ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રાહુલ ગાંધી પણ કર્ણાટકમાં રેલી કાઢી સભા ગજવશે | Rahul Gandhi will start 8th edition of Jan Ashirwad Yatra from Bidar in Karnataka

  હું અંગત હુમલો નહીં કરું, પરંતુ PMની ભાષા યોગ્ય નથી- કર્ણાટકમાં રાહુલ

  Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 02:01 PM IST

  રાહુલ ગાંધી કર્ણાટકમાં જન આર્શિવાદ યાત્રા કાઢી રહ્યાં છે અને ગુરૂવારે આ યાત્રાનો આઠમો તબક્કો બિદરથી શરૂ થશે
  • રાહુલ ગાંધી ગુરૂવારે બીદર જિલ્લાના ઔરદ, ભાલ્કી અને હુમનાબાદ વિસ્તારમાં નુક્કડ સભાઓ કરશે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધી ગુરૂવારે બીદર જિલ્લાના ઔરદ, ભાલ્કી અને હુમનાબાદ વિસ્તારમાં નુક્કડ સભાઓ કરશે (ફાઈલ)

   બેંગાલૂરુઃ દક્ષિણ ભારતના પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં ગુરૂવારે રેલીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. એક તરફ જ્યાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સભા સંબોધી રહ્યાં છે, તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર અને ભાજપને આડે હાથ લઈ રહ્યાં છે. રાહુલ ગાંધી કર્ણાટકના ઔરાદમાં એક જનસભા સંબોધતા કહ્યું કે જ્યારે પણ મોદી ગભરાય છે તેઓ લોકો પર વ્યક્તિગત હુમલાઓ કરે છે. આ મારા અને તેમના વિચારમાં અંતર છે. હું મારા દેશના વડાપ્રધાન પર ક્યારેય વ્યક્તિગત અટેક નહીં કરું. આગામી બે દિવસ સુધી તેઓ કર્ણાટકમાં જ રહેશે. કર્ણાટકમાં વિધાનસભાની 224 સીટો પર 12 મેનાં રોજ મતદાન છે, જ્યારે કે મત ગણતરી 15 મેનાં રોજ થશે.

   ભ્રષ્ટાચાર પર PM બેવડું વલણ કેમ રાખે છે?- રાહુલ

   - રાહુલે કહ્યું, "હું એક ભારતીય છું અને તેથી વડાપ્રધાનને સવાલ જરૂરથી પૂછીશ કે તમે કર્ણાટકમાં આવો છો અને ભ્રષ્ટાચારના મુદ્દે સવાલો ઉઠાવો છે પરંતુ તમે એક ભ્રષ્ટ વ્યક્તિને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે."
   - કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, "તમે જનતાને લાઈનમાં ઊભી રાખી, પૈસા છિનવ્યાં. થોડાંક માસ પહેલાં જ નીરવ મોદી ત્રીસ હજાર કરોડ રૂપિયા જનતાના પૈસા લઈને ભાગી ગયો. પરંતુ તમે નીરવ મોદી વિશે કંઈજ ન બોલ્યાં. તમે મારો મજાક ઉડાવ્યો, પરંતુ મારા સવાલનો જવાબ ન આપ્યો."
   - રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમિત શાહના પુત્રએ ચોરી કરી, સીધી વાત છે. તમે તમારા મિત્રના પુત્ર પર કંઈજ ન બોલો. શોલેમાં ગબ્બર સિંહ હતો. તમે ગબ્બર સિંહ ટેક્સ લાવ્યાં. કર્ણાટકમાં તમે ગબ્બર ગેંગ, સાંભા તમામને લાવ્યાં. રેડ્ડી ગેંગ લાવ્યાં અને ભ્રષ્ટાચારની વાત કરો છે. આવું બેવડું વલણ કઈ રીતે ચાલશે."

   કોંગ્રેસ રાજ્ય હોવાથી કર્ણાટક સાથે ભેદભાવ

   - કર્ણાટક આવતાં પહેલાં જ રાહુલ ગાંધીએ ગુરૂવારે નરેન્દ્ર મોદીના તે આરોપનો જવાબ આપ્યો છે જેમાં તેઓએ સિદ્ધારમૈયા સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવાની વાત કરી હતી.

   - રાહુલે કહ્યું કે કેન્દ્રએ રાજ્યના ખેડૂતો માટે કંઈજ નથી કર્યું. તેઓએ આ અંગેનું એક રિપોર્ટ કાર્ડ પણ જાહેર કર્યું, જેમાં મોદી સરકારને F ગ્રેડ આપ્યો.

   - બુધવારે PM મોદીએ નમો એપની મદદથી પાર્ટીના ખેડૂત મોરચાના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી.

   - રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, "વડાપ્રધાન વીમા યોજનાનો ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી. આની મદદથી ખાનગી વીમા કંપનીઓ મોટો નફો મેળવી રહી છે અને ખેડૂતો પરેશાન છે."
   - કર્ણાટક કોંગ્રેસ સરકારે ખેડૂતોને 8500 કરોડનું દેવું માફ કર્યું જેમાં કેન્દ્રનું કોઈજ યોગદાન નથી.
   - રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં પણ કોઈ જ યોગદાન નથી આપ્યું. આ ટ્વીટ ખરીફના 12 પાકનો ઉલ્લેખ પણ કર્યો.

   મોદી મેજિકનો જવાબ આપશે રાહુલ

   - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં મોદી મેજિકનો જવાબ આપવા માટે પૂરી તૈયારીઓ કરી લીધી છે.
   - રાહુલ ગાંધી છેલ્લાં ત્રણ માસમાં અનેક વખત કર્ણાટકની મુલાકાતે આવી ચુક્યાં છે.
   - રાહુલ ગાંધી કર્ણાટકમાં જન આર્શિવાદ યાત્રા કાઢી રહ્યાં છે અને ગુરૂવારે આ યાત્રાનો આઠમો તબક્કો શરૂ થશે.
   - બે દિવસની કર્ણાટકની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી ગુરૂવારે બીદર જિલ્લાના ઔરદ, ભાલ્કી અને હુમનાબાદ વિસ્તારમાં નુક્કડ સભાઓ કરશે.
   - રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને રાજ્યમાં ભાજપના સીએમ પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા પર હુમલાઓ કરી રહ્યાં છે.

   મોદીના 15 મિનિટના ભાષણના પડકારનો જવાબ આપી શકે છે

   - માનવામાં આવે છે કે રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન પીએમ મોદીના 15 મિનિટ ભાષણ આપવાના પડકાર અંગે પોતાનો જવાબ આપી શકે છે.
   - આ વચ્ચે રાજ્યના સીએમ સિદ્ધારમૈયા પણ વડાપ્રધાન મોદીને યેદિયુરપ્પાના વર્ષ 2008ની સરકારની ઉપલબ્ધિઓ પર 15 મિનિટ ભાષણ આપવાનો પડકાર ફેંક્યો છે.
   - રાહુલ ગાંધી 7 મેથી 10 મે સુધી ફરીથી રાજ્યની મુલાકાતે આવશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રાહુલ ટ્વિટ કરી PMના આક્ષેપનો જવાબ આપ્યો હતો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ટ્વિટ કરી PMના આક્ષેપનો જવાબ આપ્યો હતો

  • રાહુલે ટ્વીટમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં પણ કોઈ જ યોગદાન નથી આપ્યું ટ્વીટમાં ખરીફના 12 પાકનો ઉલ્લેખ પણ કર્યો હતો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે ટ્વીટમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં પણ કોઈ જ યોગદાન નથી આપ્યું ટ્વીટમાં ખરીફના 12 પાકનો ઉલ્લેખ પણ કર્યો હતો

  • રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને રાજ્યમાં ભાજપના સીએમ પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા પર હુમલાઓ કરી રહ્યાં છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને રાજ્યમાં ભાજપના સીએમ પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા પર હુમલાઓ કરી રહ્યાં છે (ફાઈલ)

  • રાહુલ ગાંધી 7 મેથી 10 મે સુધી ફરીથી રાજ્યની મુલાકાતે આવશે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધી 7 મેથી 10 મે સુધી ફરીથી રાજ્યની મુલાકાતે આવશે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાહુલ ગાંધી પણ કર્ણાટકમાં રેલી કાઢી સભા ગજવશે | Rahul Gandhi will start 8th edition of Jan Ashirwad Yatra from Bidar in Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top