ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પબમાં ગીત બદલવાની કરી ફરમાઈશથી ડિજેએ કરી હત્યા| DJ murdered a man after argument for song request

  નાનકડી વાતે DJ વાલે બાબુનો થઈ ગયો ઝઘડો, કરી દીધી હત્યા

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 02:56 PM IST

  વીજયદીપે જ્યારે બીજુ ગીત વગાડવાની ફરમાઈશ કરી ત્યારે ડિજેએ મારો ટાઈમ ઓવર થઈ ગયો છે તેવુ કહ્યું હતું
  • ડિજેએ કરી યુવકની હત્યા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડિજેએ કરી યુવકની હત્યા

   નવી દિલ્હી: દિલ્હીના પંજાબી બાગમાં આવેલા એખ પબમાં રવિવારે રાતે ખૂબ મારઝૂડ અને હત્યા થઈ હતી. સામાન્ય એક ગીત બદલવાની માગણી માટે શરૂ થયેલા ઝઘડામાં DJએ એક વ્યક્તિની હત્યા કરી દીધી છે. પોલીસે આરોપી ડિજે સહિત પબના અન્ય કર્મચારીઓની પણ અટકાયત કરીને ફરિયાદ નોંધી છે.

   નાનકડી વાતમાં ડિજેએ કરી લીધો ઝઘડો

   - પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં વિજયદીપ નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. હકીકતમાં વિજયદીપ તેના 12-15 મિત્રો સાથે પંજાબી બાગના રફ્તાર પબમાં તેના મિત્ર ઈશ્મિતનો જન્મદિવસ મનાવવા આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતક વિજયદીપ હરિનગર વિસ્તારમાં જીમ ચલાવતો હતો.
   - ઈશ્મિત તેના મિત્રો સાથે પબના થર્ડ ફ્લોર પર જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. પાર્ટી પણ ખતમ થવા આવી હતી અને પબમાં બંધ થવાની તૈયારીમાં હતો. ત્યારે વિજયદીપ ફોર્થ ફ્લોર પર ગયો અને ડિજેને બીજુ ગીત વગાડવાની ફરમાઈશ કરવા લાગ્યો હતો.
   - પરંતુ ત્યારે ડિજેએ કહ્યું કે, તેનો ટાઈમ પતી ગયો છે. આ વાતથી ડિજે અને વિજયદીપ વચ્ચે નાનકડો ઝઘડો થઈ ગયો હતો. ત્યારપછી આ ઝઘડો એટલો બધો વધી ગયો કે બંને વચ્ચે મારા-મારી પણ થવા લાગી હતી.
   - આરોપ છે કે ડિજેએ ઈશ્મિતના બધા ફ્રેન્ડઝ સાથે મારામારી કરી હતી.

   ડિજેએ ધારદાર હથિયારથી કર્યો હુમલો

   - આરોપ છે કે, ડિજે દીપકે ધારદાર હથિયારથી વિજયદીપ પર હુમલો કર્યો હતો અને તેથી તેનું ત્યાંને ત્યાં જ મોત થઈ ગયો હતો.
   - આ દરમિયાન બાર સ્ટાફે ઘણાં લોકો પર બિયરની બોટલથી પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક છોકરીના માતા ઉપર પણ ગંભીર ઈજા થી છે.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના પછી ઘણો સ્ટાફ બારમાંથી ભાગી ગયો હતો.
   - હવે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને અમુક કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ડિજેએ ધારદાર હથિયાર વડે હુમલો કરતા યુવકનું ત્યાં જ મોત થઈ ગયું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડિજેએ ધારદાર હથિયાર વડે હુમલો કરતા યુવકનું ત્યાં જ મોત થઈ ગયું

  • ડિજેએ મારો ટાઈમ પૂરો થઈ ગયો છે એવુ કહીને ફરમાઈશ ન કરી પૂરી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડિજેએ મારો ટાઈમ પૂરો થઈ ગયો છે એવુ કહીને ફરમાઈશ ન કરી પૂરી

  • પોલીસે કરી લીધી ડિજેની ધરપકડ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે કરી લીધી ડિજેની ધરપકડ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પબમાં ગીત બદલવાની કરી ફરમાઈશથી ડિજેએ કરી હત્યા| DJ murdered a man after argument for song request
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top