ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» UPમાં ફરી જીવલેણ વાવાઝોડાએ લીધા 11ના જીવ| eleven people were killed in various parts of UP

  UPમાં જીવલેણ વાવાઝોડાએ લીધા 11ના જીવ, દિલ્હીમાં વરસાદ

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 09:11 AM IST

  સોમવાર રાતથી ચાલી રહેલી બરફવર્ષાના કારણે મંગળવારે ચારધામ યાત્રાળુઓને રોકવામાં આવ્યા હતા
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી/ લખનઉ: ઉત્તર ભારતના રાજ્યોમાં બુધવારે ફરી એક વાર વાતાવરણમાં પલટો આવ્યો હતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બુધવારે મોડી સાંજ પછી આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં કુલ 11 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત ઈટાવામાં ચાર લોકોના થયા છે. આ સિવાય મથુરામાં ત્રણ, આગરા અને હાથરસમાં બે લોકોના જીવ ગયા છે.

   દિલ્હીમાં પવન સાથે વરસાદ પણ થયો હતો. હરિયાણાના 6 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. ગુરુવારે પણ વાતાવરણ આવું જ રહે તેવી શક્યતા છે.

   આ ચાર રાજ્યોમાં ફરી આવી શકે છે આંધી

   - મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં આગામી 24 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે. ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ થવાનો પણ અંદાજ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 48 કલાક સુધી રાજ્યના ઘણાં વિસ્તારોમાં આધી અને વરસાદ થવાની શક્યતા છે.

   દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડુ અને વરસાદ

   - બુધવારે બપોરે દિલ્હીમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. વાદળા છવાઈ ગયા હતા અને વાવાઝોડા સાથે સામાન્ય વરસાદ શરૂ થયો હતો. નોંધનીય છે કે, સોમવારે રાતે દિલ્હી-એનસીઆર સહિત આજુબાજુના જિલ્લાઓમાં બીજી વખત ધુળ ભરેલી આંધી આવી છે, જ્યારે અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ થયો છે. દિલ્હી, હરિયાણામાં આંદી અને રાજસ્થાનના બીકાનેરમાં પણ આંધી આવી હતી.

   અત્યાર સુધી થયા 134 લોકોના મોત

   ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહની અંદર વાવાઝોડા અને વરસાદના કારણે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અંદાજે 134 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત ઉત્તર પ્રદેશમાં 84 અને રાજસ્થાનમાં 34 લોકોના મોત થયા છે. કુલ 209 લોકો ઘાયલ થયા છે.

   ભારતમાં આવી શકે છે સુનામી

   - આગામી સમયમાં ભારતમાં સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસ (આઈએનસીઓઆઈએસ)એ આ વિશે એક મોડલ ડેવલપ કર્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયછી સંબદ્ધ આઈએનસીઓઆઈએસના ડિરેક્ટર એસએસસી શેનોયે આ વિશે માહિતી આપી છે.
   - 26 ડિસેમ્બર 2004માં આવેલા સુનામી પછી ભારતમાં લેવલ-3ના સુનામીની ચેતવણી સિસ્ટમ લગાવવામાં આવ્યું હતું. આ સિસ્ટમથી પહેલાંથી જ લોકોને સુનામી આવવાની ચેતવણી આપી શકાય છે.જેથી લોકો એલર્ટ થઈ જાય.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: UPમાં ફરી જીવલેણ વાવાઝોડાએ લીધા 11ના જીવ| eleven people were killed in various parts of UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top