ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» બેંગલુરુમાંથી મળ્યા 9 હજારથી વધુ મતદાન કાર્ડ| Election Commission Case On Voter ID Counterfoils More than 9 thousand V

    બેંગલુરુ: મળ્યા 9 હજારથી વધુ મતદાન કાર્ડ, BJPની ચૂંટણી રદ કરવાની માગ

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 10:06 AM IST

    ચીફ ઈલેક્શન અધિકારીએ જણાવ્યું કે, બેંગલુરુના રાજેશ્વરી વિસ્તારમાં 4,35,439 મતદારો છે
    • એક ઘરમાંથી મંગળવારે મોડી રાતે 9,746 વોટર આઈડી કાર્ડ મલી આવ્યા છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      એક ઘરમાંથી મંગળવારે મોડી રાતે 9,746 વોટર આઈડી કાર્ડ મલી આવ્યા છે

      બેંગલુરુ: દક્ષિણ બેંગલુરુની વિધાનસભા સીટ રાજ રાજેશ્વરી નગરના એક ઘરમાંથી મંગળવારે મોડી રાતે 9,746 વોટર આઈડી કાર્ડ મળી આવ્યા છે. આ મામલે ઈલેક્શન કમિશને જાતે ફરિયાદ નોંધાવી છે. ઈલેક્શન ચીફ કમિશ્નર સંજીવ કુમારે જણાવ્યું કે, અમે ઘટના સ્થળ પર એક ટીમ મોકલી હતી. તેમણે ફ્લેટની તપાસ કરી હતી. અહીં તપાસમાં પાંચ લેપટોપ અને એક પ્રિન્ટર મળ્યું છે. આ સીટમાં 4,35,439 મતદારો છે. આ ઘટના સામે આવ્યા પછી બીજેપીએ આ સીટ પરની ચૂંટણી રદ કરવાની માગણી કરી છે.

      એક લાખ સ્લીપ પણ મળી

      - ચીફ ઈલેક્શન કમિશનર અધિકારી સંજયના જણાવ્યા પ્રમાણે રાજેશ્વરીમાં આવેલા ફ્લેટમાંથી એક લાખ સ્લીપ પણ મળી આવી છે. તેમણે જણાવ્યું કે, સ્લીપ ઈલેક્શન લિસ્ટમાં નામ જોડતી સ્લીપ સાથે મળતી આવે છે.
      - તેમણે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં મતદાન કાર્ડ સાચા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સ્લીપની તપાસ કરવામાં આવી રહી છે.

      કોંગ્રેસે કહ્યું- બીજેપી નેતાનો ફ્લેટ

      - કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ મામલે મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે ફ્લેટમાંથી વોટર આઈડી કાર્ડ મળ્યા છે તે બીજેપી નેતાનો છે. બીજેપી ડ્રામા કરી રહી છે. આ ફ્લેટ તેમના નેતા મંજુલા નંજામુરીનો છે. તેમના દીકરાએ 2015માં અહીંથી બીજેપીની ટીકિટ પર નગર નિગમ પર ચૂંટણી લડી હતી. તે માટે તેમણે આ ફ્લેટ પણ ભાડે લીધો હતો. આ દરોડા પોલીસ અથવા ઈલેક્શન કમિશને નથી કરી પરંતુબીજેપી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે.

      બીજેપીએ કરી ચૂંટણી રદ કરવાની માગણી

      - બીજેપીએ રાજ રાજેશ્વરી નગરમાં ચૂંટણી રદ કરવાની માગણી કરી છે. બીજેપીએ આને સત્તાધારી કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું છે.

      12મીમે કર્ણાટકમાં મતદાન

      - કર્ણાટકમાં 224 વિધાનસભાની સીટ માટે 12મીમે મતદાન થશે, 15મીમેએ પરિણામ.

    • આ મામલે ઈલેક્શન કમિશને જાતે ફરિયાદ નોંધાવી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ મામલે ઈલેક્શન કમિશને જાતે ફરિયાદ નોંધાવી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બેંગલુરુમાંથી મળ્યા 9 હજારથી વધુ મતદાન કાર્ડ| Election Commission Case On Voter ID Counterfoils More than 9 thousand V
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top