ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો | BJP releases Manifesto for Karnataka Assembly Election

  કર્ણાટક માટે ભાજપનું ઘોષણાપત્રઃ ખેડૂતોનું 1 લાખ સુધીનું દેવું માફ

  Divyabhaskar.com | Last Modified - May 04, 2018, 12:07 PM IST

  કર્ણાટક ચૂંટણી માટે બીજેપીએ ઘોષણાપત્ર જાહેર કર્યું જેમાં તેઓએ કૃષિ ક્ષેત્ર માટે અનેક યોજનાઓનું એલાન કર્યું.
  • શુક્રવારે યેદિયુરપ્પા, પ્રકાશ જાવડેકર સહિત ભાજપના નેતાઓએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારે યેદિયુરપ્પા, પ્રકાશ જાવડેકર સહિત ભાજપના નેતાઓએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો

   બેંગલુરુઃ કર્ણાટક ચૂંટણી માટે બીજેપીએ શુક્રવારે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં તેઓએ કૃષિ ક્ષેત્ર માટે અનેક યોજનાઓનું એલાન કર્યું. ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી પાક લોન માફ કરવાની સાથે ખેડૂતો સુધી પાણી પહોંચાડવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાના સિંચાઈ પ્રોજેક્ટ્સ અને 1 લાખ રૂપિયા સુધીની પાક લોન માય કરી દેવામાં આવશે. બીપીએલ પરિવારોને સ્માર્ટ ફોન અને કોલેજ સ્ટુડન્ટસને લેપટોપ આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.

   - બીજેપીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાએ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના સપનાને પૂરું કરવા માટે બીજેપીની સરકાર બનશે તો ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય ઉત્પાદન ખર્ચથી 1.5 ગણા સુધી કરવામાં આવશે.

   ઘોષણાપત્રની મહત્વપૂર્ણ વાતો

   - 1,50,000 કરોડની રકમ વિભિન્ન કૃષિ યોજનાઓ માટે ફાળવવામાં આવશે. બીજેપી સરકાર સુનિશ્ચિત કરશે કે દરેક વિસ્તારમાં પાણી પહોંચી શકે.
   - 5,000 કરોડ રૂપિયા રૈથા બંધુ માર્કેટ ઇંટરવેન્શન ફંડ માટે આપવામાં આવશે.
   - નીગલયોગી યોજના હેઠળ 20 લાખ નાના ખેડૂત જેમની જમીન બિનઉપજાઉ છે, તેમને ન્યૂનતમ 10 હજાર રૂપિયા સુધીની રકમ ફાળવવામાં આવશે.
   - મજૂરી કરનારા ભૂમિહીન ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની વીમા યોજનાની પ્રાવધાન કરવામાં આવશે, જેથી તેમના ભવિષ્યને સુરક્ષિત રાખી શકાય.
   - બીપીએલ પરિવારોને સ્માર્ટફોન અને કોલેજ સ્ટુડન્ટ્સને લેપટોપ આપશે.
   - ભાગ્યલક્ષ્મી યોજના હેઠળ 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે કોંગ્રેસે 3 ગ્રામ સોનાની થાળીનો વાયદો કર્યો. બીજેપીએ ઈન્દિરા કેન્ટિનની જેમ સસ્તું ખાવા માટે અન્નપૂર્ણા કેન્ટિન બનાવવાનો વાયદો કર્યો.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • બીપીએલ પરિવારોને સ્માર્ટ ફોન અને કોલેજ સ્ટુડન્ટસને લેપટોપ આપવામાં આવશે- યેદિયુરપ્પા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીપીએલ પરિવારોને સ્માર્ટ ફોન અને કોલેજ સ્ટુડન્ટસને લેપટોપ આપવામાં આવશે- યેદિયુરપ્પા

   બેંગલુરુઃ કર્ણાટક ચૂંટણી માટે બીજેપીએ શુક્રવારે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં તેઓએ કૃષિ ક્ષેત્ર માટે અનેક યોજનાઓનું એલાન કર્યું. ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી પાક લોન માફ કરવાની સાથે ખેડૂતો સુધી પાણી પહોંચાડવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાના સિંચાઈ પ્રોજેક્ટ્સ અને 1 લાખ રૂપિયા સુધીની પાક લોન માય કરી દેવામાં આવશે. બીપીએલ પરિવારોને સ્માર્ટ ફોન અને કોલેજ સ્ટુડન્ટસને લેપટોપ આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.

   - બીજેપીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાએ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના સપનાને પૂરું કરવા માટે બીજેપીની સરકાર બનશે તો ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય ઉત્પાદન ખર્ચથી 1.5 ગણા સુધી કરવામાં આવશે.

   ઘોષણાપત્રની મહત્વપૂર્ણ વાતો

   - 1,50,000 કરોડની રકમ વિભિન્ન કૃષિ યોજનાઓ માટે ફાળવવામાં આવશે. બીજેપી સરકાર સુનિશ્ચિત કરશે કે દરેક વિસ્તારમાં પાણી પહોંચી શકે.
   - 5,000 કરોડ રૂપિયા રૈથા બંધુ માર્કેટ ઇંટરવેન્શન ફંડ માટે આપવામાં આવશે.
   - નીગલયોગી યોજના હેઠળ 20 લાખ નાના ખેડૂત જેમની જમીન બિનઉપજાઉ છે, તેમને ન્યૂનતમ 10 હજાર રૂપિયા સુધીની રકમ ફાળવવામાં આવશે.
   - મજૂરી કરનારા ભૂમિહીન ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની વીમા યોજનાની પ્રાવધાન કરવામાં આવશે, જેથી તેમના ભવિષ્યને સુરક્ષિત રાખી શકાય.
   - બીપીએલ પરિવારોને સ્માર્ટફોન અને કોલેજ સ્ટુડન્ટ્સને લેપટોપ આપશે.
   - ભાગ્યલક્ષ્મી યોજના હેઠળ 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે કોંગ્રેસે 3 ગ્રામ સોનાની થાળીનો વાયદો કર્યો. બીજેપીએ ઈન્દિરા કેન્ટિનની જેમ સસ્તું ખાવા માટે અન્નપૂર્ણા કેન્ટિન બનાવવાનો વાયદો કર્યો.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો | BJP releases Manifesto for Karnataka Assembly Election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top