ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Second trump tower in India is ready with help of Panchsheel developers

  ટ્રમ્પ ટાવરની આ બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત છે 15 કરોડ, જુઓ ખાસ PHOTOS

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 12:10 AM IST

  આ બિલ્ડિંગમાં ઋષિ કપૂરથી લઈને કેટરીના કેફ સુધીના ફ્લેટ છે
  • ભારતમાં બીજા ટ્રમ્પ ટાવરનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતમાં બીજા ટ્રમ્પ ટાવરનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે

   પુણે: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે પુણેના કલ્યાણી નગરમાં બનેલા ટ્રમ્પ ટાવરની બીજી બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું. પંચશીલ ડેવલપર્સના સહયોગથી તૈયાર આ દેશનું બીજુ ટ્રમ્પ ટાવર છે. પંચશીલ ગ્રૂપના ચેરમેન અતુલ ચોરડિયાનું કહેવું છે કે, 23 ફ્લોરની આ ઈમારત ખૂબ શાનદાર અને દેશનું પહેલું ઈકો ફ્રેન્ડલી ઈમારત છે. આ બિલ્ડિંગમાં ઋષી કપૂરથી લઈને કેટરિના કેફ સુધીના લોકોના ફ્લેટ છે. નોંધનીય છે કે, આ ટાવરમાં બનેલા એક ફ્લેટની કિંમત રૂ. 15 કરોડ છે.

   દુનિયામાં સૌથી સારુ ટાવર છે ટ્રમ્પ ટાવર

   - પુણે સ્થિત ટ્રમ્પ બિલ્ડિંગના ઉદ્ધાટન સમયે તેના સ્તર અને ક્વોલિટીની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે કહ્યું કે, આ યાત્રામાં તેઓ તેમની સાથે તેમના મિત્રો અને કંસ્ટ્રક્શન લાઈનના પ્રોફેશન્લસને લાવ્યા છે.
   - બધાએ એક જ સુરમાં કહ્યું છે કે, આ બિલ્ડિંગની સરખામણી દુનિયાના કોઈ પણ બિલ્ડિંગ સાથે કરવામાં આવે તો પણ તેમાં આ જ બેસ્ટ હશે.
   - તેમણે કહ્યું કે, જો પ્રગતિશીલ દેશોની કંસ્ટ્રક્શન કંપનીઓની સ્પર્ધામાં ટકી રહેવું હોય તો તેમણે પંચશીલ ગ્રૂપ સાથે સ્પર્ધા કરવી પડશે.
   - અતુલ ચોરડિયાએ જણાવ્યું કે, 23 ફ્લોરના ટ્રમ્પ ટાવરમાં બંને ટાવર્સના ફ્લેટ બુક થઈ ચૂક્યા છે. ટાવર Bના પહેલાં બે ખરીદનારને ટ્રમ્પ જૂનિયરના હાથે ટોકન ઓફ અપ્રેસિયેશન આપવામાં આવશે.

   શું ખાસ છે આ પ્રોજેક્ટમાં?

   - 23 ફ્લોરના આ ટાવરનો બહારનો હિસ્સો આખો કાંચનો બનેલો છે. દરેક ફ્લોર પર 6100 સ્કેવર ફૂટનો ફ્લેટ છે. તેમાં મોર્ડન ફિટનેસ સેન્ટર પણ છે.
   - આ ફ્લેટમાં આઉટડોર સ્વિમિંગ પુલ પણ છે. ફ્લેટમાં માત્ર બાયોમેટ્રીક કાર્ડથી એન્ટ્રી થશે.
   - અહીં વર્લ્ડ ક્લાસ સ્પા પણ છે. તે સાથે જ સોસાયટીમાં 13,500 સ્ક્વેર ફૂટની આર્ટ ગેલરી પણ છે.
   - ટાવરમાં વર્લ્ડ ક્લાસ સિક્યુરિટી સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

   ટ્રમ્પના નામનો થયો ફાયદો

   - ટ્રમ્પનો ભારતમાં આ પહેલો પ્રોજેક્ટ છે. બંને ટાવર્સમાં મોટાભાગના ફ્લેટ બુક થઈ ગયા છે.
   - ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને પુણે ટાવર્સ માટે પંચશીલ ગ્રૂપ સાથે સમજૂતી કરી હતી.ટાવર્સ માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામનો બ્રાન્ડ તરીકે ઉપયોગ કરવાથી ફાયદો થયો છે. તેના કારણે તેઓ અપાર્ટમેન્ટની પ્રીમિયન પ્રાઈસ લઈ શકે છે.
   - અપાર્ટમેન્ટની કિંમત સ્ક્વેરફૂટ દીઠ રૂ. 25,000 રાખવામાં આવી છે.
   - નોંધનીય છે કે, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને અમુક ભારતીય બિલ્ડરોને પણ તેમનું નામ ઉપયોગ કરવાનું લાઈસન્સ આપ્યું છે.
   - અત્યારે આ અપાર્ટમેન્ટ મુંબઈ અને પુણેમાં બની રહ્યા છે.

   ઘણી બોલિવૂડ સેલિબ્રિટિઝે ખરીદ્યા આ ફ્લેટ

   - ઋીષી કપૂર અને રણબીર કપૂરે પુણેના કલ્યાણી નગરમાં ટ્રપ ટાવર્સમાં બે ફ્લેટ ખરીદ્યા છે.
   - હ્રિતિક રોશનની એક્સ વાઈફ અને ઈન્ટીરિયર ડેકોરેટર સુઝેન ખાને અંદાજે રૂ. 16 કરોડમાં પેન્ટ હાઉસ ખરીદ્યું છે.

   વિવાદોમાં આવી ચૂક્યું છે ટ્રમ્પ ટાવર

   - ટ્રમ્પ ટાવર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ રવિ બરાહતેએ તેમાં નિયમોનું પાલન ન થયા હોવાનો આરોપ લગાવ્યો હતો.
   - ટ્રમ્પ ટાવર્સમાં બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી ત્યારે આરોપો સાબીત થઈ શક્યા નહતા.

   આગળની સ્લાઈડમાં જુઓ આ ટાવરની ખાસ તસવીરો

  • અત્યારે જૂનિયર ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા છે
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   અત્યારે જૂનિયર ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા છે

  • રિસેપ્શન
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિસેપ્શન

  • ડ્રાઈ કિચન
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડ્રાઈ કિચન

  • સ્વિમિંગ પૂલ
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્વિમિંગ પૂલ

  • બેડરૂમ
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેડરૂમ

  • માસ્ટરબેડરૂમ
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   માસ્ટરબેડરૂમ

  • વર્લ્ડ ક્લાસ સ્પા સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્લ્ડ ક્લાસ સ્પા સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે

  • લોબી
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોબી

  • લીવિંગ રૂમ
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   લીવિંગ રૂમ

  • વેટ કિચન
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેટ કિચન

  • બહારથી આખું કાંચનું છે આ ટાવર
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   બહારથી આખું કાંચનું છે આ ટાવર

  • માસ્ટર બેડરૂમ
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   માસ્ટર બેડરૂમ

  • બાથરૂમ
   +15 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાથરૂમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Second trump tower in India is ready with help of Panchsheel developers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `