ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Family of 5 and total 12 people drowned in a river in UP

  એક-એક કરીને નદીમાં ડૂબ્યો આખો પરિવાર, મોત પહેલા કરતા હતા એન્જોય

  divyabhaskar.com | Last Modified - May 15, 2018, 01:03 PM IST

  મોબાઇલથી વીડિયો બનાવવાના ચક્કરમાં 5 બાળકો સહિત 12 લોકો ઝડપી પ્રવાહમાં ડૂબી ગયા
  • 5 લોકોનો પરિવાર ડૂબ્યો નદીમાં.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   5 લોકોનો પરિવાર ડૂબ્યો નદીમાં.

   લખનઉ: રવિવારે અહીંયા ઘાઘરા નદીમાં નહાવા દરમિયાન મોબાઇલથી વીડિયો બનાવવાના ચક્કરમાં 5 બાળકો સહિત 12 લોકો ઝડપી પ્રવાહમાં ડૂબી ગયા. સ્થાનિક પોલીસે મરજીવાઓની મદદથી પતિ-પત્નીના શબ બહાર કાઢી લીધા છે. બંનેની ઓળખ લખનઉ નિવાસી અમજદ અને ઝીનત તરીકે થઇ છે.

   ફેમિલિ ફંક્શનમાં હાજરી આપવા માટે આવ્યો હતો પરિવાર

   - લખનઉના તેલીબાગ નિવાસી અમજદ પોતાની પત્ની ઝીનત અને ત્રણ બાળકો (અયાન, આશુ અને સાહિબા)ની સાથે અહીંયા ટિકૈતનગરના ઇચૌલી કસ્બામાં એક ફેમિલિ ફંક્શનમાં હાજરી આપવા આવ્યા હતા.

   - રવિવારે સાંજે તે બધા લોકો અન્ય પરિવારજનો સાથે ઘાઘરા નદીકિનારે ફરવા ગયા હતા. ત્યાં બાળકોએ નદીમાં નહાવાની ઇચ્છા દર્શાવી. બાળકોની સુરક્ષા માટે ઝીનત અને અમજદ પણ નદીમાં ઉતર્યા હતા.
   - ઝડપી પ્રવાહમાં અમજદના પરિવારની સાથે તેમના સંબંધી ઇચૌલી નિવાસી મોનુ, ગુલઝાર અને પપ્પુ પણ વહી ગયા. આ ત્રણેય પણ હજુસુધી ગાયબ છે.

   બોલાવવામાં આવી NDRFની ટીમ

   - બારાબંકીના એસપી વીકે શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે. રવિવારે મોડી રાત સુધી બે શબ મળી આવ્યા છે. અન્ય 6ની શોધ ચાલુ છે. સર્ચ ઓપરેશન માટે મરજીવાઓની સાથે જ NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે.

   એકસાથે ડૂબ્યા ત્રણ દોસ્ત

   - લખનઉથી જરવલરોડ આવેલા સૈફ (16), અનસ (15), શરીફૂદ્દીન (17)નું ડૂબવાને કારણે મોત થઇ ગયું. આ ત્રણેય દોસ્તો સાથે ઘાઘરા નદીકિનારે નહાવા ગયા હતા. ત્યાં અનસ ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો, જેને બચાવવા માટે શરીફૂદ્દીન પણ આગળ આવ્યો. પાણીના ઝડપી પ્રવાહમાં બંને તણાઇને ડૂબી ગયા.

  • પોલીસે મરજીવાઓની મદદથી પતિ-પત્નીના શબ બહાર કાઢી લીધા છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે મરજીવાઓની મદદથી પતિ-પત્નીના શબ બહાર કાઢી લીધા છે.

  • 5 બાળકો સહિત 12 લોકો ઝડપી પ્રવાહમાં ડૂબી ગયા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   5 બાળકો સહિત 12 લોકો ઝડપી પ્રવાહમાં ડૂબી ગયા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Family of 5 and total 12 people drowned in a river in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top