ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Fearing defame and shame couple abondoned 4th child father left it to church in Kerala

  ચોથી વાર મા બની પત્ની તો બદનામીનો લાગ્યો ડર, બાળકનું માથું ચૂમી છોડ્યું ચર્ચની બહાર

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 12:17 PM IST

  કેરળમાં એક કપલે પોતાના 5 દિવસના નવજાત બાળકને ચર્ચની બહાર ત્યજી દીધું
  • ચૂમી ભરીને સંતાનને છોડી દીધું ચર્ચની બહાર. (સીસીટીવી ફૂટેજનો સ્ક્રીનશોટ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચૂમી ભરીને સંતાનને છોડી દીધું ચર્ચની બહાર. (સીસીટીવી ફૂટેજનો સ્ક્રીનશોટ)

   કોચ્ચિઃ કેરળમાં એક કપલે પોતાના 5 દિવસના નવજાત બાળકને ચર્ચની બહાર ત્યજી દીધું, તે પણ માત્ર એટલા માટે કારણ કે આ તેમનું ચોથું બાળક હતું અને તેમને સમાજમાં બદનામીનો ડર હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ત્યારબાદ પોલીસે 32 વર્ષીય આરોપી બિટ્ટૂ અને તેની પત્ની પ્રતિભાને ત્રિશૂરથી અરેસ્ટ કરી લીધા.

   માથે ચૂમી ચર્ચની બહાર બાળકને જમીન પર છોડી દીધું

   - સીસીટીવી ફૂટેજમાં એક દંપતી સેન્ટ જોર્જ ફોરેન ચર્ચમાં પોતાના બાળકને છોડવા માટે જતું દેખાય છે. બાળક પત્ની પ્રતિભાના હાથમાં હતું, ત્યારબાદ બિટ્ટૂ બાળકને લઈને ચર્ચની બહાર પહોંચે છે અને જમીન પર મૂકતાં પહેલાં તેનું માથું ચૂમે છે અને પછી ત્યાં છોડીને ચાલ્યો જાય છે.

   - ચર્ચની સુરક્ષામાં લાગેલા કર્મચારીઓને થોડા સમય બાળક બાળકને જોયું અને તાત્કાલિક પોલીસને જાણ કરી, બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. બાળક સમગ્રપણે સ્વસ્થ છે.

   પત્ની વારંવાર ગર્ભવતી થતા પડોશી મિત્રો ઉડાવતાં હતા મજાક

   - પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આરોપી દંપતીની ધરપકડ કરી લીધી છે.

   - પોલીસ પૂછપરછમાં આરોપી બિટ્ટૂએ જણાવ્યું કે તેઓએ બદનામીથી બચવા માટે આવું કર્યું.
   - તેમના મિત્રો અને પડોશીઓ પત્ની પ્રતિભા વારંવાર ગર્ભવતી થવાના કારણે તેમની મજાક ઉડાવતા હતા.

  • સીસીટીવી ફૂટેજનો સ્ક્રીન શોટ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીસીટીવી ફૂટેજનો સ્ક્રીન શોટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Fearing defame and shame couple abondoned 4th child father left it to church in Kerala
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `