ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દેશના ત્રણ પર્વતીય રાજ્યોમાં ભીષણ આગ | Fierce fire in the three hill states of the country

  દેશના ત્રણ પર્વતીય રાજ્યોમાં ભીષણ આગ: ગત વર્ષથી 10 ગણી વધારે

  Jammu- Dehradun | Last Modified - May 25, 2018, 02:30 AM IST

  સેનાએ ત્રિકુટા પર્વત પર લાગેલી આગ પર કાબૂ મેળવ્યો, વૈષ્ણોદેવી યાત્રા શરૂ થઈ
  • કટરાના ત્રિકુટા પર્વત પર લાગેલી આગનો ફોટો વાયુસેનાએ હેલિકોપ્ટરથી લીધો છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કટરાના ત્રિકુટા પર્વત પર લાગેલી આગનો ફોટો વાયુસેનાએ હેલિકોપ્ટરથી લીધો છે

   જમ્મુ- દેહરાદૂન: પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ અને હિમાચલમાં લાગેલી આગ ફેલાતી જઈ રહી છે. બીજી બાજુ સેનાએ બુધવારે જમ્મુના ત્રિકૂટા પર્વત ભભૂકેલી આગ પર પર કાબૂ મેળવી લીધો. એરફોર્સના બે હેલિકોપ્ટર અને 200થી વધુ સીઆરપીએફ જવાનો લગાવાયા હતા. આગને કારણે અટકાવાયેલી વૈષ્ણોદેવી યાત્રા ગુરુવારે ફરી શરૂ કરી દેવાઈ. યાત્રા શરૂ થતાં કટરામાં ફસાયેલા લગભગ 25000 શ્રદ્ધાળુઓને રાહત મળી છે.

   ઉત્તરાખંડ: 1273 હેક્ટર ક્ષેત્રમાં આગ ફેલાઈ

   અહીં 15 મેથી અત્યાર સુધી જંગલોમાં અલગ અલગ 3 હજાર આગની ઘટનાઓ બની છે. 1273 હેક્ટર ક્ષેત્રમાં આગ ફેલાઇ ચૂકી છે. હિમાચલમાં આ સમયમાં 1000 આગની ઘટનાઓ બની છે.

   કેમ ભડકી આગ?

   પર્વતીય રાજ્યોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધુ છે. ઉત્તરાખંડમાં પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. જંગલોમાં ભેજ નથી. તૂટેલાં સૂકાં પાંદડા ઝડપથી આગ પકડી રહ્યાં છે.

   જંગલોની આગ 125% વધી
   ગત 16 વર્ષ (2003-17)માં જંગલોની આગ 46% વધી પણ 2015-17માં આ વૃદ્ધિ 125% રહી. આગની ઘટનાઓ 15,937થી 35,888 પહોંચી ગઈ છે. 33 રાજ્યોમાં આગની ઘટનાઓ વધી છે. વાર્ષિક સરેરાશ 550 કરોડ રૂ.નું નુકસાન થાય છે.

   ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

  • ઉત્તરાખંડનાં જંગલોમાં 9 દિવસમાં આગની 3 હજાર ઘટનાઓ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તરાખંડનાં જંગલોમાં 9 દિવસમાં આગની 3 હજાર ઘટનાઓ

   જમ્મુ- દેહરાદૂન: પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ અને હિમાચલમાં લાગેલી આગ ફેલાતી જઈ રહી છે. બીજી બાજુ સેનાએ બુધવારે જમ્મુના ત્રિકૂટા પર્વત ભભૂકેલી આગ પર પર કાબૂ મેળવી લીધો. એરફોર્સના બે હેલિકોપ્ટર અને 200થી વધુ સીઆરપીએફ જવાનો લગાવાયા હતા. આગને કારણે અટકાવાયેલી વૈષ્ણોદેવી યાત્રા ગુરુવારે ફરી શરૂ કરી દેવાઈ. યાત્રા શરૂ થતાં કટરામાં ફસાયેલા લગભગ 25000 શ્રદ્ધાળુઓને રાહત મળી છે.

   ઉત્તરાખંડ: 1273 હેક્ટર ક્ષેત્રમાં આગ ફેલાઈ

   અહીં 15 મેથી અત્યાર સુધી જંગલોમાં અલગ અલગ 3 હજાર આગની ઘટનાઓ બની છે. 1273 હેક્ટર ક્ષેત્રમાં આગ ફેલાઇ ચૂકી છે. હિમાચલમાં આ સમયમાં 1000 આગની ઘટનાઓ બની છે.

   કેમ ભડકી આગ?

   પર્વતીય રાજ્યોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધુ છે. ઉત્તરાખંડમાં પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. જંગલોમાં ભેજ નથી. તૂટેલાં સૂકાં પાંદડા ઝડપથી આગ પકડી રહ્યાં છે.

   જંગલોની આગ 125% વધી
   ગત 16 વર્ષ (2003-17)માં જંગલોની આગ 46% વધી પણ 2015-17માં આ વૃદ્ધિ 125% રહી. આગની ઘટનાઓ 15,937થી 35,888 પહોંચી ગઈ છે. 33 રાજ્યોમાં આગની ઘટનાઓ વધી છે. વાર્ષિક સરેરાશ 550 કરોડ રૂ.નું નુકસાન થાય છે.

   ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

  • યાત્રા રોકાતાં 25000 શ્રદ્ધાળુ ફસાઇ ગયા હતા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યાત્રા રોકાતાં 25000 શ્રદ્ધાળુ ફસાઇ ગયા હતા

   જમ્મુ- દેહરાદૂન: પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ અને હિમાચલમાં લાગેલી આગ ફેલાતી જઈ રહી છે. બીજી બાજુ સેનાએ બુધવારે જમ્મુના ત્રિકૂટા પર્વત ભભૂકેલી આગ પર પર કાબૂ મેળવી લીધો. એરફોર્સના બે હેલિકોપ્ટર અને 200થી વધુ સીઆરપીએફ જવાનો લગાવાયા હતા. આગને કારણે અટકાવાયેલી વૈષ્ણોદેવી યાત્રા ગુરુવારે ફરી શરૂ કરી દેવાઈ. યાત્રા શરૂ થતાં કટરામાં ફસાયેલા લગભગ 25000 શ્રદ્ધાળુઓને રાહત મળી છે.

   ઉત્તરાખંડ: 1273 હેક્ટર ક્ષેત્રમાં આગ ફેલાઈ

   અહીં 15 મેથી અત્યાર સુધી જંગલોમાં અલગ અલગ 3 હજાર આગની ઘટનાઓ બની છે. 1273 હેક્ટર ક્ષેત્રમાં આગ ફેલાઇ ચૂકી છે. હિમાચલમાં આ સમયમાં 1000 આગની ઘટનાઓ બની છે.

   કેમ ભડકી આગ?

   પર્વતીય રાજ્યોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધુ છે. ઉત્તરાખંડમાં પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. જંગલોમાં ભેજ નથી. તૂટેલાં સૂકાં પાંદડા ઝડપથી આગ પકડી રહ્યાં છે.

   જંગલોની આગ 125% વધી
   ગત 16 વર્ષ (2003-17)માં જંગલોની આગ 46% વધી પણ 2015-17માં આ વૃદ્ધિ 125% રહી. આગની ઘટનાઓ 15,937થી 35,888 પહોંચી ગઈ છે. 33 રાજ્યોમાં આગની ઘટનાઓ વધી છે. વાર્ષિક સરેરાશ 550 કરોડ રૂ.નું નુકસાન થાય છે.

   ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દેશના ત્રણ પર્વતીય રાજ્યોમાં ભીષણ આગ | Fierce fire in the three hill states of the country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `