8 વર્ષ પહેલાં થયા હતા લવ મેરેજ, તે પતિએ જ ઉધાર ચુકવવા માટે પત્નીને મિત્રો સામે ધરી દીધી

દારૂડિયા પતિ દ્વારા ઉધાર ચૂકાવવા માટે પત્નીને મિત્રોને સોંપવાની ઘટના સામે આવી છે.

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 07:00 AM
પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે અત્યાચાર, મારપીટ અને દુષ્કર્મનો મામલો નોંધાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)
પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે અત્યાચાર, મારપીટ અને દુષ્કર્મનો મામલો નોંધાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)

દારૂડિયા પતિ દ્વારા ઉધાર ચૂકાવવા માટે પત્નીને મિત્રોને સોંપવાનો મામલો સામે આવ્યો છે. પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે અત્યાચાર, મારપીટ અને દુષ્કર્મનો મામલો નોંધાવ્યો છે. નેછવા પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ કુમારે જણાવ્યું કે કાછવા નિવાસી પીડિતાએ કેસ નોંધાવ્યો છે

સીકરઃ દારૂડિયા પતિ દ્વારા ઉધાર ચૂકાવવા માટે પત્નીને મિત્રોને સોંપવાનો મામલો સામે આવ્યો છે. પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે અત્યાચાર, મારપીટ અને દુષ્કર્મનો મામલો નોંધાવ્યો છે. નેછવા પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ કુમારે જણાવ્યું કે કાછવા નિવાસી પીડિતાએ કેસ નોંધાવ્યો છે કે 2010માં તેણે જયપુર નિવાસી યુવક સાથે આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા.

શું છે સમગ્ર મામલો?


- લગ્ન વખતે પીડિતા પોતાના સાથે સોનું અને ઝવેરાત તથા પાંચ લાખ રૂપિયા પણ જોડે લઈને આવી હતી. થોડા સમય બાદ સાસરિયાઓએ દહેજમાં રૂપિયા લાવવા માટે મારપીટ કરી હેરાન કરવા લાગ્યા.
- સાસુ, સસરા, પતિ, નણંદ, દિયર તથા નણદોઈએ વારંવાર તેની સાથે મારપીટ કરી. રૂમમાં બંધ કરી દેતા. તેને એક બાળક પણ છે.
- દારૂડિયા પતિએ ઘણા લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. ઉધાર ચૂકાવવા માટે તે બીજા લોકો પાસે દુષ્કર્મ કરાવવા લાગ્યો અને નશીલી દવાઓ પણ ખવડાવવા લાગ્યો.
- ત્યારબાદ પણ જ્યારે તેની પાસે પૈસાની વ્યવસ્થા ન થઈ તો તેને જયપુરમાં એક અનાથ આશ્રમમાં છોડી ગયો.
- ઘટના બાદ મહિલાએ પરિવારને પોતાની આપવીતી જણાવી અને તે પરિવાર સાથે ગામ પરત આવી ગઈ.

X
પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે અત્યાચાર, મારપીટ અને દુષ્કર્મનો મામલો નોંધાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે અત્યાચાર, મારપીટ અને દુષ્કર્મનો મામલો નોંધાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App