ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Father killed his minor daughter as she was in love with a boy in Jind Haryana

  દીકરી હતી એક છોકરાના પ્રેમમાં, સૈનિક પિતાએ ઝેર આપીને સળગાવી ચિતા

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 04:26 PM IST

  હરિયાણાના જીંદમાં ખોટી આબરૂ માટે થઇને એક પિતાએ પોતાની દીકરીને ઝેર આપીને મારી નાખી
  • પુરાવાઓનો નાશ કરવા માટે શબનો અંતિમ સંસ્કાર કરી દીધો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુરાવાઓનો નાશ કરવા માટે શબનો અંતિમ સંસ્કાર કરી દીધો.

   જીંદ: હરિયાણાના જીંદમાં ખોટી આબરૂ માટે થઇને એક પિતાએ પોતાની દીકરીને ઝેર આપીને મારી નાખી. હત્યા પછી શબને સ્મશાન લઇ જઇને સળગાવી દીધું. સૂચના મળ્યા બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ચિતાની આગને બુઝાવી, પરંતુ ત્યાં સુધીમાં શબ બળી ચૂક્યું ગતું. એફએસએલ ટીમે ચિતામાંથી હાડકાઓના નમૂના લઇને તપાસ માટે મોકલ્યા છે. પોલીસે હાલ આરોપી પિતાની ધરપકડ નથી કરી. ઘટના જીંદના ગામ કંડેલાની છે.

   આ છે મામલો

   - રવિવાર સવારે કોઇ વ્યક્તિએ પોલીસને ફોન કરીને જાણકારી આપી કે સુરેશે પોતાની સગીર દીકરીની હત્યા કરી નાંખી છે. અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે.

   - સદર પોલીસ-સ્ટેશનની પોલીસ સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં તો પરિવારજનોએ લાશને સળગાવી દીધી હતી.
   - પોલીસે ગામલોકો તેમજ પરિવારજનોની પૂછપરછ કરી તો જાણ થઇ કે છોકરીને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. તેના પિતાને આ વાતની જાણ થઇ ગઇ હતી.
   - ગુસ્સામાં તેમણે દીકરીને ઝેર ખવડાવી દીધું, જેનાથી તેનું મોત થઇ ગયું.
   - પુરાવાઓનો નાશ કરવા માટે તેમણે શબનો અંતિમ સંસ્કાર કરી દીધો.

   આગળની સ્લાઇડમાં વાંચો, પાડોશી યુવક સાથે પહેલા પણ ઝઘડી ચૂક્યા હતા પિતા

  • ચિતાને બુઝાવતી પોલીસ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચિતાને બુઝાવતી પોલીસ.

  • પોલીસના પહોંચવા સુધી શબ લગભગ સળગી ચૂક્યું હતું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસના પહોંચવા સુધી શબ લગભગ સળગી ચૂક્યું હતું.

   જીંદ: હરિયાણાના જીંદમાં ખોટી આબરૂ માટે થઇને એક પિતાએ પોતાની દીકરીને ઝેર આપીને મારી નાખી. હત્યા પછી શબને સ્મશાન લઇ જઇને સળગાવી દીધું. સૂચના મળ્યા બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ચિતાની આગને બુઝાવી, પરંતુ ત્યાં સુધીમાં શબ બળી ચૂક્યું ગતું. એફએસએલ ટીમે ચિતામાંથી હાડકાઓના નમૂના લઇને તપાસ માટે મોકલ્યા છે. પોલીસે હાલ આરોપી પિતાની ધરપકડ નથી કરી. ઘટના જીંદના ગામ કંડેલાની છે.

   આ છે મામલો

   - રવિવાર સવારે કોઇ વ્યક્તિએ પોલીસને ફોન કરીને જાણકારી આપી કે સુરેશે પોતાની સગીર દીકરીની હત્યા કરી નાંખી છે. અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે.

   - સદર પોલીસ-સ્ટેશનની પોલીસ સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં તો પરિવારજનોએ લાશને સળગાવી દીધી હતી.
   - પોલીસે ગામલોકો તેમજ પરિવારજનોની પૂછપરછ કરી તો જાણ થઇ કે છોકરીને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. તેના પિતાને આ વાતની જાણ થઇ ગઇ હતી.
   - ગુસ્સામાં તેમણે દીકરીને ઝેર ખવડાવી દીધું, જેનાથી તેનું મોત થઇ ગયું.
   - પુરાવાઓનો નાશ કરવા માટે તેમણે શબનો અંતિમ સંસ્કાર કરી દીધો.

   આગળની સ્લાઇડમાં વાંચો, પાડોશી યુવક સાથે પહેલા પણ ઝઘડી ચૂક્યા હતા પિતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Father killed his minor daughter as she was in love with a boy in Jind Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `