ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Farmer bid farewell to his bride daughter in Helicopter in Jhansi of UP

  ખેડૂતની દીકરી હેલિકોપ્ટરમાં થઇ વિદાય, માથાથી પગ સુધી સોનેમઢેલી હતી દુલ્હન

  divyabhaskar.com | Last Modified - May 15, 2018, 10:32 AM IST

  ઉત્તર પ્રદેશમાં ઝાંસીના રહેવાસી એક ખેડૂતે દીકરીની ઈચ્છાનું ધ્યાન રાખતા તેને હેલિકોપ્ટરથી વિદાય કરી
  • પિતાએ દીકરીને હેલિકોપ્ટરમાં આપી વિદાય.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિતાએ દીકરીને હેલિકોપ્ટરમાં આપી વિદાય.

   ઝાંસીઃ ઉત્તર પ્રદેશમાં ઝાંસીના રહેવાસી એક ખેડૂતે દીકરીની ઈચ્છાનું ધ્યાન રાખતા તેને હેલિકોપ્ટરથી વિદાય કરી. તેના પિયરથી સાસરિયાનું અંતર માત્ર 6 કિલોમીટર જ હતું. પોતાની વિદાયનું સપનું લઈને દુલ્હનની સામે જ્યારે હેલિકોપ્ટર આવ્યું તો તે ભાઈ અને પિતાને ભેટી પડી.

   બાળપણનું હતું સપનું

   - શહેરથી થોડાક જ કિલોમીટરના અંતરે વસેલા મૈરી ગામના રહેવાસી ખેડૂત રાકેશ યાદવે જણાવ્યું કે, મારી ત્રણ દીકરીઓ છે. સૌથી નાની દીકરી દીપિકાના લગ્ન 12 મેના રોજ અભય સાથે થયા છે.

   - જમાઈ હજુ અભ્યાસ કરી રહ્યા છે. તેમના પિતા સીતારામ યાદવ પણ ખેડૂત છે. દીપિકાનું બાળપણથી જ સપનું હતું કે તેની ડોલી હેલિકોપ્ટરમાં ઉઠે.
   - મેં દીકરીને વાયદો કર્યો હતો કે તારું સપનું જરૂર પૂરું કરીશ. પરંતુ જ્યાં તેનો સંબંધ થયો, ત્યાંથી અમારું ઘર માત્ર 6 કિમી જ દૂર છે.
   - તેમ છતાંય અમે વાયદાનું માન રાખતા દીકરીની વિદાય માટે હેલિકોપ્ટર મંગાવ્યું. અમે ખૂબ જ ખુશ છીએ કે અમારી દીકરીના સાસરિયા પક્ષે તેને લાખોના ઘરેણાં પહેરાવીને વિદાય કરાવડાવી.

   હેલિકોપ્ટર જોવા માટે હાઈવે પર એકત્ર થઈ ભીડ

   - જ્યારે રાકેશની દીકરીની વિદાય થવાની હતી, તે સમયનો નજારો જોવા માટે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. આ ઉપરાંત, હાઈવેના ઓવરબ્રિજથી પસાર થનારા લોકો પણ રોકાઈને વિદાય સમારોહ જોવા લાગ્યા.

   - કાર્યક્રમ દરમિયાન કોઈ પ્રકારની દોડાદોડી કે દુર્ઘટના ન થાય તેના માટે પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે ઉપસ્થિત હતા.

  • હેલિકોપ્ટરમાં બેસવા જઇ રહેલા દુલ્હા-દુલ્હન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેલિકોપ્ટરમાં બેસવા જઇ રહેલા દુલ્હા-દુલ્હન

  • બાળપણથી સપનું હતું કે હેલિકોપ્ટમાં વિદાય થાય.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળપણથી સપનું હતું કે હેલિકોપ્ટમાં વિદાય થાય.

  • નીચેથી ઉપર સુધી સોનામાં લદાયેલી હતી દુલ્હન.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીચેથી ઉપર સુધી સોનામાં લદાયેલી હતી દુલ્હન.

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Farmer bid farewell to his bride daughter in Helicopter in Jhansi of UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top