ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કુશીનગર એક્સિડન્ટમાં એક જ પરિવારના બે બાળકો મૃત્યુ પામ્યા| Family lost two sons and got one saved

  નાના દીકરાને છાતીએ વળગાડી બોલી મા- સારુ થયું આ સ્કૂલે ન ગયો, નહીં તો પરિવાર પૂરો થઈ જાત

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 03:14 PM IST

  કુશીનગરમાં ગુરુવારે સવારે એક્સિડન્ટ થયો હતો, સ્કૂલ વાન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી
  • આ એક્સિડન્ટમાં ગયો 13 બાળકોનો જીવ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ એક્સિડન્ટમાં ગયો 13 બાળકોનો જીવ

   કુશીનગર: અહીં માનવરહિત રેલવે ક્રોસિંગ પર ગુરુવારે સવારે એક સ્કૂલવાન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનામાં 13 બાળકોના મોત થઈ ગયા છે. આમાંથી 3 બાળકો મિશ્રોલી ગામના અમરજીત કુશાવાહના હતા. તેમને આ એક્સિડન્ટ વિશે ખબર પડતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા. મૈહિહરવા ગામના મૈનુદ્દીનની પત્નીએ કહ્યું કે, અમે અમારા બે બાળકો ગુમાવી દીધા છે. નાના દીકરાનું હોમવર્ક પુરુ નહતું થયું. તેથી તે સ્કૂલે નહતો ગયો અને તે બચી ગયો. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે ટ્રેન જોયા પછી ડ્રાઈવરે સ્પીડ વધારવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ વાન ટ્રેકમાં ફસાઈ ગઈ અને તે દરમિયાન જ ટ્રેન ત્યાં આવી ગઈ હતી.

   અમરજીતે બે દીકરા અને એક દીકરી ગુમાવી

   - અમરજીત કુશાવાહના બે દીકરા 10 વર્ષનો સંતોષ, 8 વર્ષનો રવિ અને સૌથી નાની દીકરી 7 વર્ષની રાગીણી હતી. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે રાગીણી ખૂબ ચંચળ હતી. ત્રણેય બાળકો ભણવામાં ખૂબ હોશિયાર હતા. બાળકની માતા કિરણ મિશ્રોલી ગામમાં સરપંચ છે.
   - ઘટના પછી કિરણ રડતી હતી કે, હવે તો મને બાળકો પણ થઈ શકે તેમ નથી. આખુ જીવન મારે બેઓલાદ જ પસાર કરવું પડશે.

   મૈનુદ્દદ્દીને 2 બાળકો ગુમાવ્યા, એકે હોમવર્ક ન કર્યું હોવાથી બચી ગયો

   મૈનુદ્દીદીને તેમના બે બાળકો ગુમાવી દીધા છે. તેમની પત્નીએ જણાવ્યું કે, તેમના 8 વર્ષના મેરાજ અને 7 વર્ષની મુસ્કાનનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. જ્યારે નાના દીકરાનું હોમવર્ક બાકી હોવાથી તે સ્કૂલે નહતો ગયો અને તેથી તે બચી ગયો. સારું થયું એ સ્કૂલે ન ગયો નહીં તો અમારો આખો પરિવાર પૂરો થઈ જાત. મૈનુદ્દદ્દીન અત્યારે ખાડી દેશોમાં નોકરી કરવા માટે ગયો છે.

   બાધાઓ પછી જન્મ્યો તો એકનો એક દીકરો, તે પણ જતો રહ્યો

   - બરતૌલીના અંબર સિંહે પણ આ એક્સિડન્ટમાં તેમનો એકનો એક દીકરો ગુમાવી દીધો છે. તેમના પડોશીએ જણાવ્યું કે બહુ બાધાઓ પછી આ દીકરાનો જન્મ થયો હતો. અંબર રડતા રડતા એક જ વાત કહેતો હતો કે, દીકરો બાપને કાંધ આપે પરંતુ મારે તો આઠ વર્ષના દીકરાને કાંધ આપવી પડે છે.
   - આ જ ગામના હસનની પણ બંને દીકરીઓનું આ એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. હસને કહ્યું કે, મારી તો દૂનિયા જ ખતમ થઈ ગઈ. આજે સવાર સુધી જે ઘર બાળકોની કિલકારીથી ગુંજતું હતું ત્યાં અચાનક શાંતિ છવાઈ ગઈ. મારા જીવનનો સહારો મારાથી છીનવાઈ ગયો. હવે અમારી પાસે જીવવા માટે કોઈ ધ્યેય જ નથી રહ્યો.
   - હસને જણાવ્યું કે, અમારો 13 વર્ષનો દીકરો પણ એ જ સ્કૂલમાં ભણે છે. પરંતુ તે સાઈકલથી સ્કૂલે જતો હોવાથી તે બચી ગયો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • આ એક્સિડન્ટમાં હસને તેની બે બાળકીઓ ગુમાવી, પત્નીએ કહ્યું- અમારો તો પરિવાર જ પૂરો થઈ ગયો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ એક્સિડન્ટમાં હસને તેની બે બાળકીઓ ગુમાવી, પત્નીએ કહ્યું- અમારો તો પરિવાર જ પૂરો થઈ ગયો

  • કિરણ મિશ્રોલીએ તેમના ત્રણેય સંતોના આ એક્સિડન્ટમાં ગુમાવી દીધા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કિરણ મિશ્રોલીએ તેમના ત્રણેય સંતોના આ એક્સિડન્ટમાં ગુમાવી દીધા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કુશીનગર એક્સિડન્ટમાં એક જ પરિવારના બે બાળકો મૃત્યુ પામ્યા| Family lost two sons and got one saved
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top