ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પોલીસે પકડી પાડ્યું 15 વર્ષથી ચાલતુ સેક્સ રેકેટ| Dirty Racket Running With Daughter

  ભાભી 15 વર્ષથી ચલાવતી હતી ધંધો, વોટ્સએપમાં મોકલતી છોકરીઓના ફોટા અને રેટ

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 12:19 PM IST

  મોબાઈલ વોટ્સએપ ગ્રૂપ દ્વારા તેઓ ગ્રાહકોને છોકરીઓના ફોટા મોકલતી હતી અને રેટ પણ કહેતી હતી
  • ભાભી 15 વર્ષથી ચલાવતી હતી ધંધો, વોટ્સએપમાં મોકલતી છોકરીઓના ફોટા અને રેટ
   ભાભી 15 વર્ષથી ચલાવતી હતી ધંધો, વોટ્સએપમાં મોકલતી છોકરીઓના ફોટા અને રેટ

   છતરપુર: શહેરના ભગવા ક્ષેત્રના ધુવારા કસ્બામાં પોલીસે એક સેક્સ રેકેટ પકડી પાડ્યું છે. ભાભીના નામથી પ્રખ્યાત મહિલા તેની દીકરી સાથે મળીને આ ધંધો ચલાવતી હતી. ભાભીના અડ્ડા ઉપરથી પાંચ યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પાંચેય મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં રહે છે. પોલીસે આ દરેક સામે ફરિયાદ નોંધી લીધી છે.

   - પોલીસ ઈન્ચાર્જ બજેંન્દ્ર ચાચૌદિયાએ જણાવ્યું છે કે, ઘણાં સમયથી નગરના વોર્ડ નંબર 10ના મોહલ્લામાં દેહ વેપાર થતો હોવાની માહિતી મળી છે.
   - મંગળવારે સાંજે એએસપી જયરાજ કુબેરના નિર્દેશનમાં એસડીઓપી પીકે સારસ્વતની આગેવાનીમાં અમે બિબ્બો અહિરવારના ઘરે દરોડા પાડ્યા હતા. તેના ઘરેથી બિબ્બો, તેની દીકરી અને ગ્વાલિયરની એક પરણિત છોકરીસાથે 5 ગ્રાહકો કઢંગી સ્થિતિમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળેથી મોબાઈલ, 2 બાઈક અને મોટી માત્રામાં કોન્ડોમ્સ મળી આવ્યા હતા.

   બહાર પણ મોકલતી હતી છોકરીઓ


   ચાચૌદિયાએ જણાવ્યું કે, બિબ્બોને દરેક લોકો ભાભી કહીને બોલાવતા હોય છે. તે અંદાજે 15 વર્ષથી આ ધંધો ચલાવે છે. તેણે તેની દીકરીને પણ આ ધંધામાં લાવી દીધી છે. મોબાઈલ અને વોટ્સેએપ ગ્રૂપ દ્વારા બબ્બો ગ્રાહકોને છોકરીઓના ફોટા મોકલતી હતી અને તેમના ભાવ પણ કહેતી હતી. ગ્રાહકને છોકરી ગમે તો તેને પોતાના ઘરે બોલાવીને છોકરી આપતી હતી. તે ગ્રાહકોની સુવિધા પ્રમાણે છોકરીઓને બહાર પણ મોકલતી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પોલીસે પકડી પાડ્યું 15 વર્ષથી ચાલતુ સેક્સ રેકેટ| Dirty Racket Running With Daughter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top