ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Prerna was joined by the Indian Army nearly six years ago

  આ રાજપૂતાણી છે ઓફિસર, આર્મીમાં રહીને સંભાળે છે મા-પત્ની અને વહુની જવાબદારી

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 12:31 PM IST

  પ્રેરણાએ અંદાજે 6 વર્ષ પહેલાં ઈન્ડિયન આર્મી જોઈન કરી હતી
  • આ રાજપૂતાણી છે આર્મી ઓફિસર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ રાજપૂતાણી છે આર્મી ઓફિસર

   જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં જન્મેલી પ્રેરણા સિંહે તેમના સમાજના બંધનોને તોડી દીધા છે અને આજે તે ઈન્ડિયન આર્મીમાં મેનેજર છે. આ માટે તેના પતિ તેને હંમેશા સપોર્ટ કરે છે. જ્યારે સાસુ-સસરાને પણ તેમની વહુ ઉપર ગર્વ છે. નોંધનીય છે કે, આર્મીમાં રહીને પણ પ્રેરણા એક માતા, પત્ની અને વહુની જવાબદારીઓ ખૂબ સારી રીતે સંભાળે છે.

   છ વર્ષ પહેલાં પ્રેરણાએ જોઈન કરી હતી આર્મી

   - પ્રેરણા સિંહે 2011માં આર્મી જોઈન કર્યું હતું. તેમના લગ્ન 5 વર્ષ પહેલાં થયા છે.
   - તેમના પતિ મંધાતા સિંહ એક વકીલ છે. તેમની એક 3 વર્ષની દીકરી પ્રતિષ્ઠા પણ છે. હાલ પ્રેરણાનો પરિવાર જયપુરમાં રહે છે.
   - પ્રેરણાએ અંદાજે 6 વર્ષ પહેલાં ઈન્ડિયન આર્મી જોઈન કર્યું હતું. મેરઠ અને જયપુર પછી હાલ તે પુણેમાં પોસ્ટેડ છે. તે એન્જિનિયરિંગ કોરમાં છે.
   - પ્રેરણાના સાસુ-સસરા તેમની વહુની સફળતાથી ઘણા ખુશ છે. તેમણે જણાવ્યું કે, તેમના ગામમાંથી પ્રેરણા એવી પહેલી વહુ છે જે ઈન્ડિયન આર્મીમાં મેનેજર છે. અમને તેના પર ખૂબ ગર્વ છે. તે અમારી દીકરી જેવી છે.

   પ્રેરણાને આ ડ્રેસ છે પસંદ

   - પ્રેરણા ઘરે હોય ત્યારે તેને ખાસ રાજપૂતોનો પારંપારિક ડ્રેસ પહેરવો ખૂબ પસંદ છે.
   - તેને આ ડ્રેસમાં જોઈને કોઈ અંદાજ પણ ન લગાવી શકે કે તે એક આર્મી ઓફિસર છે.
   - ડ્યૂટી દરમિયાન તે આર્મી ડ્રેસમાં જ જોવા મળતી હોય છે.
   - તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે ડ્યૂટી સિવાય ઘરના તેના સોફ્ટ નેચરને જોઈને કોઈ અંદાજ ન લગાવી શકે કે તે એક આર્મી ઓફિસર છે.
   - તે ડ્યૂટીની જેમ ઘરે પણ એટલી સરસરીતે તેની બધી જ જવાબદારીઓ નીભાવે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પતિ કરી રહ્યા છે સપોર્ટ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ કરી રહ્યા છે સપોર્ટ

  • ઘરમાં ગમે છે પાંરપારિક ડ્રેસ પહેરવો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરમાં ગમે છે પાંરપારિક ડ્રેસ પહેરવો

  • ઘર અને ઓફિસની ડ્યૂટીની જવાબદારી ખૂબ સારી રીતે નીભાવે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘર અને ઓફિસની ડ્યૂટીની જવાબદારી ખૂબ સારી રીતે નીભાવે છે

  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

  • પતિ સાથે પ્રેરણા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ સાથે પ્રેરણા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Prerna was joined by the Indian Army nearly six years ago
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `