ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Father killed his 13 years old daughter in Delhi police arrested him

  મોમોઝ લેવાના બહાને છોકરાને મળવા ગઇ'તી દીકરી, નારાજ પિતાએ કાપી નાખ્યું ગળું

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 03:44 PM IST

  પોલીસને છેતરવા માટે આરોપી પિતાએ દિલ્હી પોલીસની પાસે તેના ગાયબ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો
  • સીસીટીવીમાં છોકરીને બાઇક પર બેસાડીને લઇ જતો દેખાયો હતો આરોપી પિતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીસીટીવીમાં છોકરીને બાઇક પર બેસાડીને લઇ જતો દેખાયો હતો આરોપી પિતા.

   નવી દિલ્હી: રાજધાનીના કરાવલ નગરમાં દીકરી (13)ના અફેરથી નારાજ વ્યક્તિએ તેનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. છોકરી બે દિવસથી ગાયબ હતી. પોલીસને છેતરવા માટે આરોપી પિતાએ દિલ્હી પોલીસની પાસે તેના ગાયબ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે દિલ્હી અને યુપી પોલીસની જોઇન્ટ ટીમે શનિવારે આરોપીની ધરપકડ કરી લીધી. તેણે દીકરીના એક છોકરાને મળવા પર હત્યાની વાત કબૂલ કરી લીધી છે.

   સીસીટીવીથી ખૂલ્યું છોકરીની હત્યાનું રહસ્ય

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નોર્થ-ઇસ્ટ દિલ્હીના સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું કે 7મા ધોરણમાં ભણતી સગીરા 7 માર્ચના રોજ મોમોઝ લેવાની વાત કહીને ઘરેથી નીકળી હતી. ત્યારપછી તે પાછી ફરીને આવી નહીં. આ વિશે પિતાએ કરાવલનગર પોલીસ-સ્ટેશનમાં તેના ગાયબ થવાની ફરિયાદ કરી હતી.

   - તેના બે દિવસ પછી શુક્રવારે દિલ્હીની નજીક આવેલા લોની કે ટ્રોનિકા સિટી વિસ્તારમાં ગાઝિયાબાદ પોલીસ તરફથી એક છોકરીનું શબ મળ્યું હોવાની સૂચના આપવામાં આવી. પરિવારે સ્થળ પર પહોંચીને છોકરીના શબની ઓળખ કરી.

   - શનિવારે પોલીસે જ્યારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો છોકરીના પિતા જેવો દેખાતો એક વ્યક્તિ તેને લઇ જતો દેખાયો. પોલીસે જ્યારે પિતાના મોબાઇલની કોલ ડિટેઇલ્સ મેળવી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.

   આગળની સ્લાઇડમાં વાંચો આરોપીએ કહ્યું કે ખોટું બોલીને છોકરાને મળવા ગઇ હતી દીકરી

  • મર્ડરના આરોપમાં છોકરીના પિતાની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મર્ડરના આરોપમાં છોકરીના પિતાની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.

   નવી દિલ્હી: રાજધાનીના કરાવલ નગરમાં દીકરી (13)ના અફેરથી નારાજ વ્યક્તિએ તેનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. છોકરી બે દિવસથી ગાયબ હતી. પોલીસને છેતરવા માટે આરોપી પિતાએ દિલ્હી પોલીસની પાસે તેના ગાયબ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે દિલ્હી અને યુપી પોલીસની જોઇન્ટ ટીમે શનિવારે આરોપીની ધરપકડ કરી લીધી. તેણે દીકરીના એક છોકરાને મળવા પર હત્યાની વાત કબૂલ કરી લીધી છે.

   સીસીટીવીથી ખૂલ્યું છોકરીની હત્યાનું રહસ્ય

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નોર્થ-ઇસ્ટ દિલ્હીના સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું કે 7મા ધોરણમાં ભણતી સગીરા 7 માર્ચના રોજ મોમોઝ લેવાની વાત કહીને ઘરેથી નીકળી હતી. ત્યારપછી તે પાછી ફરીને આવી નહીં. આ વિશે પિતાએ કરાવલનગર પોલીસ-સ્ટેશનમાં તેના ગાયબ થવાની ફરિયાદ કરી હતી.

   - તેના બે દિવસ પછી શુક્રવારે દિલ્હીની નજીક આવેલા લોની કે ટ્રોનિકા સિટી વિસ્તારમાં ગાઝિયાબાદ પોલીસ તરફથી એક છોકરીનું શબ મળ્યું હોવાની સૂચના આપવામાં આવી. પરિવારે સ્થળ પર પહોંચીને છોકરીના શબની ઓળખ કરી.

   - શનિવારે પોલીસે જ્યારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો છોકરીના પિતા જેવો દેખાતો એક વ્યક્તિ તેને લઇ જતો દેખાયો. પોલીસે જ્યારે પિતાના મોબાઇલની કોલ ડિટેઇલ્સ મેળવી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.

   આગળની સ્લાઇડમાં વાંચો આરોપીએ કહ્યું કે ખોટું બોલીને છોકરાને મળવા ગઇ હતી દીકરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Father killed his 13 years old daughter in Delhi police arrested him
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `