ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Father Hanging photo of daugther on cycle and go everywhere asking for justice

    સાઇકલ પર દીકરીનો ફોટો લટકાવીને ફરે છે આ પિતા, અપાવવા માંગે છે હત્યારાને ફાંસી

    divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 10:41 AM IST

    બિહારના ગયા જિલ્લાની પાંચ વર્ષની બાળકીનો રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી
    • બાળકીના પિતા દરેક જગ્યાએ દીકરીનો ફોટો લઇ જાય છે.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      બાળકીના પિતા દરેક જગ્યાએ દીકરીનો ફોટો લઇ જાય છે.

      ગયા: બિહારના ગયા જિલ્લાની પાંચ વર્ષની બાળકીનો રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ બાળકીના પિતાનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીને ફાંસી ન મળે ત્યાં સુધી મારી દીકરી સાથે ન્યાય નહીં થાય. ન્યાયની પોકારો પાડતો પિતા દરેક જગ્યાએ દીકરીનો ફોટો લઇને ફરે છે. તે દીકરીના ફોટાને પોતાની સાઇકલ પર લગાવીને દરેક જગ્યાએ લઇ જાય છે. તેને ડર છે કે એવું ન કરવા પર જિલ્લા એડમિનિસ્ટ્રેશન આ મામલાને ભૂલી ન જાય.

      કોઇ અન્ય સાથે ન થાય આવું

      - આ સંબંધે બાળકીના પિતા કહે છે કે ભલે મારી દીકરીના હત્યારાની ધરપકડ થઇ ગઇ હોય, પરંતુ તે દરિંદો આજે પણ જીવતો છે.

      - કોઇ અન્ય દીકરી સાથે આવું ન થાય એ માટે હું ન્યાયની માંગ કરતો બધે ફરી રહ્યો છું. મારી દીકરીએ કોઇનું કશું બગાડ્યું ન હતું.
      - તેણે ન તો કોઇ અપરાધ કર્યો હતો અને ન તો કોઇ ભૂલ, છતાંપણ તેની સાથે આવું કરવામાં આવ્યું. તે તો ઘરની બહાર રમી રહી હતી.
      - બાળકીના પિતા નગર નિગમમાં ડ્રાઇવર છે. તેઓ કહે છે કે આરોપી આજે પણ જીવતો છે અને ન જાણે કેટલા લોકોને પોતાની હવસનો શિકાર બનાવશે.
      - તેને ફાંસીની સજા અપાવવા માટે મેં જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓના ચક્કર લગાવ્યા. હવે પોતાની સાઇકલ પર દીકરીનો ફોટો લટકાવીને ફરી રહ્યો છું, જેથી

      લોકો આ લડાઇમાં મારો સાથ આપે, જેનાથી આરોપીને ફાંસીની સજા મળી શકે.

      શું છે મામલો

      - 5 જાન્યુઆરીની સાંજે બાળકી પોતાના મહોલ્લાના બાળકોની સાથે રમી રહી હતી, ત્યારે પાસેના જ યુવકે ફોસલાવીને તેને બે અન્ય બાળકોની સાથે કિડનેપ કરી લીધી હતી.

      - 7 જાન્યુઆરીની સવારે 2 બાળકો તો મળી ગયા, પરંતુ બાળકી ન મળી. મળી આવેલા બાળકોએ પોલીસને કિડનેપ કરનારા યુવકનું નામ જણાવ્યું.
      - પોલીસે યુવકની ધરપકડ કરી અને તેની નિશાનીના આધારે બાળકીનું શબ શોધ્યું. યુવકે માસૂમ સાથે રેપ કર્યો હતો અને પછી માથામાં ચપ્પુ મારીને તેની હત્યા કરી નાખી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

    • દીકરીના પિતાનું કહેવું છે કે જ્યાં સુધી હત્યારાને ફાંસી નહીં થાય ત્યાં સુધી મને ન્યાય નહીં મળે.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      દીકરીના પિતાનું કહેવું છે કે જ્યાં સુધી હત્યારાને ફાંસી નહીં થાય ત્યાં સુધી મને ન્યાય નહીં મળે.

      ગયા: બિહારના ગયા જિલ્લાની પાંચ વર્ષની બાળકીનો રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ બાળકીના પિતાનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીને ફાંસી ન મળે ત્યાં સુધી મારી દીકરી સાથે ન્યાય નહીં થાય. ન્યાયની પોકારો પાડતો પિતા દરેક જગ્યાએ દીકરીનો ફોટો લઇને ફરે છે. તે દીકરીના ફોટાને પોતાની સાઇકલ પર લગાવીને દરેક જગ્યાએ લઇ જાય છે. તેને ડર છે કે એવું ન કરવા પર જિલ્લા એડમિનિસ્ટ્રેશન આ મામલાને ભૂલી ન જાય.

      કોઇ અન્ય સાથે ન થાય આવું

      - આ સંબંધે બાળકીના પિતા કહે છે કે ભલે મારી દીકરીના હત્યારાની ધરપકડ થઇ ગઇ હોય, પરંતુ તે દરિંદો આજે પણ જીવતો છે.

      - કોઇ અન્ય દીકરી સાથે આવું ન થાય એ માટે હું ન્યાયની માંગ કરતો બધે ફરી રહ્યો છું. મારી દીકરીએ કોઇનું કશું બગાડ્યું ન હતું.
      - તેણે ન તો કોઇ અપરાધ કર્યો હતો અને ન તો કોઇ ભૂલ, છતાંપણ તેની સાથે આવું કરવામાં આવ્યું. તે તો ઘરની બહાર રમી રહી હતી.
      - બાળકીના પિતા નગર નિગમમાં ડ્રાઇવર છે. તેઓ કહે છે કે આરોપી આજે પણ જીવતો છે અને ન જાણે કેટલા લોકોને પોતાની હવસનો શિકાર બનાવશે.
      - તેને ફાંસીની સજા અપાવવા માટે મેં જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓના ચક્કર લગાવ્યા. હવે પોતાની સાઇકલ પર દીકરીનો ફોટો લટકાવીને ફરી રહ્યો છું, જેથી

      લોકો આ લડાઇમાં મારો સાથ આપે, જેનાથી આરોપીને ફાંસીની સજા મળી શકે.

      શું છે મામલો

      - 5 જાન્યુઆરીની સાંજે બાળકી પોતાના મહોલ્લાના બાળકોની સાથે રમી રહી હતી, ત્યારે પાસેના જ યુવકે ફોસલાવીને તેને બે અન્ય બાળકોની સાથે કિડનેપ કરી લીધી હતી.

      - 7 જાન્યુઆરીની સવારે 2 બાળકો તો મળી ગયા, પરંતુ બાળકી ન મળી. મળી આવેલા બાળકોએ પોલીસને કિડનેપ કરનારા યુવકનું નામ જણાવ્યું.
      - પોલીસે યુવકની ધરપકડ કરી અને તેની નિશાનીના આધારે બાળકીનું શબ શોધ્યું. યુવકે માસૂમ સાથે રેપ કર્યો હતો અને પછી માથામાં ચપ્પુ મારીને તેની હત્યા કરી નાખી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

    • પાંચ વર્ષની બાળકીના રેપ પછી તેની હત્યા કરી નાખવામાં આવી.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાંચ વર્ષની બાળકીના રેપ પછી તેની હત્યા કરી નાખવામાં આવી.

    • સાઇકલ પર દીકરીનો ફોટો લગાવીને જઈ રહેલા પિતા.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      સાઇકલ પર દીકરીનો ફોટો લગાવીને જઈ રહેલા પિતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Father Hanging photo of daugther on cycle and go everywhere asking for justice
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `