ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Netherlands PM Mark Rutte on a two day visit to India

  ભારત આવેલાં ડચ PMએ મોદી સાથે કરી મુલાકાત, સાથે આવ્યું સૌથી મોટું ડેલિગેશન

  Divyabhaskar.com | Last Modified - May 24, 2018, 01:09 PM IST

  એક વર્ષ પહેલાં જ નેધરલેન્ડમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. માર્ક રૂટે તે સમયે PM મોદીને સાયકલ ભેટમાં આપી હતી.
  • નેધરલેન્ડ અને ભારત વચ્ચે કેટલાંક કરારો પર હસ્તક્ષર થયા હતા
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેધરલેન્ડ અને ભારત વચ્ચે કેટલાંક કરારો પર હસ્તક્ષર થયા હતા

   નવી દિલ્હીઃ નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ બે દિવસની ભારત મુલાકાતે આવ્યાં છે. ત્યારે ગુરૂવારે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને PM માર્ક રૂટ વચ્ચે મુલાકાત થઈ છે. બંને દેશના વડાઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દે વાતચીત થવાની સંભાવના છે. ડચ પીએમ સાથે અત્યાર સુધીનું સૌથી મોટું ડેલિગેશન ભારત આવ્યું છે. એક વર્ષ પહેલાં જ નેધરલેન્ડમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. માર્ક રૂટે તે સમયે PM મોદીને સાયકલ ભેટમાં આપી હતી.

   વિશાળ પ્રતિનિધિમંડળ સાથે ભારત પહોંચ્યા ડચ PM

   - નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ પોતાના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસની યાત્રાએ ભારત આવ્યાં છે.
   - નેધરલેન્ડના PM સાથે ડેપ્ટુયી પીએમ સ્કાઉટન, વિદેશ વેપાર અને વિકાસ મંત્રી સિગરિદ કાગ તેમજ જળ પ્રબંધન મંત્રી કોરા વેન, નિયવેનહુઈઝેનના પ્રમુખ સામેલ છે.
   - માર્ક રૂટની સાથે ચાર કેબિનેટ મંત્રી, 15 CEO અને 220 પ્રતિનિધિઓ ભારત આવ્યાં છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રેડ ડેલિગેશન છે જે નેધરલેન્ડથી ભારત આવ્યા છે.

   વડાપ્રધાન બન્યાં બાદ રૂટની પહેલી ભારત યાત્રા

   - માર્ક રૂટે વર્ષ 2015માં ભારતની મુલાકાતે આવ્યાં હતા. પરંતુ નેધરલેન્ડના વડાપ્રધાન તરીકે માર્ક રૂટની આ પ્રથમ મુલાકાત છે.
   - બે દિવસની યાત્રા દરમિયાન માર્કે રૂટ ગુરૂવારે હૈદરાબાદ હાઉસમાં જ CEOની રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ભાગ લેશે.
   - જે બાદ બપોરે 2-30 વાગ્યે તેઓ મીડિયાને સંબોધિત કરશે.
   - માર્ક રૂટ એક સ્ટાર્ટઅપ ઈવેન્ટ ક્લીન એર ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજર રહેશે. તેઓ કૃષિ સાથે જોડાયેલાં એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. જે બાદ તેઓ બેંગલુરુ જવા રવાના થશે.
   - બેંગલુરુમાં માર્ક રૂટ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ સાથે મુલાકાત કરશે અને 25 મેનાં રોજ નેધરલેન્ડ જવા રવાના થશે.

   ગત વર્ષે વડાપ્રધાન મોદી ગયા હતા નેધરલેન્ડ

   - PM મોદી ગત વર્ષે જૂન માસમાં જ નેધરલેન્ડની મુલાકાતે ગયા હતા.
   - આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને બે ડચ કંપનીના CEO સાથે મુલાકાત પણ કરી હતી.
   - આ ઉપરાંત વડાપ્રધાને નેધરલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કર્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • મેં નેધરલેન્ડને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સામેલ થવાનો અનુરોધ કર્યો હતો- વડાપ્રધાન મોદી
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેં નેધરલેન્ડને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સામેલ થવાનો અનુરોધ કર્યો હતો- વડાપ્રધાન મોદી

  • નેધરલેન્ડમાં સક્રિય અનેક ભારતીય કંપનીઓ એક સફળ અને સહનશીલ સમાજ બનાવવા અમારી મદદ કરે છે- ડચ વડાપ્રધાન
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેધરલેન્ડમાં સક્રિય અનેક ભારતીય કંપનીઓ એક સફળ અને સહનશીલ સમાજ બનાવવા અમારી મદદ કરે છે- ડચ વડાપ્રધાન

   નવી દિલ્હીઃ નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ બે દિવસની ભારત મુલાકાતે આવ્યાં છે. ત્યારે ગુરૂવારે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને PM માર્ક રૂટ વચ્ચે મુલાકાત થઈ છે. બંને દેશના વડાઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દે વાતચીત થવાની સંભાવના છે. ડચ પીએમ સાથે અત્યાર સુધીનું સૌથી મોટું ડેલિગેશન ભારત આવ્યું છે. એક વર્ષ પહેલાં જ નેધરલેન્ડમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. માર્ક રૂટે તે સમયે PM મોદીને સાયકલ ભેટમાં આપી હતી.

   વિશાળ પ્રતિનિધિમંડળ સાથે ભારત પહોંચ્યા ડચ PM

   - નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ પોતાના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસની યાત્રાએ ભારત આવ્યાં છે.
   - નેધરલેન્ડના PM સાથે ડેપ્ટુયી પીએમ સ્કાઉટન, વિદેશ વેપાર અને વિકાસ મંત્રી સિગરિદ કાગ તેમજ જળ પ્રબંધન મંત્રી કોરા વેન, નિયવેનહુઈઝેનના પ્રમુખ સામેલ છે.
   - માર્ક રૂટની સાથે ચાર કેબિનેટ મંત્રી, 15 CEO અને 220 પ્રતિનિધિઓ ભારત આવ્યાં છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રેડ ડેલિગેશન છે જે નેધરલેન્ડથી ભારત આવ્યા છે.

   વડાપ્રધાન બન્યાં બાદ રૂટની પહેલી ભારત યાત્રા

   - માર્ક રૂટે વર્ષ 2015માં ભારતની મુલાકાતે આવ્યાં હતા. પરંતુ નેધરલેન્ડના વડાપ્રધાન તરીકે માર્ક રૂટની આ પ્રથમ મુલાકાત છે.
   - બે દિવસની યાત્રા દરમિયાન માર્કે રૂટ ગુરૂવારે હૈદરાબાદ હાઉસમાં જ CEOની રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ભાગ લેશે.
   - જે બાદ બપોરે 2-30 વાગ્યે તેઓ મીડિયાને સંબોધિત કરશે.
   - માર્ક રૂટ એક સ્ટાર્ટઅપ ઈવેન્ટ ક્લીન એર ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજર રહેશે. તેઓ કૃષિ સાથે જોડાયેલાં એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. જે બાદ તેઓ બેંગલુરુ જવા રવાના થશે.
   - બેંગલુરુમાં માર્ક રૂટ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ સાથે મુલાકાત કરશે અને 25 મેનાં રોજ નેધરલેન્ડ જવા રવાના થશે.

   ગત વર્ષે વડાપ્રધાન મોદી ગયા હતા નેધરલેન્ડ

   - PM મોદી ગત વર્ષે જૂન માસમાં જ નેધરલેન્ડની મુલાકાતે ગયા હતા.
   - આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને બે ડચ કંપનીના CEO સાથે મુલાકાત પણ કરી હતી.
   - આ ઉપરાંત વડાપ્રધાને નેધરલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કર્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ વિશાળ ડેલિગેશન સાથે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ વિશાળ ડેલિગેશન સાથે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે

  • બંને દેશના પ્રમુખ CEO સાથે બેઠકમાં હાજર રહ્યાં હતા
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંને દેશના પ્રમુખ CEO સાથે બેઠકમાં હાજર રહ્યાં હતા

  • પીએમ મોદી અને ડચ વડાપ્રધાન માર્ક
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદી અને ડચ વડાપ્રધાન માર્ક

  • હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશના વડાઓએ મુલાકાત કરી
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશના વડાઓએ મુલાકાત કરી

  • ગુરૂવારે સવારે ડચ PM બે દિવસની ભારત મુલાકાત અંતર્ગત દિલ્હી પહોંચ્યા
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરૂવારે સવારે ડચ PM બે દિવસની ભારત મુલાકાત અંતર્ગત દિલ્હી પહોંચ્યા

  • નેધરલેન્ડ વડાપ્રધાન સાથે અત્યારસુધીનું સૌથી મોટું ડેલિગેશન ભારત આવ્યું
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેધરલેન્ડ વડાપ્રધાન સાથે અત્યારસુધીનું સૌથી મોટું ડેલિગેશન ભારત આવ્યું

  • બે દિવસની મુલાકાત દરમિયાન માર્ક રૂટ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે દિવસની મુલાકાત દરમિયાન માર્ક રૂટ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Netherlands PM Mark Rutte on a two day visit to India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `