ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Serious fight between tiger and bear in maharashtra tadoba national park video viral

  બચ્ચાને બચાવવા માતા રીંછનો વાઘ ઉપર પલટવાર, વીડિયો વાયરલ

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 12:43 PM IST

  વીડિયોમાં જોવા મળે છે કે વાઘ રીંછનો પીછો કરીને તેના પર હુમલો કરે છે, રીંછ તેની સામે પલટવાર કરીને વાઘ પર હુમલો કરે છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહારાષ્ટ્રના તાડોબા નેશનલ પાર્કમાં વાઘ અને રીંછ વચ્ચે થઇ જબરદસ્ત લડાઇ.

   મુંબઈ: સોશિયલ મીડિયામાં વાઘ અને રીંછ વચ્ચેની રોમાંચક લડાઇનો એક વીડિયો અતિશય ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મહારાષ્ટ્રના તાડોબા નેશનલ પાર્કનો જણાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વીડિયો 28 ફેબ્રુઆરી, 2018 બુધવારના રોજ બપોર પછી કોઇએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો, જ્યારે રીંછ અને વાઘ વચ્ચે લડાઇ ચાલી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ માદા રીંછ હતું અને તેણે પોતાના બચ્ચાને બચાવવા માટે વાઘ ઉપર પલટવાર કર્યો હતો.

   વાઘે રીંછને કરી પરાસ્ત કરવાની કોશિશ પણ રીંછે કર્યો પલટવાર

   - આ વીડિયોમાં જોવા મળે છે કે વાઘ રીંછનો પીછો કરીને તેના પર હુમલો કરે છે, પરંતુ રીંછ તેની સામે પલટવાર કરીને વાઘ પર હુમલો કરી દે છે. વીડિયોની શરૂઆતમાં વાઘ થોડીવાર સુધી રીંછને પોતાના જડબામાં પકડી રાખે છે. જોકે થોડી વાર પછી તેની પકડ ઢીલી પડે છે. ત્યારબાદ રીંછ તરત જ વાઘ ઉપર પલટવાર કરે છે અને વાઘને પીછેહઠ કરવા પર મજબૂર કરી દે છે.

   - વીડિયો વાયરલ થવા પર બામ્બૂ ફોરેસ્ટ સફારી લોજના ચીફ નેચરાલિસ્ટ અક્ષયકુમાર જણાવે છે કે, "વાઘ આશરે 7 વર્ષનો હતો, તેનો પાર્કમાં સારો એવો દબદબો રહે

   છે. અહીંયા તેણે પોતાનો એક એરિયા બનાવી લીધો છે, જે જામુન બોડી તરીકે ઓળખાય છે."
   - "આ દરમિયાન એક માદા રીંછ પોતાના બચ્ચા સાથે પાણીની શોધમાં આ વાઘના એરિયામાં આવી પહોંચી. એટલે વાઘે તેના પર હુમલો કરી દીધો. રીંછે પોતાના

   બચ્ચાના રક્ષણ માટે વાઘ પર પલટવાર કર્યો. ગભરાયેલું બચ્ચું ચીસો પાડતું રહ્યું."
   - કુમાર કહે છે કે, આ વિસ્તાર રીંછનો જાણીતો ન હતો, તેણે માત્ર માતૃત્વ ખાતર પલટવાર કર્યો હતો.
   - તેમણે આગળ જણાવ્યું, "સામાન્ય રીતે રીંછ આટલા આક્રમક નથી હોતા, પરંતુ તે રીંછે આ વાઘ પર આક્રમક હુમલો કરીને તેને પાછા પગલાં ભરવા પર મજબૂર કરી

   દીધો."
   - કુમાર આગળ કહે છે, "વાઘ લગભગ પાંચ મિનિટ સુધી રીંછને પોતાના કબ્જામાં લેવાની કોશિશ કરતો રહ્યો, પરંતુ રીંછના પલટવારના કારણે તે તેમ કરી ન શક્યો. આ

   લડાઇ લગભગ 15 મિનિટ સુધી ચાલી. વાઘ ગર્જના કરી રહ્યો હતો. આ એક ગંભીર લડાઇ હતી."

   આગળની સ્લાઇડ્સમાં જુઓ વાઘ અને રીંછ વચ્ચેની રોમાંચક લડાઇની તસવીરો

  • વાઘે કર્યો હુમલો, રીંછે કર્યો પલટવાર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાઘે કર્યો હુમલો, રીંછે કર્યો પલટવાર

  • પોતાના બચ્ચાને બચાવવા માટે માતા રીંછે વાઘના હુમલા સામે વળતો જવાબ આપ્યો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાના બચ્ચાને બચાવવા માટે માતા રીંછે વાઘના હુમલા સામે વળતો જવાબ આપ્યો.

  • મા લડતી હતી તે દરમિયાન રીંછનું બચ્ચું ગભરાઇને સીચો પાડતું રહ્યું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મા લડતી હતી તે દરમિયાન રીંછનું બચ્ચું ગભરાઇને સીચો પાડતું રહ્યું.

  • થોડી વાર સુધી વાઘે રીંછને પોતાના જડબામાં પકડી રાખવાની કોશિશ કરી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   થોડી વાર સુધી વાઘે રીંછને પોતાના જડબામાં પકડી રાખવાની કોશિશ કરી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Serious fight between tiger and bear in maharashtra tadoba national park video viral
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `