ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Encounter underway between terrorists & army at Drabgam in Pulwama J&K

    J&K: હિજબુલનો પોસ્ટર બોય સમીર ટાઇગર પુલવામા એન્કાઉન્ટરમાં ઠાર

    divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 04:08 PM IST

    કાશ્મીરના પુલવામા જિલ્લાના દ્રબગામમાં ભારતીય સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે
    • હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર એન્કાઉન્ટરમાં ઠાર. (ફાઇલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર એન્કાઉન્ટરમાં ઠાર. (ફાઇલ)

      શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. મરનાર આતંકીઓમાં હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર પણ સામેલ છે. ગુપ્ત સૂચનાઓ મળ્યા પછી સેના, એસઓજી, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સોમવારે સવારે પુલવામાના દ્રબગામ ગામમાં નાકાબંધી શરૂ કરી દીધી. પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાનોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો. એન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક લોકોએ પથ્થરમારો પણ કર્યો. આ દરમિયાન જવાનો અને લોકો વચ્ચે થયેલા સંઘર્ષમાં કેટલાક જવાનો પણ ઘાયલ થઇ ગયા. ઘણા નાગરિકો પણ ઘાયલ થયા છે.

      નવો પોસ્ટર બોય મરાયો ઠાર

      - સમીર ટાઇગર 2016માં હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી છે અને હિજબુલના ઘણા હુમલાઓમાં સામેલ થઇ ચૂક્યો છે. બુરહાન વાણી પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સમીરે આતંકી વસીમની અંતિમ યાત્રામાં સામેલ થઇને ફાયરિંગ પણ કર્યું હતું.

      પહેલા કરતો હતો પથ્થરબાજી, મે 2016માં બન્યો આતંકી

      - આતંકી સમીર અહમદ ભટ ઉર્ફે સમીર ટાઇગરને 24 માર્ચ 2016ના રોજ પથ્થરબાજીના આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 29 માર્ચે તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
      - પરંતુ તે જેલમાંથી મુક્ત થઈને આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીનના સકંજામાં ફસાઈ ગયો.
      - 7 મે 2016ના રોજ તે હિજબુલ સાથે જોડાઈ ગયો હતો.
      - છેલ્લા કેટલાક મહિનાઓથી તે કાશ્મીરમાં આતંકવાદનો નવો પોસ્ટર બોય બની ગયો હતો.

      સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

      - રવિવારે જ સમીર ટાઇગરનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે એક સ્થાનિક યુવાનને પૂછપરછ કરતો જોવા મળી રહ્યો છે. સમીર આ વીડિયોમાં કથિત ઇન્ફોર્મરને પૂછી રહ્યો છે કે વિસ્તારમાં કોણ-કોણ સુરક્ષાદળોને જાણકારી આપે છે.

      - આ વીડિયોના થોડાક કલાકો પછી સોમવારે સવારે સુરક્ષાદળોએ સમીર ટાઇગરને પુલવામાના દ્રબગામમાં ઘેરી લીધો છે. જ્યાં એન્કાઉન્ટર ચાલુ છે.

      આગળની સ્લાઇડમાં વાંચો, કેટલો ખૂંખાર હતો સમીર ટાઇગર?

    • સમીર ટાઇગર 2016માં હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. (ફાઇલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સમીર ટાઇગર 2016માં હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. (ફાઇલ)

    • એન્કાઉન્ટર લેટેસ્ટ વિઝ્યુઅલ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      એન્કાઉન્ટર લેટેસ્ટ વિઝ્યુઅલ

    • જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ.

    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Encounter underway between terrorists & army at Drabgam in Pulwama J&K
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top