ભારત બંધ દરમિયાન 10 નિર્દોષોના મોત માટે જવાબદાર કોણ?

સોમવારે ભારત બંધ દરમિયાન હિંસક રૂપ જોવા મળ્યું અને 10 નિર્દોષોને પોતાના જીવ ગુમાવવા પડ્યાં.

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:21 PM
દર વખતની જેમ બંધ દરમિયાન સોમવારે પણ પ્રદર્શનો દરમિયાન નિર્દોષોને જીવ ગયા (ફાઈલ)
દર વખતની જેમ બંધ દરમિયાન સોમવારે પણ પ્રદર્શનો દરમિયાન નિર્દોષોને જીવ ગયા (ફાઈલ)

દર વખતે હક અને આરક્ષણના નામે આંદોલન અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે. દર વખતે આવાં પ્રદર્શનો હિંસક બનતાં કેટલાંક નિર્દોષ લોકો મોતને ભેટે છે. દર વખતે પોલીસ, વહિવટી તંત્ર અને સરકારી મશીનરીની નિષ્ફળતા જ જોવા મળે છે. સોમવારે ભારત બંધ દરમિયાન પણ આ વસ્તુ જ ફરી ફરીને જોવા મળી.

નેશનલ ડેસ્કઃ દર વખતે હક અને આરક્ષણના નામે આંદોલન અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે. દર વખતે આવાં પ્રદર્શનો હિંસક બનતાં કેટલાંક નિર્દોષ લોકો મોતને ભેટે છે. દર વખતે પોલીસ, વહિવટી તંત્ર અને સરકારી મશીનરીની નિષ્ફળતા જ જોવા મળે છે. સોમવારે ભારત બંધ દરમિયાન પણ આ વસ્તુ જ ફરી ફરીને જોવા મળી. હકની લડાઈએ હિંસક રૂપ લઈ લીધું અને 10 નિર્દોષોને પોતાના જીવ ગુમાવવા પડ્યાં. પરંતુ સવાલે એવો થાય કે અંતે 10 લોકોની મોત માટે જવાબદાર કોણ?

આ સવાલોનો જવાબ કોણ આપશે?


1) સોમવારે ભારત બંધ છે તેની જાહેરાત કેટલાંક દિવસો પૂર્વ કરવામાં જ આવી હતી તો સરકારી મશીનો સુસ્ત કેમ હતી. બધી જ ખબર હતી તો આવી સ્થિતિ જ કેમ ઊભી થવા દીધી?
2) અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થયાં હતા. શું આ સંગઠનોના હિંસક પ્રદર્શનો પાછળ રાજકીય પીઠબળ હતું? મેરઠમાં એક પોલીસ અધિકારીએ એક રાજકીય પક્ષના નેતા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
3) પ્રદર્શનકારીઓને કયા કારણસર રસ્તા પર ખુલ્લેઆમ હિંસાની છૂટ આપવામાં આવી? આગ લગાડવી, તોડફોડમાં સાર્વજનિક સંપત્તિનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
4) શું પોલીસ અને સુરક્ષાદળની સંખ્યા હિંસક ભીડ આગળ ઓછી પડી?
5) સૌથી મોટો સવાલ કે 10 નિર્દોષો લોકોના મોતના જવાબદાર કોણ?

રાજ્ય સરકાર ફેલ?


- કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોય છે. પરંતુ પહેલેથી જ પ્રસ્તાવિત ભારત બંધનું આહ્વાન છતાં કાયદો વ્યવસ્થા ઘુંટણિયે જોવા મળી.
- મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ કે જ્યાં ભાજપની સરકાર છે. જ્યારે કે બિહારમાં JDUની સાથે્ ભાજપની ગઠબંધન સરકાર છે. કેન્દ્ર દ્વારા પૂરતી મદદનું આશ્વાસન છતાં શિવરાજ સિંહ, વસુંધરા રાજે, નીતિશ કુમાર, યોગી આદિત્યનાથની સરકાર બંધ દરમિયાન જોવા મળેલાં હિંસક દેખાવોને રોકવામાં નિષ્ફળ નિવડ્યાં હતા.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોય છે. પરંતુ પહેલેથી જ પ્રસ્તાવિત ભારત બંધનું આહ્વાન છતાં કાયદો વ્યવસ્થા ઘુંટણિયે જોવા મળી (ફાઈલ)
કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોય છે. પરંતુ પહેલેથી જ પ્રસ્તાવિત ભારત બંધનું આહ્વાન છતાં કાયદો વ્યવસ્થા ઘુંટણિયે જોવા મળી (ફાઈલ)
રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થાને સંભાળવવામાં નિષ્ફળ રહ્યું? (ફાઈલ)
રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થાને સંભાળવવામાં નિષ્ફળ રહ્યું? (ફાઈલ)
અનેક જગ્યાએ આગ અને પથ્થરમારાના બનાવો (ફાઈલ)
અનેક જગ્યાએ આગ અને પથ્થરમારાના બનાવો (ફાઈલ)
X
દર વખતની જેમ બંધ દરમિયાન સોમવારે પણ પ્રદર્શનો દરમિયાન નિર્દોષોને જીવ ગયા (ફાઈલ)દર વખતની જેમ બંધ દરમિયાન સોમવારે પણ પ્રદર્શનો દરમિયાન નિર્દોષોને જીવ ગયા (ફાઈલ)
કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોય છે. પરંતુ પહેલેથી જ પ્રસ્તાવિત ભારત બંધનું આહ્વાન છતાં કાયદો વ્યવસ્થા ઘુંટણિયે જોવા મળી (ફાઈલ)કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોય છે. પરંતુ પહેલેથી જ પ્રસ્તાવિત ભારત બંધનું આહ્વાન છતાં કાયદો વ્યવસ્થા ઘુંટણિયે જોવા મળી (ફાઈલ)
રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થાને સંભાળવવામાં નિષ્ફળ રહ્યું? (ફાઈલ)રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થાને સંભાળવવામાં નિષ્ફળ રહ્યું? (ફાઈલ)
અનેક જગ્યાએ આગ અને પથ્થરમારાના બનાવો (ફાઈલ)અનેક જગ્યાએ આગ અને પથ્થરમારાના બનાવો (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App