ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» J&K: Encounter between security force and terrorists in Pulwama

    J&K: પુલવામામાં આતંકીઓ સાથેની અથડામણમાં CRPF જવાન શહીદ

    divyabhaskar.com | Last Modified - May 12, 2018, 10:10 AM IST

    પુલવામામાં થઇ રહેલા આ એન્કાઉન્ટરને લીધે સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્ટરનેટની સેવાઓ બંધ કરવામાં આવી છે
    • સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સના અધિકારીઓને શુક્રવારે મોડી રાતે પુલવામાના બારગામ ગામમાં 2-3 આતંકીઓનું એક જૂથ છુપાયેલું હોવાની જાણકારી મળી હતી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સના અધિકારીઓને શુક્રવારે મોડી રાતે પુલવામાના બારગામ ગામમાં 2-3 આતંકીઓનું એક જૂથ છુપાયેલું હોવાની જાણકારી મળી હતી.

      શ્રીનગર: કાશ્મીરના પુલવામામાં શુક્રવારે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ આતંકીઓના એક જૂથને એક મકાનમાં ઘેરી લીધું છે. મળતી માહિતી પ્રમાણે, સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થયેલી આ અથડામણમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા પછી બંને તરફથી જબરદસ્ત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે.

      સેનાને પુલવામામાં આતંકી જૂથ છુપાયેલું હોવાની મળી હતી જાણકારી

      - પુલવામામાં થઇ રહેલા આ એન્કાઉન્ટરને લીધે સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્ટરનેટની સેવાઓ બંધ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સના અધિકારીઓને શુક્રવારે મોડી રાતે પુલવામાના બારગામ ગામમાં 2-3 આતંકીઓનું એક જૂથ છુપાયેલું હોવાની જાણકારી મળી હતી.

      - આ ઇનપુટ મળ્યા પછી સેનાના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફની 182મી બટાલિયનના જવાનોને સ્થળ પર મોકલ્યા.
      - જવાનોના સ્થળ પર પહોંચ્યા પછી પુલવામાના ચિનાર બાગ અને બારગામ વિસ્તારોમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જ ચિનાર બાગ પાસે આવેલા એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું, જે પછી સેનાએ પણ પોતાનું કાઉન્ટર ઓપરેશન શરૂ કર્યું.

      અથડામણમાં CRPF જવાન શહીદ

      - ઓપરેશન દરમિયાન જ અથડામણના સ્થળની આસપાસના વિસ્તારમાં ભારે પથ્થરબાજી પણ શરૂ થઇ ગઇ, જેને જોતાં સ્થળ પર સીઆરપીએફ અને એસઓજીની ઘણી

      ટીમોને મોકલવામાં આવી.
      - આ દરમિયાન આતંકીઓના ગોળીબારમાં સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો, જેને તાત્કાલિક ઇલાજ માટે પહેલા પુલવામા જિલ્લા હોસ્પિટલ

      અને પછી શ્રીનગરના 92 બેઝ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. ત્યારબાદ ઉતાવળમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવેલા સીઆરપીએફના જવાનને ડોક્ટરોએ મૃત જાહેર

      કરી દીધા.

    • જવાનોના સ્થળ પર પહોંચ્યા પછી પુલવામાના ચિનાર બાગ અને બારગામ વિસ્તારોમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જવાનોના સ્થળ પર પહોંચ્યા પછી પુલવામાના ચિનાર બાગ અને બારગામ વિસ્તારોમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

      શ્રીનગર: કાશ્મીરના પુલવામામાં શુક્રવારે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ આતંકીઓના એક જૂથને એક મકાનમાં ઘેરી લીધું છે. મળતી માહિતી પ્રમાણે, સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થયેલી આ અથડામણમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા પછી બંને તરફથી જબરદસ્ત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે.

      સેનાને પુલવામામાં આતંકી જૂથ છુપાયેલું હોવાની મળી હતી જાણકારી

      - પુલવામામાં થઇ રહેલા આ એન્કાઉન્ટરને લીધે સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્ટરનેટની સેવાઓ બંધ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સના અધિકારીઓને શુક્રવારે મોડી રાતે પુલવામાના બારગામ ગામમાં 2-3 આતંકીઓનું એક જૂથ છુપાયેલું હોવાની જાણકારી મળી હતી.

      - આ ઇનપુટ મળ્યા પછી સેનાના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફની 182મી બટાલિયનના જવાનોને સ્થળ પર મોકલ્યા.
      - જવાનોના સ્થળ પર પહોંચ્યા પછી પુલવામાના ચિનાર બાગ અને બારગામ વિસ્તારોમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જ ચિનાર બાગ પાસે આવેલા એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું, જે પછી સેનાએ પણ પોતાનું કાઉન્ટર ઓપરેશન શરૂ કર્યું.

      અથડામણમાં CRPF જવાન શહીદ

      - ઓપરેશન દરમિયાન જ અથડામણના સ્થળની આસપાસના વિસ્તારમાં ભારે પથ્થરબાજી પણ શરૂ થઇ ગઇ, જેને જોતાં સ્થળ પર સીઆરપીએફ અને એસઓજીની ઘણી

      ટીમોને મોકલવામાં આવી.
      - આ દરમિયાન આતંકીઓના ગોળીબારમાં સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો, જેને તાત્કાલિક ઇલાજ માટે પહેલા પુલવામા જિલ્લા હોસ્પિટલ

      અને પછી શ્રીનગરના 92 બેઝ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. ત્યારબાદ ઉતાવળમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવેલા સીઆરપીએફના જવાનને ડોક્ટરોએ મૃત જાહેર

      કરી દીધા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: J&K: Encounter between security force and terrorists in Pulwama
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top