આને કહેવાય પદનો દુરુપયોગ, કલેકટર અને SP સાહેબ માટે બંધ કરી દીધો રસ્તો

બંધની ઘોષણા બાદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન નંગલી સર્કલ પર રસ્તા પર ઊભા રહીને કોફી પી રહ્યા હતા.

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 04:08 PM
બંધ દરમિયાન અલવરના કલેકટર અને SP ટ્રાફિક ડાયવર્ટ કરી રસ્તા વચ્ચે કોફી પી રહ્યાં હતા તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
બંધ દરમિયાન અલવરના કલેકટર અને SP ટ્રાફિક ડાયવર્ટ કરી રસ્તા વચ્ચે કોફી પી રહ્યાં હતા તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

જિલ્લા કલેક્ટર રાજન વિશાલ તથા એસપી રાહુલ પ્રકાશ સોશિયલ મીડિયા પર મંગળવારે બંધની ઘોષણા બાદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન નંગલી સર્કલ પર રસ્તા પર ઊભા રહીને કોફી પી રહ્યા હતા. તો પોલીસકર્મીએ કંપની બાગથી આવનારા વાહનોને રોંગ સાઇડ તરફ ડાઇવર્ટ કરી દીધા.

અલવરઃ જિલ્લા કલેક્ટર રાજન વિશાલ તથા એસપી રાહુલ પ્રકાશ સોશિયલ મીડિયા પર મંગળવારે બંધની ઘોષણા બાદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન નંગલી સર્કલ પર રસ્તા પર ઊભા રહીને કોફી પી રહ્યા હતા તો પોલીસકર્મીએ કંપની બાગથી આવનારા વાહનોને રોંગ સાઇડ તરફ ડાઇવર્ટ કરી દીધા. અધિકારીઓ ત્યાંથી ગયા બાદ સાઇડ શરૂ કરવામાં આવી.

X
બંધ દરમિયાન અલવરના કલેકટર અને SP ટ્રાફિક ડાયવર્ટ કરી રસ્તા વચ્ચે કોફી પી રહ્યાં હતા તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતોબંધ દરમિયાન અલવરના કલેકટર અને SP ટ્રાફિક ડાયવર્ટ કરી રસ્તા વચ્ચે કોફી પી રહ્યાં હતા તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App