ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» સાસુ-સસરા અને પતિએ ભેગા થઈ કરી દીધી વહુની હત્યા| Family killed wife in Madhya Pradesh

    સાસુ-સસરા અને પતિએ કરી દીધી CA વહુની હત્યા, જાણો શું હતું કારણ

    divyabhaskar.com | Last Modified - May 01, 2018, 12:55 PM IST

    ભાઈ અભિષેક જ્યારે નેહાના ઘરે પહોંચ્યો ત્યારે દરવાજાની ઉંચાઈ જોઈને કહ્યું કે, બહેન ફાંસી ન લગાવી શકે
    • પત્નીની હત્યામાં પતિ સામેલ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પત્નીની હત્યામાં પતિ સામેલ

      બૈતુલ: જિલ્લાના કોઠી બજારના ન્યૂ મામા જ્વેલર્સ વેપારીની સીએ વહુની શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે પીએમ રિપોર્ટના આધારે તેના પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી લીધી છે. જિલ્લા હોસ્પિટલમાં ત્રણ ડોક્ટર્સની ટીમ દ્વારા પીએમમાં મહિલાનું મોતનું કારણ દોરડાથી ગળુ દબાવ્યું હોવાનું જોયું છે. મોડી રાતે પીએમ રિપોર્ટ આવતા પોલીસે તેના પતિ અનિરુદ્ધ તાતેડ, સાસુ રિતૂ અને સસરા રાજેન્દ્ર તાતેડ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરી લીધી છે.

      કોઠી બજારમાં ન્યૂ મામાજી જ્વેલર્સના સંચાલક રાજેન્દ્ર તાતેડની વહુ નેહાની શનિવારે ઘરમાં ફાંસી લગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ એટેકથી મોત થયું હોવાની વાત કરી હતી. ઘટનાની માહિતી મળતા નેહાના પિયરજનો રાયપુરથી મોડી રાતે બૈતુલ પહોંચ્યા હતા. રવિવારે સવારે પિયરજનોની હાજરીમાં ડોક્ટર્સે પીએમ કર્યું હતું.

      રાયસેનથી આવેલા એફએસએલ અધિકારી જી નરવરિયાએ મૃતદેહનું પરીક્ષણ કર્યું હતું. ટીમે પરિવારજનો સાથે મૃતકાના ઘરે મોતીવાર્ડ પહોંચીને ઘટના સ્થળની માહિતી લીધી હતી. એફએસએલ ટીમે નોંધ્યું છે કે, ઘટના સ્થળે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

      નેહાએ કહ્યું હતું- મમ્મી આ લોકો મારું મર્ડર કરી શકે છે

      સાસરીવાળા લોકો નેહાને દહેજ માટે હેરાન-પરેશાન કરતા હતા. દહેજ માંગીને તેઓ નેહા સાથે ઘણી વાર મારઝૂડ પણ કરતા હતા. નેહાએ ફોન ઉપર પણ આ વિશે પિયરના લોકોને માહિતી આપી હતી. નેહાએ ફોન પર તેની માને કહ્યું હતું કે, આ લોકો મારી હત્યા પણ કરી શકે છે.

      પિયરજનોને મૃતદેહ જોયો પછી કરાયુ પીએમ, વીડિયોગ્રાફી પણ કરવામાં આવી

      - નેહાના પિતા વિરેન્દ્ર પારખ, ભાઈ અભિષેક પારખ અને અન્ય લોકો સવારે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. એએસપી અને ડોક્ટર્સે પિયરના લોકોને મૃતદેહ બતાવ્યો હતો. ત્યારપછી ડજૉ. રાહુલ શ્રીવાસ્તવ, ડૉ. જદગીશ ઘોરે અને મહિલા ડૉ. અંકિતા મર્સકોલેની ટીમે નેહાના મૃતદેહનું પીએમ કર્યું હતું. પીએમની પણ વીડિયોગ્રાફી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે મૃતદેહનું પંચનામુ પણ બનાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં હત્યાનો સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે.

      ભાઈએ દરવાજા પરથી જોઈને જ કહ્યું - બેન ન લગાવી શકે ફાંસી

      - ભાઈ અભિષેક જ્યારે નેહાના ઘરે પહોંચ્યો ત્યારે દરવાજાની ઉંચાઈ જોઈને કહ્યું કે, બહેન ફાંસી ન લગાવી શકે. અભિષેકે કહ્યું કે, ઘરની ઉંચાઈ 5 ફૂટ 6 ઈંચ છે. જ્યારે નેહાની ઉંચાઈ 5 ફૂટ 4 ઈંચ છે. આ સંજોગોમાં એ કેવી રીતે ફાંસી લગાવી શકે છે. નેહાએ આત્મહત્યા નથી કરી. તેની હત્યા કરવામાં આવી છે. પિતા વીરેન્દ્ર પારખે જણાવ્યું કે, નેહાની હત્યા કરવામાં આવી છે.

      આ પાંચ કારણોથી પોલીસને થઈ શંકા

      1. નેહાનો મૃતદેહ જોવા એક પણ વાર પતિ કે તેની સાસુ જિલ્લા હોસ્પિટલ નહતા આવ્યા.
      2. નેહાના મોત પછીથી પતિ અને સાસુ-સસરાનો મોબાઈલ બંધ આવતો હતો.
      3. નેહાના મોત પછીથી પતિ ઘરે પણ નહતો આવ્યો.
      4. ઘટના સ્થળ પર પૂરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
      5. પોલીસ તપાસમાં સાસરી પક્ષ દ્વારા સહયોગ આપવામાં આવતો નહતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

    • મૃતકાની સાસુ રિતૂ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતકાની સાસુ રિતૂ

    • સસરા છે જ્વેલર્સના મોટા વેપારી, તે પણ હત્યામાં સામેલ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સસરા છે જ્વેલર્સના મોટા વેપારી, તે પણ હત્યામાં સામેલ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સાસુ-સસરા અને પતિએ ભેગા થઈ કરી દીધી વહુની હત્યા| Family killed wife in Madhya Pradesh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top