Air Asiaના સીઈઓ ટોની ફર્નાન્ડિઝ વિરુદ્ધ FIR, 6 સ્થળે CBIના દરોડા

Agency

Agency

May 29, 2018, 11:31 PM IST
એર એશિયાના સીઈઓ ટોની ફર્નાન્ડિઝ વિરુદ્ધ FIR- ફાઈલ
એર એશિયાના સીઈઓ ટોની ફર્નાન્ડિઝ વિરુદ્ધ FIR- ફાઈલ
CBIના ત્રણ શહેરોમાં છ સ્થળે દરોડા- ફાઈલ
CBIના ત્રણ શહેરોમાં છ સ્થળે દરોડા- ફાઈલ

નવી દિલ્હી: સીબીઆઈએ એર એશિયા મલેશિયા ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને ડિરેક્ટર ટોની ફર્નાન્ડિઝ (AirAsia CEO Tony Fernandes) સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ફર્નાન્ડિઝ અને અન્ય પર આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનનું લાઈસન્સ મેળવવા માટે નિયમોને બાજુ પર મૂકવા તથા ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ છે. આ સંબંધમાં સીબીઆઈએ ત્રણ શહેરો દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુનાં છ સ્થળો પર દરોડા પણ પાડ્યા છે. દરોડાની કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી.

CBIના ત્રણ શહેરોમાં છ સ્થળે દરોડા

એફઆઈઆરમાં ફર્નાન્ડિઝ સિવાય ટ્રાવેલ ફૂડ માલિક સુનિલ કપૂર, એર એશિયાના ડિરેક્ટર આર. વેંકટરમન, એવિયેશન કન્સલટન્ટ દીપક તલવાર, સિંગાપોરની એસએનઆર ટ્રેડિંગના ડિરેક્ટર રાજેન્દ્ર દુબે અને કેટલાક અધિકારીઓનો સમાવેશ થાય છે.

આગળ વાંચો: શું છે આરોપ ?

X
એર એશિયાના સીઈઓ ટોની ફર્નાન્ડિઝ વિરુદ્ધ FIR- ફાઈલએર એશિયાના સીઈઓ ટોની ફર્નાન્ડિઝ વિરુદ્ધ FIR- ફાઈલ
CBIના ત્રણ શહેરોમાં છ સ્થળે દરોડા- ફાઈલCBIના ત્રણ શહેરોમાં છ સ્થળે દરોડા- ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી