Video: અમેરિકન એમ્બેસેડર સચિન પાસે શીખ્યા ગલી ક્રિકેટના નિયમો

જસ્ટરે આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પોસ્ટ કર્યો હતો અને સચિને વીડિયોને રિટ્વીટ કર્યો હતો

divyabhaskar.com | Updated - May 23, 2018, 03:37 PM
The Ambassador tweeted the video last night and Sachin retweeted it

નેશનલ ડેસ્કઃ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના એમ્બેસેડર કેનેથ ઇયાન જસ્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. મુંબઇની મુલાકાત દરમિયાન જસ્ટર યંગસ્ટર્સ અને ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર પાસેથી ક્રિકેટની ટિપ્સ લેતા જોવા મળે છે. ઓફિશિયલ એકાઉન્ટ પર 'એમ્બેસેડર જસ્ટર લર્ન ટુ પ્લે ક્રિકેટ' ટાઇટલ હેઠળ ટ્વીટ કરાયેલા આ વીડિયોમાં જસ્ટરે ઇન્ડિયન ક્રિકેટ ટીમની જર્સી પહેરી છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેઓને ક્રિકેટ ટિપ્સ આપતા જોવા મળે છે. એટલું જ નહીં, જસ્ટર યંગસ્ટર્સ સાથે ક્રિકેટ પણ રમ્યા હતા.

- મંગળવારે મોડી રાત્રે એમ્બેસડર જસ્ટરે આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પોસ્ટ કર્યો હતો અને સચિને વીડિયોને રિટ્વીટ કર્યો હતો.
- સચિને જસ્ટરને બેટિંગ અને બોલિંગના નિયમો પણ શીખવ્યા હતા.
- જસ્ટરે ટ્વીટર પર લખ્યું કે, 'કામ પર જતાં પહેલાં ગલી ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી. મને ગલી ક્રિકેટ ફંડા શીખવનાર યંગસ્ટર્સને થેન્ક્યુ.' જસ્ટરે પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં આઇપીએલ, બીસીસીએલ અને ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા હતા.

જસ્ટરે આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પોસ્ટ કર્યો હતો અને સચિને વીડિયોને રિટ્વીટ કર્યો હતો
જસ્ટરે આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પોસ્ટ કર્યો હતો અને સચિને વીડિયોને રિટ્વીટ કર્યો હતો
સચિને જસ્ટરને બેટિંગ અને બોલિંગના નિયમો પણ શીખવ્યા હતા
સચિને જસ્ટરને બેટિંગ અને બોલિંગના નિયમો પણ શીખવ્યા હતા
X
The Ambassador tweeted the video last night and Sachin retweeted it
જસ્ટરે આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પોસ્ટ કર્યો હતો અને સચિને વીડિયોને રિટ્વીટ કર્યો હતોજસ્ટરે આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પોસ્ટ કર્યો હતો અને સચિને વીડિયોને રિટ્વીટ કર્યો હતો
સચિને જસ્ટરને બેટિંગ અને બોલિંગના નિયમો પણ શીખવ્યા હતાસચિને જસ્ટરને બેટિંગ અને બોલિંગના નિયમો પણ શીખવ્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App