ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Double murder case of Mehendi Kund in MP: Skeletons of girl and boy found

  11 દિવસે પોલીસે સોંપી અસ્થિઓ, પરિવારજનોએ દીકરીને મનપસંદ કપડા પહેરાવી કરી વિદાય

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 11:50 AM IST

  મેહંદીકુંડ ડબલ હત્યાકાંડની કાર્યવાહી પૂરી થયાના 11 દિવસ બાદ પોલીસે મૃતકના પરિજનોને તેમની અસ્થિઓ સોંપી
  • શ્રેયાની અસ્થિઓ જેવી પોલીસે પરિવારજનોને સોંપી તો તેમણે અસ્થિના થેલાને તેના મનપસંદ કપડા પહેરાવી આપી અંતિમ વિદાય.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રેયાની અસ્થિઓ જેવી પોલીસે પરિવારજનોને સોંપી તો તેમણે અસ્થિના થેલાને તેના મનપસંદ કપડા પહેરાવી આપી અંતિમ વિદાય.

   મહુ (મધ્ય પ્રદેશ). મેહંદીકુંડ ડબલ હત્યાકાંડની કાર્યવાહી પૂરી થયાના 11 દિવસ બાદ પોલીસે મૃતકના પરિજનોને તેમની અસ્થિઓ સોંપી. જેમાં શ્રેયા જોશીના પરિજનોએ તો અસ્થિઓ સ્વીકારી લીધી, પરંતુ હિમાશુ સેનાના પરિજનોએ સમગ્ર કાર્યવાહી થયા બાદ જ અસ્થિઓ લેવાની વાત કહી. શનિવાર સવારે 9 વાગ્યાની આસપાસ જેવી થેલીમાં રાખવામાં આવેલી અસ્થિઓ ઘરે પહોંચી તો માતા લતા જોશી ધ્રૂસકે-ધ્રૂસકે રડતા થેલાને ભેટી પડી.

   માતાએ શ્રેયાના પસંદના કપડા અસ્થિવાળા થેલાને પહેરાવ્યા

   - અસ્થિ વિસર્જન કરવા માટે જતા પહેલા માતાએ અસ્થિઓ પર શ્રેયાના પસંદના કપડા પહેરાવીને નાના ભાઈ તથા પિતા મનોજને સોંપ્યા.

   - જેવા પિતા અસ્થિઓ લઈને બહાર ગયા તો ચોધાર આંસુએ રડતી માતા બહાર આવી અને બોલી, મારી દીકરીને મારી પાસેથી ક્યાં લઈ જઈ રહ્યા છો, કેટલા દિવસ બાદ તે મારી પાસે આવી હતી.
   - અહીં પરિજનો તથા ગામ લોકોએ અસ્થિઓને હાથમાં લઈને કોલોનીમાં ભ્રમણ કર્યું. ત્યારબાદ વાહનોમાં બેસી મહેશ્વરમાં અસ્થિ વિસર્જન કરવા માટે રવાના થયા.

   હિમાંશુના પરિવારે ડીએનએ ટેસ્ટ થયા પછી જ અસ્થિઓ લેવા કહ્યું

   - શ્રેયાની અસ્થિઓ જેવી પોલીસે પરિવારજનોને સોંપી તો તેમણે અસ્થિઓની થેલીને શ્રેયાના પસંદગીના કપડા પહેરાવ્યા અને પછી અંતિમ વિદાય આપી.

   - હિમાંશુના પરિવારજનોએ ડીએનએ ટેસ્ટ થયા બાદ જ અસ્થિઓ લેવાની વાત કરી છે. બડગોંદા પોલીસ સ્ટેશનના અધિકારી હિતેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે બંને મૃતકોની અસ્થિઓ અમે પરિવારજનોને સોંપી.
   - તેમાં શ્રેયા જોશીના પરિવારજનોએ અસ્થિઓ લઇ લીધી, પરંતુ હિમાંશુ સેનના પરિવારજનોએ સંપૂર્ણ કાર્યવાહી અને ડીએનએ ટેસ્ટ થયા પછી જ અસ્થિઓ લેવાની વાત કરી, ત્યાં સુધી તેમણે અસ્થિઓ લેવાનો ઇન્કાર કરી દીધો.

  • રડતાં-કકળતાં શ્રેયાના પરિવારજનો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રડતાં-કકળતાં શ્રેયાના પરિવારજનો.

  • એકબીજાને સમજાવી રહેલા પરિવારજનો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એકબીજાને સમજાવી રહેલા પરિવારજનો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Double murder case of Mehendi Kund in MP: Skeletons of girl and boy found
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top