ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દિલ્હી-હરિયાણા પહોંચ્યું વાવાઝોડું, 13 રાજ્યોમાં એલર્ટ| Duststorm hit New Delhi and Haryana

  રાજસ્થાન પછી યુપી-હરિયાણામાં વાવાઝોડું, દિલ્હીની હાલત ખરાબ

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 11:29 AM IST

  વાવાઝોડું ઉત્તરપ્રદેશના મથુરા, આગરા, કાસગંજ, ગાઝિયાબાદ, નોઈડામાં આવે તેવી શક્યતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીમાં ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા હતા

   બિકાનેર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચાલી રહેલું વાવાઝોડુ રાજસ્થાન પછી હવે ઘણાં જિલ્લામાં પહોંચી ગયું છે. રાજસ્થાનના બિકાનેર, સીકર અને ઝુંઝુનૂમાં ધૂળ ભરેલી આંધી જોવા મળી છે. રિપોર્ટ્સ પ્રમાણે ધૂળવાળી આંધી સોમવારે સાંજે ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના અમુક હિસ્સાઓમાં પહોંચ્યુ છે. હવે આ વાવાઝોડું ઉત્તરપ્રદેશના મથુરા, આગરા, કાસગંજ, ગાઝિયાબાદ, નોઈડામાં આવે તેવી શક્યતા છે. ઘણાં રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ઘણી જગ્યાએ વાવાઝોડાના કારણે ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે. તેથી ઘણાં વિસ્તારોમાં વીજળીની પણ સમસ્યા ઊભી થઈ છે.

   પાકિસ્તાનથી રાજસ્થાન આવી આંધી

   રાજસ્થાનના બીકાનેરમાં ખાજુવાલા બોર્ડરમાં સાંજે પાંચ વાગેઅચાનક આંધી શરૂ થઈ હતી અને જોતજોતામાં આખા વિસ્તારમાં તે છવાઈ ગઈ હતી. થોડી વારમાં જ અંધારુ થઈ ગયું હતું. પાકિસ્તાનથી શરૂ થયેલી આંધી સોમવારે સાંજે રાજસ્થાન અને ત્યાંથી મોડી રાતે દિલ્હી-એનસીઆર પહોંચી હતી.

   70 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ફૂંકાયો પવન

   - 70 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ફૂંકાયેલા પવનના કારણે દિલ્હીમાં ઘમી જગ્યાએ ઝાડ અને વિજીળીના થાંભલા પડી ગયા હતા. મયુર વિહાર સહિત અમુક વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો.
   - નોંધનીય છે કે, 2જીમેએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત 14 રાજ્યોમાં વાવાઝોડુ અને વરસાદના કારણએ 125થી વધારે લોકોનો મોત થયા હતા જ્યારે 300 લોકો ઘાયલ થયા હતા.

   દિલ્હી અને હરિયાણામાં મંગળવારે સ્કૂલો બંધ

   હવામાન વિભાગે અલર્ટ જાહેર કરીને વાવાઝોડુ મંગળવારે બપોર સુધી દિલ્હી પહોંચવાની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને મંગળવારે બપોરે પછી દરેક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હરિયાણામાં બે દિવસ માટે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે હવામાન વિભાગને સૂચન કર્યું છે કે, હવામાનમાં ફેરફાર આવે તેના ત્રણ કલાક પહેલાં ચેતવણી જાહેર કરી દેવી. જોકે દિલ્હી દ્વારા વાવાઝોડુ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

   હવામાનમાં આવતા ઝડપી બદલાવ પર Bhaskar.comએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો કે સતીદેવી સાથે વાતચીત કરી હતી.

   પ્રશ્નઃ વાતાવરણમાં આ ફેરફાર કેમ થઇ રહ્યો છે?
   જવાબઃ ગરમીની મોસમાં આવો ફેરફાર થાય છે. પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધી છે. હરિયાણાની ઉપર હવાનું દબાણ બન્યું છે. સંબંધિત વિસ્તારોમાં તાપમાન પણ સામાન્ય કરતા વધારે છે. અહીં ઉપરી હવામાં ભેજ પણ પૂરતો છે. તેથી આ હાલત પેદા થઇ છે.

   પ્રશ્નઃ આગળ ક્યાં સુધી આવી શક્યતા રહેશે?
   જવાબઃ અમે દર ત્રણ દિવસ માટે વોર્નિંગ જાહેર કરીએ છીએ. આજે (સોમવાર)થી આ વોર્નિંગ આવતા 3 દિવસ માટે છે. મંગળવારે તેની સમીક્ષા થશે. કોઇ ફેરફાર જણાશે તો ફરી આગલા ત્રણ દિવસ માટે લંબાવવામાં આવશે.

   પ્રશ્નઃ મોસમમાં આવેલા ફેરફારથી ચોમાસા પર અસર થશે?
   જવાબઃ ના, આનો ચોમાસા સાથે કોઇ સંબંધ નથી. આવો ફેરફાર આ સીઝનમાં થતો હોય છે.

   આ પહેલા ગૃહમંત્રાલય દ્વારા 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવામાન વિભાગની આગાહીઓના આધારે એલર્ટ રજૂ કર્યું છે. એલર્ટના આધારે હરિયાણામાં 7 અને 8મેના રોજ સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • બીકાનેરમાં ધૂળવાળી આંધી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીકાનેરમાં ધૂળવાળી આંધી

  • યુપી-હરિયાણા તરફ સ્પીડમાં પવન ફૂંકાયો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપી-હરિયાણા તરફ સ્પીડમાં પવન ફૂંકાયો

  • ઘણી જગ્યાએ ઝાડ પડી જવાના કારણે રસ્તા બંધ થયા હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘણી જગ્યાએ ઝાડ પડી જવાના કારણે રસ્તા બંધ થયા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દિલ્હી-હરિયાણા પહોંચ્યું વાવાઝોડું, 13 રાજ્યોમાં એલર્ટ| Duststorm hit New Delhi and Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top