ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PNB Fraud Nirav Modi Mehul Choksi Diamonds Jewellery Auction Not Soon

  PNB ફ્રોડ: મોદીની 9 લક્ઝરી કાર અને ચોકસીના 86 Crના શેર, MF જપ્ત

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 11:13 AM IST

  એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે નીરવ-મેહુલની જપ્ત કરવામાં આવેલી જ્વેલરીથી ધિરાણની વસુલાત મુશ્કેલ છે
  • ઈડીએ જપ્ત કરી નીરવ મોદીની 9 લક્ઝુરિયસ કાર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ જપ્ત કરી નીરવ મોદીની 9 લક્ઝુરિયસ કાર

   નવી દિલ્હી: પીએનબી ફ્રોડ કેસમાં આઠમાં દિવસે પણ ઈડી અને સીબીઆઈ સતત કડક રીતે કાર્યવાહી કરી રહી છે. ઈડીએ નીરવ મોદીના નાસિકમાં આવેલા શો-રૂમ ઉપર દરોડા પાડ્યા છે. આ ઉપરાંત નીરવ મોદી અને તેની કંપનીની 9 કાર સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે ઈડીએ નીરવ મોદીના રૂ. 7.80 કરોડના અને મેહુલ ચોકસી ગ્રૂપના રૂ. 86.72 કરોડના શેર્સ અને મ્યુચલ ફંડ જપ્ત કર્યા છે.

   ઈડીએ નીરવ મોદીની 9 કાર જપ્ત કરી લીધી

   ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નીરવ મોદીની 9 લક્ઝુરિયસ કાર જપ્ત કરી લીધી છે. તેમાં એક રોલ્સ રોયસ ઘઓસ્ટ, એક પૌ્સ પૈનામરા, 2 મર્સિડીઝ બેન્ઝ GL-350 CDI, એક ટોયોટા ફોર્ચ્યુનર, 3 હોન્ડા સિટી અને 1 ઈનોવા કાર છે.

   ગિલી ઈન્ડિયા કંપનીના ડિરેક્ટરનું ઘર સીલ

   ઈડીએ ગિલી ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર અનિયથ શિવરામનનું મુંબઈમાં આવેલું ઘર સીલ કરી દીધું છે. જ્યારે બીજી બાજુ સીબીઆઈએ નીરવ મોદીના મહારાષ્ટ્રના અલીબાગમાં આવેલા નીરવ મોદીના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા છે. આ સંજોગોમાં એક્સપર્ટનું કહેવું છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના શો-રૂમમાંથી જપ્ત કરેલા હીરા-ઝવેરાતની નીલામી કરીને કૌભાંડની રકમ વસુલ કરવી મુશ્કેલ છે. તેમાં પાંચથી સાત વર્ષ લાગી શકે છે. આટલો સમય સરકારે તેમના હીરા-ઝવેરાતની સુરક્ષા ઉપર પણ લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે.

   રૂ. 5649 કરોડના દાગીના જપ્ત કરાયા

   - પંજાબ નેશનલ બેન્કનું રૂ, 11,356 કરોડનું કૌભાંડ કરનાર નીરવ મોદીના વિવિધ શો-રૂમમાંથી ઈડીએ 5649 કરોડના હીરા-ઝવેરાત જપ્ત કર્યા છે.
   - એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે હજુ તો પીએનબીને પણ ચોકક્સ ખબર નથી કે, તેમને નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી કુલ કેટલી રકમ વસુલ કરવાની છે.

   કેસ વિશે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી દાગીનાનું વેચાણ કે હરાજી થઈ શકે નહીં

   - એડ્વોકેટ સુબોધ કુમાર પાઠકના જણાવ્યા પ્રમાણે ઈડીની કાર્યવાહી પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કરવામાં આવી રહી છે. આ એક ક્રિમિનલ કેસ છે. એક્ટમાં પ્રોવિઝન છે કે, આરોપીએ ખોટી રીતે લીધેલા પૈસાથી પ્રોપર્ટી અથવા મિલકત બનાવી હોય તો તેને જપ્ત કરી શકાય છે.પરંતુ જ્યાં સુધી કેસ ચાલતો હોય અને નિર્ણય ન આવી જાય ત્યાં સુધી તેની હરાજી કે વેચાણ કરી શકાય નહીં. જો જપ્ત હીરા અથવા ઝવેરાત પર કોઈ સપ્લાયર દસ્તાવેજના આધાર પર દાવો કરે કે તેણે નીરવ મોદીને આ હીરા અને ઝવેરાત વેચવા માટે આપ્યા હતા ત્યારે આ કેસ વધારે મુશ્કેલ થઈ શકે છે. તે શખ્સનો દાવો સાચો હોય તો તે હીરા ઝવેરાત તેમને પરત કરવા પડે.

   સરફેસી એક્ટ અંતર્ગત 60 દિવસમાં ચૂકવણી ન થાય તો થઈ શકે છે હરાજી

   - એ હજુ સ્પષ્ટ નથી થયું કે, નીરવ મોદીએ જે લોન લીધી છે તેના બદલે તેણે શું મોર્ગેજ કર્યું છે. મુવેબલ પ્રોપર્ટીમાં સ્ટોક, બુક ઓફ બેલેન્સ શીટ વગેરે સામેલ છે. જો મોદીએ સ્ટોક મોર્ગેજ કર્યા હોય તોસરફેસી એક્ટ અંતર્ગત હરાજી સરળતાથી થઈ શકે છે. પરંતુ જો એવુ નહીં થયું હોય તો કેસ પૂરો થયા પછી જ તેની હરાજી કરી શકાય છે. તે દરમિયાન સરકાર ધિરાણ પરત કરવા માટે નોટિસ આપી શકે છે. કાયદા અંતર્ગત 60 દિવસ સુધી ચૂકવણી ન કરે તો મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી થઈ શકે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • નીરવ મોદીના કરોડોના શેર્સ પણ જપ્ત કરવામાં આવ્યા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ મોદીના કરોડોના શેર્સ પણ જપ્ત કરવામાં આવ્યા

  • ઈડીએ જપ્ત કરેલી કાર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ જપ્ત કરેલી કાર

  • ઈડીએ નીરવ મોદીના મુંબઈ શો-રૂમથી જ્વેલરી જપ્ત કરી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈડીએ નીરવ મોદીના મુંબઈ શો-રૂમથી જ્વેલરી જપ્ત કરી

  • પીએનબીના પૂર્વ ડીજીએમ ગોકુલનાથની ધરપકડ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએનબીના પૂર્વ ડીજીએમ ગોકુલનાથની ધરપકડ

  • નીરવ મોદીના અલીબાગમાં આવેલા ફાર્મહાઉસ પર દરોડા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ મોદીના અલીબાગમાં આવેલા ફાર્મહાઉસ પર દરોડા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PNB Fraud Nirav Modi Mehul Choksi Diamonds Jewellery Auction Not Soon
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `