એન્જિનિયર છોકરી બની સાધ્વી, 48 દિવસ સુધી સાધુ બનીને રહ્યા પછી લીધો નિર્ણય

29 વર્ષની છોકરીએ લીધી દીક્ષા, 5 ઘોડાના રથ પર નીકળ્યું સરઘસ

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 01:28 PM
29 વર્ષની છોકરીએ લીધી દીક્ષા
29 વર્ષની છોકરીએ લીધી દીક્ષા

ભાવનાએ જણાવ્યું કે, મનમાં આ પ્રમાણેની ઈચ્છા થતા હું આષ્ટાના પધમાલતા શ્રીજીના સંપર્કમાં આવી અને મે તેમને પ્રશ્ન કર્યો કે શું હું તમારી જેમ બની શકુ છું. તેમણે મને કહ્યું કે, તે માટે ખૂબ કડક નિયમનું પાલન કરવું પડશે. ત્યારથી જ મે મોક્ષના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરી લીધો.

આષ્ટા: એન્જિનિયરની વિદ્યાર્થીનીએ સામાન્ય જીવન ત્યાગીને સાધુ બનવાનો નિર્ણય લીધો છે. આ છોકરીનું સરઘસ 5 ઘોડાના રથમાં કાઢવામાં આવ્યું હતું. તેમાં શહેરના ઘણાં લોકો સામેલ થયા હતા. ભાસ્કર.કોમ સાથે વાતચીત દરમિયાન સાધ્વી બનવા જઈ રહેલી ભાવનાએ જણાવ્યું કે, મે 2006થી 2010 દરમિયાન ઉજ્જૈનની એન્જિનિયરિંગ કોલેજમાંથી તેનો અભ્યાસ કર્યો હતો. કોમ્પ્યૂટરમાં સાયન્સ બ્રાન્ચમાં 24 વર્ષની ઉંમરે બીઈની ડિગ્રી લીધા પછી આષ્ટાની પ્રાઈવેટ કોલેજમાં ત્રણ વર્ષ સુધી આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી પણ કરી હતી. અભ્યાસ દરમિયાન જ મને સાધ્વી બનવાની ઈચ્છા થઈ ગઈ હતી.

પરિવારને આ રીતે મનાવ્યો


- ભાવનાએ જણાવ્યું કે, મનમાં આ પ્રમાણેની ઈચ્છા થતા હું આષ્ટાના પધમાલતા શ્રીજીના સંપર્કમાં આવી અને મે તેમને પ્રશ્ન કર્યો કે શું હું તમારી જેમ બની શકુ છું. તેમણે મને કહ્યું કે, તે માટે ખૂબ કડક નિયમનું પાલન કરવું પડશે.
- ત્યારથી જ મે મોક્ષના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરી લીધો. ત્યારપછી મે પરિવારને મનાવવાનો પ્રયત્ન કર્યો અને તેઓને પણ લાગ્યું કે, અમારી દીકરી દ્રઢ નિશ્ચિયી છે, તે કરી શકશે.
- દીક્ષા પહેલાં ઉપધ્યાન તપ હોય છે તેમાં 48 દિવસ સુધી સાધુની જેમ રહેવાનું હોય છે. આ તપ કર્યા પછી મને લાગ્યુ કે હું કરી શકુ તેમ છું.
- ત્યારપછી ચાર દિવસનો દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. હવે હું વૈરાગ્ય પથ પર નીકળી ગઈ છું.

વૈરાગ્યના પથ પર નીકળી ભાવના


- સાંસારિક માર્ગનો ત્યાગ કરીને ભાવના વૈરાગ્યના પથ પર નીકળી ગઈ છે. ભાવના ધાડીવાલનો ચાર દિવસના દીક્ષા મહોત્સવના અંતે વર્ષી દાન વરધોડો કાઢવામાં આવ્યો હતો.
- તેમાં દરેક સમાજ અને રાજકીય સંગઠનો હાજર રહ્યા હતા. દરેક જગ્યાએ ભાવનાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાડા ત્રણ કિમીનો રસ્તો પસાર થતાં સાડા પાંચ કલાક લાગ્યા હતા.
- આ દરમિયાન હાથી, બગી અને બેંડબાજા સાથે નીકળેલા વરધોડામાં લોકો નાચતા નાચતા આગળ વધી રહ્યા હતા. દીક્ષા પછી અંતિમ દિવસે પરિવારજનો લાગણીવશ થઈ ગયા હતા.

આવુ રહ્યું અત્યાર સુધીનું જીવન


નામ- ભાવના ધાડીવાલ
પિતાનું નામ- વીરેન્દ્ર કુમાર ધાડીવાલ
માતાનું નામ- કુસુમ ધાડીવાલ
જન્મ- 28 જાન્યુઆરી 1987
જન્મ સ્થાન- આષ્ટા

શૈક્ષણિક યોગ્યતા- હાયર સેકેન્ડરી સુધી આષ્ટામાં

ઉચ્ચ શિક્ષા- કોમ્પ્યૂટર સાયન્સમાં બીઈ, શાસકીય મહાવિદ્યાલય ઉજ્જૈન
નોકરી- કલાવતી કોલેજ આષ્ટામાં ત્રણ વર્ષ સુધી પ્રોફેસર રહી હતી

આગળની સ્લાઈડમાં જુઓ દીક્ષાંતની અન્ય તસવીરો

5 ઘોડાના રથ પર નીકળ્યું સરઘસ
5 ઘોડાના રથ પર નીકળ્યું સરઘસ
48 દિવસ સુધી સાધુ બનીને રહ્યા પછી લીધો નિર્ણય
48 દિવસ સુધી સાધુ બનીને રહ્યા પછી લીધો નિર્ણય
સરઘસમાં દરેક સમાજ અને રાજકીય સંગઠનો હાજર રહ્યા હતા
સરઘસમાં દરેક સમાજ અને રાજકીય સંગઠનો હાજર રહ્યા હતા
ચાર દિવસનો દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.
ચાર દિવસનો દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.
ગાતા-નાચતા ભાવનાની થઈ વિદાય
ગાતા-નાચતા ભાવનાની થઈ વિદાય
X
29 વર્ષની છોકરીએ લીધી દીક્ષા29 વર્ષની છોકરીએ લીધી દીક્ષા
5 ઘોડાના રથ પર નીકળ્યું સરઘસ5 ઘોડાના રથ પર નીકળ્યું સરઘસ
48 દિવસ સુધી સાધુ બનીને રહ્યા પછી લીધો નિર્ણય48 દિવસ સુધી સાધુ બનીને રહ્યા પછી લીધો નિર્ણય
સરઘસમાં દરેક સમાજ અને રાજકીય સંગઠનો હાજર રહ્યા હતાસરઘસમાં દરેક સમાજ અને રાજકીય સંગઠનો હાજર રહ્યા હતા
ચાર દિવસનો દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.ચાર દિવસનો દીક્ષા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.
ગાતા-નાચતા ભાવનાની થઈ વિદાયગાતા-નાચતા ભાવનાની થઈ વિદાય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App