ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Father killed own daughter in order to make Allah Happy said it is Kurbani at Jodhpur

  કુરબાનીના નામ પર પોતાની લાડકીનું જ કાપ્યું ગળું, બોલ્યો- અલ્લાહ ખુશ થશે

  divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 12:14 PM IST

  હત્યારાએ પવિત્ર રમજાન મહિનામાં અલ્લાહને ખુશ કરવા માટે દીકરીને કુરબાન કરી દીધી
  • પોતાની દીકરીની હત્યા કરનાર નવાબ અલી કુરૈશી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાની દીકરીની હત્યા કરનાર નવાબ અલી કુરૈશી.

   જોધપુર: જિલ્લાના પીપાડ શહેરમાં ગુરૂવારે રાતે પોતાના પરિવારજનો સાથે છત પર સૂઇ રહેલી 4 વર્ષની બાળકીનું ગળું કાપીને હત્યા કરવાનો મામલો પોલીસે ઉકેલી નાખ્યો છે. આ વિચિત્ર મામલામાં બાળકીનો પિતા જ તેનો હત્યારો નીકળ્યો. હત્યારાએ પવિત્ર રમજાન મહિનામાં અલ્લાહને ખુશ કરવા માટે દીકરીને કુરબાન કરી દીધી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

   આ છે મામલો

   - પીપાડ શહેરના નવાબ અલી કુરેશી પત્ની શબાના અને બે દીકરીઓ સાથે ઘરની છત પર સૂતો હતો. રાતે લગભગ 3 વાગે પત્નીની આંખ ખૂલી તો મોટી દીકરી રિઝવાના દેખાઇ નહીં. તેણે ચારેબાજુ જોયું તો છત પર જ લોહીથી ખરડાયેલી દીકરી પર તેની નજર પડી. તેણે તાત્કાલિક પતિને જગાડ્યો. દીકરીને લઇને હોસ્પિટલ ગયા. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મૃતકાની માતાની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો.

   - ઘટના પછી, પોલીસ અધિક્ષક રાજન દુષ્યંત ટીમ સાથે ઘટનાસ્થળો પહોંચ્યા અને સ્થળનું નીરિક્ષણ કર્યું. કોઇ બહારની વ્યક્તિ ઘરમાં ઘૂસી હોવાની શક્યતાની પણ ચકાસણી કરી.
   - બ્લાઇન્ડ મર્ડર કેસ હોવાથી જોધપુર ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવ્યો. ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂનાઓ લેવાની સાથે અન્ય પુરાવાઓ ભેગા કર્યા. હત્યારા સુધી પહોંચવા માટે જોધપુરથી ડોગ સ્ક્વૉડ પણ બોલાવવામાં આવી. ડોગ્સને ઘટનાસ્થળ ઉપરાંત સાંકડી શેરીઓમાં પણ ફેરવ્યા, પરંતુ કોઇ કડી હાથ ન લાગી.

   આ રીતે ખૂલ્યું રહસ્ય

   - પોલીસ અધિકારી રાજન દુષ્યંતે જણાવ્યું કે, બાળકીની હત્યાના મામલે પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી. શંકાના આધારે પોલીસે નવાબ અલી સાથે કડકાઇથી વાત કરી તો તેણે દીકરીની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી.

   - અંધવિશ્વાસી પિતાએ પોલીસને જણાવ્યું, તેણે રમજાનના મહિનામાં અલ્લાહને ખુશ કરવા માટે આવું કર્યું. તેણે જણાવ્યું, જીવનની સૌથી વહાલી ચીજ અલ્લાહને કુરબાન કરવા માટે 4 વર્ષની દીકરીનું ગળું કાપી નાખ્યું. તેનાથી અલ્લાહ ખુશ થશે. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

   કુરબાની માટે નાનીના ઘરેથી પાછી બોલાવી રિઝવાનાને

   - નવાબ અલીએ જણાવ્યું, હું બહુ ધાર્મિક વ્યક્તિ છું. મારી દીકરી રિઝવાના મને અતિશય વહાલી હતી. તે તેની નાનીના ઘરે ગઇ હતી. તેને કુરબાન કરવા માટે મેં ગુરૂવારે જ તેને પાછી બોલાવી લીધી. ગુરૂવારે સાંજે મેં રિઝવાનાને શહેરમાં ફેરવી અને તેને મિઠાઈની સાથે તેની પસંદની ઘણી ચીજો ખવડાવી. રાતે રિઝવાનાને ઊંઘમાંથી ઉઠાડીને કલમા વંચાવ્યો અને પછી તેને કુરબાન કરી દીધી.

   આ પણ વાંચો:

   પાડોશીની છત પર મળ્યું બાળકનું હાડપિંજર, દોઢ વર્ષ પહેલાં થયું હતું અપહરણ

  • રિઝવાનાના શબ પાસે પરિવારજનો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિઝવાનાના શબ પાસે પરિવારજનો

  • મૃતકા રિઝવાના
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા રિઝવાના

  • હત્યારાના ઘરની બહાર ભેગા થયેલા લોકો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હત્યારાના ઘરની બહાર ભેગા થયેલા લોકો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Father killed own daughter in order to make Allah Happy said it is Kurbani at Jodhpur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `