ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Know about Eastern Peripheral Expressway

  શું દિલ્હીથી મેરઠ હવે 45 મિનિટના અંતરે? જાણો શું છે સત્ય

  Divyabhaskar.com | Last Modified - May 27, 2018, 02:19 PM IST

  ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે 135 કિલોમીટર લાંબો છે. આ હરિયાણાના સોનીપત અને પલવલને જોડે છે.આ પ્રથમ ફેઝમાં 14 લેન છે.
  • આ છ લેનનો હાઈવે છે. જેની બંને તરફ 2.5 મીટર પહોળો સાઈકલ ટ્રેક અને 1.5 મીટર પહોળો રાહદારીઓ માટેની લેન હશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ છ લેનનો હાઈવે છે. જેની બંને તરફ 2.5 મીટર પહોળો સાઈકલ ટ્રેક અને 1.5 મીટર પહોળો રાહદારીઓ માટેની લેન હશે

   નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. આ એક્સપ્રેસ વેનો પ્રથમ ફેઝ છે જે 14 લેનનો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે દિલ્હીથી મેરઠની સફર માત્ર 45 મિનિટમાં પૂરી થઈ જશે. જો કે સત્ય એ છે કે આટલાં ઓછા સમયમાં આ અંતર પૂરું કરવા માટે હજુ કેટલાંક વર્ષ રાહ જોવી પડશે.

   દિલ્હીથી મેરઠ 45 મિનિટમાં?

   - દિલ્હીથી મેરઠમાં જવા માટે લગભગ દોઢથી બે કલાકનો સમય લાગે છે. લગભગ 82 કિલોમીટરનું આ અંતર દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પૂરો થયા બાદ ઘટીને 45 મિનિટ થઈ જશે.
   - પરંતુ હાલ આ એક્સપ્રેસ વેનું સંપૂર્ણ કામ પૂરું થવામાં સમય બાકી છે. વડાપ્રધાને જે રોડનું ઉદ્ઘાટન કર્યું તે આ એક્સપ્રેસનો પહેલો જ તબક્કો છે. હજુ ત્રણ ફેઝ બાકી છે.

   સોલર એનર્જીથી રોશન થશે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે
   - ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (EPE) 135 કિલોમીટર લાંબો છે. આ હરિયાણાના સોનીપત અને પલવલને જોડે છે. આ એક્સપ્રેસ વે બનાવવા માટે 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ વે પર ચાર સોલર પ્લાન્ટ લગાડવામાં આવ્યાં છે. રાત્રે આ રોડ સોલર એનર્જીથી જ રોશન થશે.

   દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેની ખાસિયત

   - આ હાઈવે પર બનેલાં યમુન બ્રિજને બંને તરફ સોલર સિસ્ટમ લાગેલી છે. આ દેશનો પહેલો બ્રિજ હશે, જેના પર વર્ટિકલ ગાર્ડન,સોલર પાવર સિસ્ટમ અને ડ્રિપ સિંચાઈની વ્યવસ્થા હશે.
   - આ છ લેનનો હાઈવે છે. જેની બંને તરફ 2.5 મીટર પહોળો સાઈકલ ટ્રેક અને 1.5 મીટર પહોળો રાહદારીઓ માટેની લેન હશે.
   - હાઈવેનો પ્રથમ તબક્કો નિઝામુદ્દીનથી ઉત્તરપ્રદેશ ગેટ, બીજો તબક્કો ઉત્તરપ્રદેશ ગેટથી ડાસના, ત્રીજું ચરણ ડાસનાથી હાપુડ અને ચોથો તબક્કો ડાસનાથી મેરઠમાં બન્યો છે. આ રેકોર્ડ 17 મહિનામાં બનીને તૈયાર થઈ ગયો છે.

   ક્યારે પૂરા થશે ચારેય ફેઝ?

   ફેઝ-1: નિઝામુદ્દીન બ્રિજથી દિલ્હી-યુપી બોર્ડર, 8.71 કિમી, 14 લેન- કામ પૂર્ણ
   ફેઝ-2: દિલ્હી-યુપી બોર્ડરથી ડાસના, 19.28 કિમી, 14 લેન, કામ બાકી, ટાર્ગેટ મે-2020
   ફેઝ-3: ડાસનાથી હાપુડ, 22.27 કિમી, 6 લેન + 2 સર્વિસ રોડ, કામ બાકી, ટાર્ગેટ જૂન- 2019
   ફેઝ-4: હાપુડથી મેરઠ, 31.77 કિમી, 6 લેન, કામ બાકી, ટાર્ગેટ અધિગ્રહણ પૂરાં થયાને 18 માસ બાદ.

   EPE હરિયાણા અને ઉત્તરપ્રદેશના 6 શહેરોને જોડશે

   - ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે સોનીપતના કુંડલી, બાગપત, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને પલવલને જોડે છે.
   - આ સોલર પાવરથી લેશ દેશનો સૌથી પહેલો એક્સપ્રેસ વે છે. જેમાં 8 સોલર પ્લાન બનાવવામાં આવ્યાં છે, જેમાં 4 હજાર કિલોવોટ વિજળી પેદા થશે. 100% લાઈટ તેનાથી ચાલુ થશે. દર 500 મીટરે બંને તરફ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ બનાવાઈ છે.
   - સુરક્ષાની પણ વિશ્વ સ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્માર્ટ એન્ડ ઈન્ટેલિજન્ટ હાઈવે મેનેજમેન્ટ સિસ્ટમ અને વીડિયો ઈન્સીડન્ટ ડિટેકશન સિસ્ટમ લગાવવામાં આવી છે.
   - આ એક્સપ્રેસ વે પર 2.5 લાખ છોડ લગાડવામાં આવ્યાં છે. ડ્રિપ તેની બંને તરફ બંનેલા ગાર્ડનમાં ડ્રિપ સિંચાઈની વ્યવસ્થા છે. એક્સપ્રેસ વે પર કુતુબમીનાર, હવા મહેલ, ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા, ચાર મિનાર, જલિયાવાલા બાગ, અશોક ચક્ર, કીર્તિ સ્તંભ સહિત 36 સ્મારકોની પ્રતિકૃતિ લગાવાઈ છે. આ વે પર 40 ફાઉન્ટન પણ છે.

   હિમાચલ-રાજસ્થાનથી આવતાં લોકોને દિલ્હી નહીં જવું પડે

   - EPE શરૂ થયાં બાદ જો હિમાચલ પ્રદેશ કે રાજસ્થાનથી હરિયાણા જવા ઈચ્છે છે તો તેને દિલ્હીમાં પ્રવેશવું નહીં પડે. આ રોડ શરૂ થતાં દિલ્હીમાં રોજના 50 હજાર વાહનોનું દબાણ ઘટશે. પ્રદુષણનું સ્તર પણ 27% સુધી ઘટી શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (EPE) 135 કિલોમીટર લાંબો છે. આ હરિયાણાના સોનીપત અને પલવલને જોડે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (EPE) 135 કિલોમીટર લાંબો છે. આ હરિયાણાના સોનીપત અને પલવલને જોડે છે

  • આ દેશનો પહેલો બ્રિજ હશે, જેના પર વર્ટિકલ ગાર્ડન,સોલર પાવર સિસ્ટમ અને ડ્રિપ સિંચાઈની વ્યવસ્થા હશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ દેશનો પહેલો બ્રિજ હશે, જેના પર વર્ટિકલ ગાર્ડન,સોલર પાવર સિસ્ટમ અને ડ્રિપ સિંચાઈની વ્યવસ્થા હશે

  • એક્સપ્રેસ વે પર કુતુબમીનાર, હવા મહેલ, ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા, ચાર મિનાર, જલિયાવાલા બાગ, અશોક ચક્ર, કીર્તિ સ્તંભ સહિત 36 સ્મારકોની પ્રતિકૃતિ લગાવાઈ છે. આ વે પર 40 ફાઉન્ટન પણ છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્સપ્રેસ વે પર કુતુબમીનાર, હવા મહેલ, ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા, ચાર મિનાર, જલિયાવાલા બાગ, અશોક ચક્ર, કીર્તિ સ્તંભ સહિત 36 સ્મારકોની પ્રતિકૃતિ લગાવાઈ છે. આ વે પર 40 ફાઉન્ટન પણ છે

   નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. આ એક્સપ્રેસ વેનો પ્રથમ ફેઝ છે જે 14 લેનનો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે દિલ્હીથી મેરઠની સફર માત્ર 45 મિનિટમાં પૂરી થઈ જશે. જો કે સત્ય એ છે કે આટલાં ઓછા સમયમાં આ અંતર પૂરું કરવા માટે હજુ કેટલાંક વર્ષ રાહ જોવી પડશે.

   દિલ્હીથી મેરઠ 45 મિનિટમાં?

   - દિલ્હીથી મેરઠમાં જવા માટે લગભગ દોઢથી બે કલાકનો સમય લાગે છે. લગભગ 82 કિલોમીટરનું આ અંતર દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પૂરો થયા બાદ ઘટીને 45 મિનિટ થઈ જશે.
   - પરંતુ હાલ આ એક્સપ્રેસ વેનું સંપૂર્ણ કામ પૂરું થવામાં સમય બાકી છે. વડાપ્રધાને જે રોડનું ઉદ્ઘાટન કર્યું તે આ એક્સપ્રેસનો પહેલો જ તબક્કો છે. હજુ ત્રણ ફેઝ બાકી છે.

   સોલર એનર્જીથી રોશન થશે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે
   - ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (EPE) 135 કિલોમીટર લાંબો છે. આ હરિયાણાના સોનીપત અને પલવલને જોડે છે. આ એક્સપ્રેસ વે બનાવવા માટે 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ વે પર ચાર સોલર પ્લાન્ટ લગાડવામાં આવ્યાં છે. રાત્રે આ રોડ સોલર એનર્જીથી જ રોશન થશે.

   દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેની ખાસિયત

   - આ હાઈવે પર બનેલાં યમુન બ્રિજને બંને તરફ સોલર સિસ્ટમ લાગેલી છે. આ દેશનો પહેલો બ્રિજ હશે, જેના પર વર્ટિકલ ગાર્ડન,સોલર પાવર સિસ્ટમ અને ડ્રિપ સિંચાઈની વ્યવસ્થા હશે.
   - આ છ લેનનો હાઈવે છે. જેની બંને તરફ 2.5 મીટર પહોળો સાઈકલ ટ્રેક અને 1.5 મીટર પહોળો રાહદારીઓ માટેની લેન હશે.
   - હાઈવેનો પ્રથમ તબક્કો નિઝામુદ્દીનથી ઉત્તરપ્રદેશ ગેટ, બીજો તબક્કો ઉત્તરપ્રદેશ ગેટથી ડાસના, ત્રીજું ચરણ ડાસનાથી હાપુડ અને ચોથો તબક્કો ડાસનાથી મેરઠમાં બન્યો છે. આ રેકોર્ડ 17 મહિનામાં બનીને તૈયાર થઈ ગયો છે.

   ક્યારે પૂરા થશે ચારેય ફેઝ?

   ફેઝ-1: નિઝામુદ્દીન બ્રિજથી દિલ્હી-યુપી બોર્ડર, 8.71 કિમી, 14 લેન- કામ પૂર્ણ
   ફેઝ-2: દિલ્હી-યુપી બોર્ડરથી ડાસના, 19.28 કિમી, 14 લેન, કામ બાકી, ટાર્ગેટ મે-2020
   ફેઝ-3: ડાસનાથી હાપુડ, 22.27 કિમી, 6 લેન + 2 સર્વિસ રોડ, કામ બાકી, ટાર્ગેટ જૂન- 2019
   ફેઝ-4: હાપુડથી મેરઠ, 31.77 કિમી, 6 લેન, કામ બાકી, ટાર્ગેટ અધિગ્રહણ પૂરાં થયાને 18 માસ બાદ.

   EPE હરિયાણા અને ઉત્તરપ્રદેશના 6 શહેરોને જોડશે

   - ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે સોનીપતના કુંડલી, બાગપત, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને પલવલને જોડે છે.
   - આ સોલર પાવરથી લેશ દેશનો સૌથી પહેલો એક્સપ્રેસ વે છે. જેમાં 8 સોલર પ્લાન બનાવવામાં આવ્યાં છે, જેમાં 4 હજાર કિલોવોટ વિજળી પેદા થશે. 100% લાઈટ તેનાથી ચાલુ થશે. દર 500 મીટરે બંને તરફ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ બનાવાઈ છે.
   - સુરક્ષાની પણ વિશ્વ સ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. સ્માર્ટ એન્ડ ઈન્ટેલિજન્ટ હાઈવે મેનેજમેન્ટ સિસ્ટમ અને વીડિયો ઈન્સીડન્ટ ડિટેકશન સિસ્ટમ લગાવવામાં આવી છે.
   - આ એક્સપ્રેસ વે પર 2.5 લાખ છોડ લગાડવામાં આવ્યાં છે. ડ્રિપ તેની બંને તરફ બંનેલા ગાર્ડનમાં ડ્રિપ સિંચાઈની વ્યવસ્થા છે. એક્સપ્રેસ વે પર કુતુબમીનાર, હવા મહેલ, ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા, ચાર મિનાર, જલિયાવાલા બાગ, અશોક ચક્ર, કીર્તિ સ્તંભ સહિત 36 સ્મારકોની પ્રતિકૃતિ લગાવાઈ છે. આ વે પર 40 ફાઉન્ટન પણ છે.

   હિમાચલ-રાજસ્થાનથી આવતાં લોકોને દિલ્હી નહીં જવું પડે

   - EPE શરૂ થયાં બાદ જો હિમાચલ પ્રદેશ કે રાજસ્થાનથી હરિયાણા જવા ઈચ્છે છે તો તેને દિલ્હીમાં પ્રવેશવું નહીં પડે. આ રોડ શરૂ થતાં દિલ્હીમાં રોજના 50 હજાર વાહનોનું દબાણ ઘટશે. પ્રદુષણનું સ્તર પણ 27% સુધી ઘટી શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ સોલર પાવરથી લેશ દેશનો સૌથી પહેલો એક્સપ્રેસ વે છે. જેમાં 8 સોલર પ્લાન બનાવવામાં આવ્યાં છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ સોલર પાવરથી લેશ દેશનો સૌથી પહેલો એક્સપ્રેસ વે છે. જેમાં 8 સોલર પ્લાન બનાવવામાં આવ્યાં છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know about Eastern Peripheral Expressway
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `