ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટક ચૂંટણીમાં ફરિયાદોના 780 વીડિયો મળ્યા, તેની તપાસ કરાશેઃ ચૂંટણી પંચ | EC received 780 video complaints of electoral malpractices in Karnataka

  કર્ણાટક ચૂંટણીમાં ફરિયાદોના 780 વીડિયો મળ્યા, તેની તપાસ કરાશેઃ ચૂંટણી પંચ

  Bhaskar News | Last Modified - Jun 02, 2018, 09:21 PM IST

  ચૂંટણી કમિશનર ઓપી રાવતે વિશ્વાસ અપાવ્યો કે ફરિયાદ કરનારાની ઓળખ છૂપી રાખવાનો ઉપાય કરવામાં આવશે.
  • મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત

   કોલકાતાઃ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે જણાવ્યું છે કે ચૂંટણી પંચની એપ પર કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લગતી 780 ફરીયાદોના વીડિયો મળ્યા છે. તેની તપાસ કરાશે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ફરિયાદ કરનારાની ઓળખ છૂપી રાખવાનો ઉપાય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ એપ તાજેતરમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે.

   સ્થળોની ઓળખ કરીને કાર્યવાહી કરાશે

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રાવતે જણાવ્યું કે મોબાઇલ એપ આમ આદમીને ચૂંટણી થયેલી ગરબડોની ચૂંટણી પંચને સાબિતી સાથે ફરિયાદ કરવાનો અધિકાર આપે છે.
   - વિશ્વાસ અપાવ્યો કે ચૂંટણી પંચ આ ફરિયાદોના સ્થળોની ઓળખ કરીને જરૂરી કાર્યવાહી કરશે. રાવત અહીં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.

   હવે દરેક ચૂંટણીમાં થશે આ સુવિધા

   - રાવતે જણાવ્યું કે કર્ણાટક ચૂંટણીમાં આ સુવિધા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે તેને દરેક ચૂંટણીમાં ચાલુ રાખવામાં આવશે.

   ઇવીએમ પર શંકાને અવકાશ નહિ

   - રાજકીય પક્ષો તરફથી ઇવીએમમાં ગરબડના આરોપો પર કરવામાં આવેલા સવાલ પર રાવતે કહ્યું કે, `આ વ્યવસ્થામાં શંકાની કોઇ ગુંજાશ નથી.'
   - તેમણે કહ્યું કે હારનું ઠીકરું ઇવીએમ પર ફોડવું તે રાજકીય પક્ષોની ટેવ બની ગઇ છે.

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક ચૂંટણીમાં ફરિયાદોના 780 વીડિયો મળ્યા, તેની તપાસ કરાશેઃ ચૂંટણી પંચ | EC received 780 video complaints of electoral malpractices in Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `