ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP General secretary Kailash Vijayvargiya in diffrent avatar in this Holi

  આ છે ભાજપના મહાસચિવ કૈલાશ વિજ્યવર્ગીય, રોકસ્ટાર બની વગાડ્યું ગિટાર

  Divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 04:37 PM IST

  કૈલાશ વિજ્યવર્ગીયએ પોતાના ટ્વિટર પર તસ્વીર જાહેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોકસ્ટાર લૂકમાં ભાજપના નેતા કૈલાશ વિજ્યવર્ગીય

   ઈન્દોરઃ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેમનું નિવેદન નથી પરંતુ તેમનો રોકસ્ટાર અંદાજ છે. કૈલાશ વિજ્યવર્ગીયએ પોતાના ટ્વિટર પર તસ્વીર જાહેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. વિજયવર્ગીયએ જે ફોટો શેર કરી છે તેમાં તેઓ એક ગિટાર પકડીને એકદમ રોકસ્ટાર લુક અપનાવતાં નજરે પડે છે.

   રોકસ્ટાર લૂકમાં ભાજપના નેતા

   - હોળીના તહેવાર પર મધ્યપ્રદેશના ઈન્દોરમાં બજરબટ્ટૂ હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
   - આ કાર્યક્રમમાં પહેલાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા કૈલાશ વિજ્યવર્ગીય ઝુમતાં ગાત નજરે પડે છે.
   - આ યાત્રામાં દર વખતે કૈલાશ વિજ્યવર્ગીયનો અનોખો અંદાજ સામે આવતો હોય છે. ગત વર્ષે કૈલાશ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરના લુકમાં નજરે પડ્યાં હતા.
   - આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ કૈલાશના લુકને શોભાયાત્રા પહેલાં જણાવી દે છે તો તેને ઈનામ પણ આપવામાં આવે છે.

   દર વખતે અલગ લુકમાં જોવા મળે છે કૈલાશ

   - ઈન્દોરમાં નીકળતી આ શોભાયાત્રામાં કૈલાશ દર વખતે એક નવાં જ અવતારમાં નજરે પડે છે.
   - છેલ્લાં 10 વર્ષથી આ સિલસિલો જોવા મળે છે. ત્યારે આ વખતે પણ દરેક લોકો તે જાણવા ઉત્સુક હતા કે કૈલાશ આ વર્ષે કયો લુક અપનાવવાના છે.
   - આ પહેલાં કૈલાસ વિજ્યવર્ગીય નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, ભગવાન વિષ્ણુ, કૃષ્ણ સહિત અને અવતારોમાં નજરે પડ્યાં છે.
   - ઈન્દોરમાં રંગપંચમીના એક દિવસ પહેલાં હાસ્ય કવિ સંમેલનના આયોજનની સાથે બજરબટ્ટૂ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • હંમેશા વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે ભાજપના નેતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હંમેશા વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે ભાજપના નેતા

  • ગત વર્ષે તેઓ સચિન તેંડૂલકરના લુકમાં નજરે પડ્યાં હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગત વર્ષે તેઓ સચિન તેંડૂલકરના લુકમાં નજરે પડ્યાં હતા

  • કૈલાસ વિજ્યવર્ગીય નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, ભગવાન વિષ્ણુ, કૃષ્ણ સહિત અને અવતારોમાં નજરે પડ્યાં છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈલાસ વિજ્યવર્ગીય નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, ભગવાન વિષ્ણુ, કૃષ્ણ સહિત અને અવતારોમાં નજરે પડ્યાં છે

   ઈન્દોરઃ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેમનું નિવેદન નથી પરંતુ તેમનો રોકસ્ટાર અંદાજ છે. કૈલાશ વિજ્યવર્ગીયએ પોતાના ટ્વિટર પર તસ્વીર જાહેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. વિજયવર્ગીયએ જે ફોટો શેર કરી છે તેમાં તેઓ એક ગિટાર પકડીને એકદમ રોકસ્ટાર લુક અપનાવતાં નજરે પડે છે.

   રોકસ્ટાર લૂકમાં ભાજપના નેતા

   - હોળીના તહેવાર પર મધ્યપ્રદેશના ઈન્દોરમાં બજરબટ્ટૂ હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
   - આ કાર્યક્રમમાં પહેલાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા કૈલાશ વિજ્યવર્ગીય ઝુમતાં ગાત નજરે પડે છે.
   - આ યાત્રામાં દર વખતે કૈલાશ વિજ્યવર્ગીયનો અનોખો અંદાજ સામે આવતો હોય છે. ગત વર્ષે કૈલાશ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરના લુકમાં નજરે પડ્યાં હતા.
   - આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ કૈલાશના લુકને શોભાયાત્રા પહેલાં જણાવી દે છે તો તેને ઈનામ પણ આપવામાં આવે છે.

   દર વખતે અલગ લુકમાં જોવા મળે છે કૈલાશ

   - ઈન્દોરમાં નીકળતી આ શોભાયાત્રામાં કૈલાશ દર વખતે એક નવાં જ અવતારમાં નજરે પડે છે.
   - છેલ્લાં 10 વર્ષથી આ સિલસિલો જોવા મળે છે. ત્યારે આ વખતે પણ દરેક લોકો તે જાણવા ઉત્સુક હતા કે કૈલાશ આ વર્ષે કયો લુક અપનાવવાના છે.
   - આ પહેલાં કૈલાસ વિજ્યવર્ગીય નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, ભગવાન વિષ્ણુ, કૃષ્ણ સહિત અને અવતારોમાં નજરે પડ્યાં છે.
   - ઈન્દોરમાં રંગપંચમીના એક દિવસ પહેલાં હાસ્ય કવિ સંમેલનના આયોજનની સાથે બજરબટ્ટૂ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ઈન્દોરમાં નીકળતી આ શોભાયાત્રામાં કૈલાશ દર વખતે એક નવાં જ અવતારમાં નજરે પડે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈન્દોરમાં નીકળતી આ શોભાયાત્રામાં કૈલાશ દર વખતે એક નવાં જ અવતારમાં નજરે પડે છે

   ઈન્દોરઃ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેમનું નિવેદન નથી પરંતુ તેમનો રોકસ્ટાર અંદાજ છે. કૈલાશ વિજ્યવર્ગીયએ પોતાના ટ્વિટર પર તસ્વીર જાહેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. વિજયવર્ગીયએ જે ફોટો શેર કરી છે તેમાં તેઓ એક ગિટાર પકડીને એકદમ રોકસ્ટાર લુક અપનાવતાં નજરે પડે છે.

   રોકસ્ટાર લૂકમાં ભાજપના નેતા

   - હોળીના તહેવાર પર મધ્યપ્રદેશના ઈન્દોરમાં બજરબટ્ટૂ હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
   - આ કાર્યક્રમમાં પહેલાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા કૈલાશ વિજ્યવર્ગીય ઝુમતાં ગાત નજરે પડે છે.
   - આ યાત્રામાં દર વખતે કૈલાશ વિજ્યવર્ગીયનો અનોખો અંદાજ સામે આવતો હોય છે. ગત વર્ષે કૈલાશ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરના લુકમાં નજરે પડ્યાં હતા.
   - આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ કૈલાશના લુકને શોભાયાત્રા પહેલાં જણાવી દે છે તો તેને ઈનામ પણ આપવામાં આવે છે.

   દર વખતે અલગ લુકમાં જોવા મળે છે કૈલાશ

   - ઈન્દોરમાં નીકળતી આ શોભાયાત્રામાં કૈલાશ દર વખતે એક નવાં જ અવતારમાં નજરે પડે છે.
   - છેલ્લાં 10 વર્ષથી આ સિલસિલો જોવા મળે છે. ત્યારે આ વખતે પણ દરેક લોકો તે જાણવા ઉત્સુક હતા કે કૈલાશ આ વર્ષે કયો લુક અપનાવવાના છે.
   - આ પહેલાં કૈલાસ વિજ્યવર્ગીય નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, ભગવાન વિષ્ણુ, કૃષ્ણ સહિત અને અવતારોમાં નજરે પડ્યાં છે.
   - ઈન્દોરમાં રંગપંચમીના એક દિવસ પહેલાં હાસ્ય કવિ સંમેલનના આયોજનની સાથે બજરબટ્ટૂ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP General secretary Kailash Vijayvargiya in diffrent avatar in this Holi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `