ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Family of 4 people died in Delhi due to terrific fire took place in a building

  મમ્મી-પપ્પા, 7 વર્ષનો દીકરો અને નાની ઢીંગલી, ક્ષણોમાં ખતમ થઇ ગયો હસતો-રમતો પરિવાર

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 07:00 AM IST

  દિલ્હીમાં પ્રીતમપુરાની પાસે કોહાટ એન્ક્લેવમાં મોડી રાતે એક ફ્લેટમાં આગ લાગી ગઇ
  • જે પરિવારના ચાર સભ્યોના મોત થયા તે બિલ્ડીંગના પહેલા માળે રહેતો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જે પરિવારના ચાર સભ્યોના મોત થયા તે બિલ્ડીંગના પહેલા માળે રહેતો હતો.

   નવી દિલ્હી: દિલ્હીમાં પ્રીતમપુરાની પાસે કોહાટ એન્ક્લેવમાં મોડી રાતે એક ફ્લેટમાં આગ લાગી ગઇ. આગ એટલી ઝડપી હતી કે થોડીક ક્ષણોમાં જ આખી બિલ્ડીંગમાં ફેલાઇ ગઇ. અકસ્માતમાં એક પરિવારના પતિ-પત્ની સહિત બે બાળકો જીવતા સળગી ગયા. અકસ્માતમાં બિલ્ડીંગમાં ઊભેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે બળી ગઇ. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી.

   પહેલા માળ પર રહેતો હતો પરિવાર

   જે પરિવારના ચાર સભ્યોના મોત થયા તેઓ બિલ્ડીંગના પહેલા માળે રહેતો હતો. પોલીસે મૃતકોની ઓળખ રાકેશ, તેમની પત્ની ટીના, દીકરો દિવ્યાંશુ (7) અને દીકરી શ્રેયા (3) તરીકે કરી છે. રાકેશ નાગપાલનો ચાંદની ચોકમાં કપડાનો બિઝનેસ હતો. તે અહીંયા બિલ્ડીંગ નંબર 484માં રહેતો હતો.

   ફાયર સર્વિસ પર મોડા આવવાનો આરોપ

   બિલ્ડીંગના લોકોનો આરોપ છે કે જો દિલ્હી ફાયર સર્વિસની ટીમ જલ્દી આવી જાત તો આગ આટલું ભયાનક રૂપ ન લેત.

   ઇલેક્ટ્રિક મીટરથી આગ લાગવી શરૂ થઇ

   મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ. ગાર્ડે ધુમાડો જોઇને બિલ્ડીંગનું એલાર્મ વગાડી દીધું, જેને સાંભળીને આખી બિલ્ડીંગના લોકો નીચે આવી ગયા, પરંતુ નાગપાલ પરિવાર નીચે આવી શક્યો નહીં. ત્યારબાદ દિલ્હી ફાયર સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી તો પરિવારના ચારેય સભ્યોની લાશ મળી. તેમને સીડીઓ દ્વારા નીચે ઉતારવામાં આવ્યા.

   5 ગાડીઓ પણ બળીને થઇ ખાક

   બિલ્ડીંગની પાર્કિંગમાં ઊભેલી 5 ગાડીઓ પણ આગની ઝપટમાં આવી ગઇ. આગમાં 10 બાઇક પણ બળીને ખાક થઇ ગઇ. હાલમાં પોલીસ મામલાની તપાસ કરી રહી છે કે આખરે રાકેશ નાગપાલ અને તેમનો પરિવાર એલાર્મ પછી નીચે કેમ નથી આવી શક્યો.

  • આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ.

   નવી દિલ્હી: દિલ્હીમાં પ્રીતમપુરાની પાસે કોહાટ એન્ક્લેવમાં મોડી રાતે એક ફ્લેટમાં આગ લાગી ગઇ. આગ એટલી ઝડપી હતી કે થોડીક ક્ષણોમાં જ આખી બિલ્ડીંગમાં ફેલાઇ ગઇ. અકસ્માતમાં એક પરિવારના પતિ-પત્ની સહિત બે બાળકો જીવતા સળગી ગયા. અકસ્માતમાં બિલ્ડીંગમાં ઊભેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે બળી ગઇ. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી.

   પહેલા માળ પર રહેતો હતો પરિવાર

   જે પરિવારના ચાર સભ્યોના મોત થયા તેઓ બિલ્ડીંગના પહેલા માળે રહેતો હતો. પોલીસે મૃતકોની ઓળખ રાકેશ, તેમની પત્ની ટીના, દીકરો દિવ્યાંશુ (7) અને દીકરી શ્રેયા (3) તરીકે કરી છે. રાકેશ નાગપાલનો ચાંદની ચોકમાં કપડાનો બિઝનેસ હતો. તે અહીંયા બિલ્ડીંગ નંબર 484માં રહેતો હતો.

   ફાયર સર્વિસ પર મોડા આવવાનો આરોપ

   બિલ્ડીંગના લોકોનો આરોપ છે કે જો દિલ્હી ફાયર સર્વિસની ટીમ જલ્દી આવી જાત તો આગ આટલું ભયાનક રૂપ ન લેત.

   ઇલેક્ટ્રિક મીટરથી આગ લાગવી શરૂ થઇ

   મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ. ગાર્ડે ધુમાડો જોઇને બિલ્ડીંગનું એલાર્મ વગાડી દીધું, જેને સાંભળીને આખી બિલ્ડીંગના લોકો નીચે આવી ગયા, પરંતુ નાગપાલ પરિવાર નીચે આવી શક્યો નહીં. ત્યારબાદ દિલ્હી ફાયર સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી તો પરિવારના ચારેય સભ્યોની લાશ મળી. તેમને સીડીઓ દ્વારા નીચે ઉતારવામાં આવ્યા.

   5 ગાડીઓ પણ બળીને થઇ ખાક

   બિલ્ડીંગની પાર્કિંગમાં ઊભેલી 5 ગાડીઓ પણ આગની ઝપટમાં આવી ગઇ. આગમાં 10 બાઇક પણ બળીને ખાક થઇ ગઇ. હાલમાં પોલીસ મામલાની તપાસ કરી રહી છે કે આખરે રાકેશ નાગપાલ અને તેમનો પરિવાર એલાર્મ પછી નીચે કેમ નથી આવી શક્યો.

  • બિલ્ડીંગની પાર્કિંગમાં ઊભેલી 5 ગાડીઓ પણ આગની ઝપટમાં આવી ગઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિલ્ડીંગની પાર્કિંગમાં ઊભેલી 5 ગાડીઓ પણ આગની ઝપટમાં આવી ગઇ.

   નવી દિલ્હી: દિલ્હીમાં પ્રીતમપુરાની પાસે કોહાટ એન્ક્લેવમાં મોડી રાતે એક ફ્લેટમાં આગ લાગી ગઇ. આગ એટલી ઝડપી હતી કે થોડીક ક્ષણોમાં જ આખી બિલ્ડીંગમાં ફેલાઇ ગઇ. અકસ્માતમાં એક પરિવારના પતિ-પત્ની સહિત બે બાળકો જીવતા સળગી ગયા. અકસ્માતમાં બિલ્ડીંગમાં ઊભેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે બળી ગઇ. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી.

   પહેલા માળ પર રહેતો હતો પરિવાર

   જે પરિવારના ચાર સભ્યોના મોત થયા તેઓ બિલ્ડીંગના પહેલા માળે રહેતો હતો. પોલીસે મૃતકોની ઓળખ રાકેશ, તેમની પત્ની ટીના, દીકરો દિવ્યાંશુ (7) અને દીકરી શ્રેયા (3) તરીકે કરી છે. રાકેશ નાગપાલનો ચાંદની ચોકમાં કપડાનો બિઝનેસ હતો. તે અહીંયા બિલ્ડીંગ નંબર 484માં રહેતો હતો.

   ફાયર સર્વિસ પર મોડા આવવાનો આરોપ

   બિલ્ડીંગના લોકોનો આરોપ છે કે જો દિલ્હી ફાયર સર્વિસની ટીમ જલ્દી આવી જાત તો આગ આટલું ભયાનક રૂપ ન લેત.

   ઇલેક્ટ્રિક મીટરથી આગ લાગવી શરૂ થઇ

   મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ. ગાર્ડે ધુમાડો જોઇને બિલ્ડીંગનું એલાર્મ વગાડી દીધું, જેને સાંભળીને આખી બિલ્ડીંગના લોકો નીચે આવી ગયા, પરંતુ નાગપાલ પરિવાર નીચે આવી શક્યો નહીં. ત્યારબાદ દિલ્હી ફાયર સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી તો પરિવારના ચારેય સભ્યોની લાશ મળી. તેમને સીડીઓ દ્વારા નીચે ઉતારવામાં આવ્યા.

   5 ગાડીઓ પણ બળીને થઇ ખાક

   બિલ્ડીંગની પાર્કિંગમાં ઊભેલી 5 ગાડીઓ પણ આગની ઝપટમાં આવી ગઇ. આગમાં 10 બાઇક પણ બળીને ખાક થઇ ગઇ. હાલમાં પોલીસ મામલાની તપાસ કરી રહી છે કે આખરે રાકેશ નાગપાલ અને તેમનો પરિવાર એલાર્મ પછી નીચે કેમ નથી આવી શક્યો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Family of 4 people died in Delhi due to terrific fire took place in a building
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top