ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Firing in court complex one policeman murdered in Hisar Haryana

    કોર્ટ પરિસરમાં ધોળાદિવસે બદમાશોએ કર્યું ફાયરિંગ, પોલીસકર્મીનું મોત

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 10:52 AM IST

    ભિવાનીના સિવાની કોર્ટ પરિસરમાં ધોળે દહાડે બદમાશોએ ગોળી મારીને પોલીસકર્મીની હત્યા કરી દીધી
    • એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ત્યાં સુધી ઘાયલ થયેલા પોલીસકર્મી ભગીરથનું મોત થઇ ચૂક્યું હતું.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ત્યાં સુધી ઘાયલ થયેલા પોલીસકર્મી ભગીરથનું મોત થઇ ચૂક્યું હતું.

      હિસાર: ભિવાનીના સિવાની કોર્ટ પરિસરમાં ધોળે દહાડે બદમાશોએ ગોળી મારીને પોલીસકર્મીની હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપીને એક આરોપી ફરાર થઇ ગયો, જ્યારે બેની ધરપકડ કરી લેવામાં આવી. સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓએ વિસ્તારને પોતાના કબ્જામાં લઇ લીધો છે.

      પોલીસકર્મીનું સ્થળ પર જ થયું મોત

      આ ઘટના કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવેલા એક બદમાશને છોડાવવા માટે કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓએ એક પછી એર બે ફાયર કર્યા અને ગોળી પોલીસકર્મીને વાગી. ગોળી લાગવાથી પોલીસકર્મીનું સ્થળ પર જ મોત થઇ ગયું. મૃતક પોલીસકર્મીની ઓળખ હિસારના ગામ ગોરછી નિવાસી ભાગીરથ તરીકે થઇ છે. હુમલો કરનાર ત્રણ આરોપીઓમાંથી બે ઘાયલ થઇ ગયા છે, તેમાંથી બેને પકડી લેવામાં આવ્યા અને એક આરોપી ભાગી જવામાં સફળ રહ્યો.

      આરોપીને છોડાવવા માટે બદમાશોએ બનાવ્યો પ્લાન

      ઉલ્લેખનીય છે કે, ગામ સિવાની ઉપમંડળ અંતર્ગત આવતા ગામ બિડવાન નિવાસી આરોપીને કોર્ટમાં હાજરી માટે લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, હુમલાખોરોએ પહેલેથી જ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રાખી હતી. આરોપીને લઇને આવેલા પોલીસકર્મીઓ કંઇ સમજી શકે તે પહેલા જ હુમલાખોરોએ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી. કોર્ટ પરિસરમાં જ્યાં સુધી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ત્યાં સુધી ઘાયલ થયેલા પોલીસકર્મી ભગીરથનું મોત થઇ ચૂક્યું હતું.

    • આ ઘટના કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવેલા એક બદમાશને છોડાવવા માટે કરવામાં આવી હતી.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ ઘટના કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવેલા એક બદમાશને છોડાવવા માટે કરવામાં આવી હતી.

      હિસાર: ભિવાનીના સિવાની કોર્ટ પરિસરમાં ધોળે દહાડે બદમાશોએ ગોળી મારીને પોલીસકર્મીની હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપીને એક આરોપી ફરાર થઇ ગયો, જ્યારે બેની ધરપકડ કરી લેવામાં આવી. સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓએ વિસ્તારને પોતાના કબ્જામાં લઇ લીધો છે.

      પોલીસકર્મીનું સ્થળ પર જ થયું મોત

      આ ઘટના કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવેલા એક બદમાશને છોડાવવા માટે કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓએ એક પછી એર બે ફાયર કર્યા અને ગોળી પોલીસકર્મીને વાગી. ગોળી લાગવાથી પોલીસકર્મીનું સ્થળ પર જ મોત થઇ ગયું. મૃતક પોલીસકર્મીની ઓળખ હિસારના ગામ ગોરછી નિવાસી ભાગીરથ તરીકે થઇ છે. હુમલો કરનાર ત્રણ આરોપીઓમાંથી બે ઘાયલ થઇ ગયા છે, તેમાંથી બેને પકડી લેવામાં આવ્યા અને એક આરોપી ભાગી જવામાં સફળ રહ્યો.

      આરોપીને છોડાવવા માટે બદમાશોએ બનાવ્યો પ્લાન

      ઉલ્લેખનીય છે કે, ગામ સિવાની ઉપમંડળ અંતર્ગત આવતા ગામ બિડવાન નિવાસી આરોપીને કોર્ટમાં હાજરી માટે લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, હુમલાખોરોએ પહેલેથી જ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રાખી હતી. આરોપીને લઇને આવેલા પોલીસકર્મીઓ કંઇ સમજી શકે તે પહેલા જ હુમલાખોરોએ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી. કોર્ટ પરિસરમાં જ્યાં સુધી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ત્યાં સુધી ઘાયલ થયેલા પોલીસકર્મી ભગીરથનું મોત થઇ ચૂક્યું હતું.

    • ગોળી લાગવાથી પોલીસકર્મીનું સ્થળ પર જ મોત થઇ ગયું.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગોળી લાગવાથી પોલીસકર્મીનું સ્થળ પર જ મોત થઇ ગયું.

      હિસાર: ભિવાનીના સિવાની કોર્ટ પરિસરમાં ધોળે દહાડે બદમાશોએ ગોળી મારીને પોલીસકર્મીની હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપીને એક આરોપી ફરાર થઇ ગયો, જ્યારે બેની ધરપકડ કરી લેવામાં આવી. સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓએ વિસ્તારને પોતાના કબ્જામાં લઇ લીધો છે.

      પોલીસકર્મીનું સ્થળ પર જ થયું મોત

      આ ઘટના કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવેલા એક બદમાશને છોડાવવા માટે કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓએ એક પછી એર બે ફાયર કર્યા અને ગોળી પોલીસકર્મીને વાગી. ગોળી લાગવાથી પોલીસકર્મીનું સ્થળ પર જ મોત થઇ ગયું. મૃતક પોલીસકર્મીની ઓળખ હિસારના ગામ ગોરછી નિવાસી ભાગીરથ તરીકે થઇ છે. હુમલો કરનાર ત્રણ આરોપીઓમાંથી બે ઘાયલ થઇ ગયા છે, તેમાંથી બેને પકડી લેવામાં આવ્યા અને એક આરોપી ભાગી જવામાં સફળ રહ્યો.

      આરોપીને છોડાવવા માટે બદમાશોએ બનાવ્યો પ્લાન

      ઉલ્લેખનીય છે કે, ગામ સિવાની ઉપમંડળ અંતર્ગત આવતા ગામ બિડવાન નિવાસી આરોપીને કોર્ટમાં હાજરી માટે લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, હુમલાખોરોએ પહેલેથી જ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રાખી હતી. આરોપીને લઇને આવેલા પોલીસકર્મીઓ કંઇ સમજી શકે તે પહેલા જ હુમલાખોરોએ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી. કોર્ટ પરિસરમાં જ્યાં સુધી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ત્યાં સુધી ઘાયલ થયેલા પોલીસકર્મી ભગીરથનું મોત થઇ ચૂક્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Firing in court complex one policeman murdered in Hisar Haryana
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top