ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Desi Baaghi of Chhattisgarh having body like a young man at the age of 66

  આ છે દેશી 'Baaghi', 67ની ઉંમરમાં પણ ટાઇગર શ્રોફ જેવી છે આમની બોડી

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 03:41 PM IST

  1966માં ધર્મેન્દ્ર અને મીનાકુમારીની ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર'એ પ્રેમલાલની જિંદગીનો મકસદ જ બદલી નાખ્યો
  • 67 વર્ષના પ્રેમપાલ, જમણી બાજુ બાગી-2નો હીરો ટાઇગર શ્રોફ.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   67 વર્ષના પ્રેમપાલ, જમણી બાજુ બાગી-2નો હીરો ટાઇગર શ્રોફ.

   રાયપુર: ફુલઓન એક્શનથી ભરપૂર ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં ટાઇગરની જબરદસ્ત બોડી અને તેમના એક્શન સીન્સના ખૂબ વખાણ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રેમ્બો લુક મેળવવા માટે ટાઇગરે 5 કિલો મસલ્સ ગેઇન કર્યા છે. આ તો થઇ ફિલ્મી 'બાગી'ની વાત. હવે અમે તમને રાયપુરના 67 વર્ષના તે વ્યક્તિને મળાવવા જઇ રહ્યા છીએ, જે શર્ટલેસ હોય છે તો તેનું બોડી ટાઇગર શ્રોફથી જરાપણ ઊતરતું નથી. સ્થાનિક લોકો વચ્ચે આ વ્યક્તિ હોલીવુડ એક્ટર અરનોલ્ડ શ્વાર્ઝનેગર નામથી પ્રખ્યાત છે.

   જાણો આ દેશી 'બાગી' વિશે

   - જે ઉંમરમાં તમામ લોકો બીમારીઓથી ઘેરાયેલા રહે થે, તે ઉંમરે ગૌશાલાપારામાં રહેતા પ્રેમલાલ નિષાદની બોડી જોઇને યુવાનો પણ શરમાઇ જાય છે.

   - પ્રેમલાલ દૈનિક મજૂરી અને વોચમેનની નોકરી કરે છે, ત્યારે પોતાના માટે બે ટંકનો રોટલો રળી શકે છે. સ્થાનિક યુવાનોની વચ્ચે તેઓ અરનોલ્ડના નામથી ફેમસ છે.

   કેવી રીતે થયો બોડી બિલ્ડીંગનો શોખ?

   - 1966માં ધર્મેન્દ્ર અને મીનાકુમારીની ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર'એ પ્રેમલાલની જિંદગીનો મકસદ જ બદલી નાખ્યો.

   - તેમને ધર્મેન્દ્રનું બોડી એટલું બધું ગમી ગયું કે તેઓ રોજ પુશઅપ્સ કરીને અને ઇંટ લઇને બાઇસેપ્સ બનાવવા લાગ્યા. આ ઉપરાંત ડંડા પર બંને બાજુ ઇંટ બાંધીને ચેસ્ટની એક્સરસાઇઝ પણ કરે છે.

   52 વર્ષથી બનાવી રહ્યા છે બોડી

   - ત્યારબાદ પ્રેમલાલે વિસ્તારના જ એક નાનકડા જિમને જોઇન કરી લીધું, જ્યાં મહિનાના 100 રૂપિયા આપવા પડે છે.

   - વીતેલા 52 વર્ષોથી પ્રેમલાલ કસરત કરી રહ્યા છે. તેઓ 67 વર્ષના થઇ ચૂક્યા છે. તે છતાંપણ દરરોજ 400 પુશઅપ્સ, 70 બેન્ચ પ્રેસ, 50-50 રાઉન્ડ બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ કરે છે.

  • વીતેલા 52 વર્ષોથી પ્રેમલાલ કસરત કરી રહ્યા છે. તેઓ 67 વર્ષના થઇ ચૂક્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વીતેલા 52 વર્ષોથી પ્રેમલાલ કસરત કરી રહ્યા છે. તેઓ 67 વર્ષના થઇ ચૂક્યા છે.

   રાયપુર: ફુલઓન એક્શનથી ભરપૂર ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં ટાઇગરની જબરદસ્ત બોડી અને તેમના એક્શન સીન્સના ખૂબ વખાણ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રેમ્બો લુક મેળવવા માટે ટાઇગરે 5 કિલો મસલ્સ ગેઇન કર્યા છે. આ તો થઇ ફિલ્મી 'બાગી'ની વાત. હવે અમે તમને રાયપુરના 67 વર્ષના તે વ્યક્તિને મળાવવા જઇ રહ્યા છીએ, જે શર્ટલેસ હોય છે તો તેનું બોડી ટાઇગર શ્રોફથી જરાપણ ઊતરતું નથી. સ્થાનિક લોકો વચ્ચે આ વ્યક્તિ હોલીવુડ એક્ટર અરનોલ્ડ શ્વાર્ઝનેગર નામથી પ્રખ્યાત છે.

   જાણો આ દેશી 'બાગી' વિશે

   - જે ઉંમરમાં તમામ લોકો બીમારીઓથી ઘેરાયેલા રહે થે, તે ઉંમરે ગૌશાલાપારામાં રહેતા પ્રેમલાલ નિષાદની બોડી જોઇને યુવાનો પણ શરમાઇ જાય છે.

   - પ્રેમલાલ દૈનિક મજૂરી અને વોચમેનની નોકરી કરે છે, ત્યારે પોતાના માટે બે ટંકનો રોટલો રળી શકે છે. સ્થાનિક યુવાનોની વચ્ચે તેઓ અરનોલ્ડના નામથી ફેમસ છે.

   કેવી રીતે થયો બોડી બિલ્ડીંગનો શોખ?

   - 1966માં ધર્મેન્દ્ર અને મીનાકુમારીની ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર'એ પ્રેમલાલની જિંદગીનો મકસદ જ બદલી નાખ્યો.

   - તેમને ધર્મેન્દ્રનું બોડી એટલું બધું ગમી ગયું કે તેઓ રોજ પુશઅપ્સ કરીને અને ઇંટ લઇને બાઇસેપ્સ બનાવવા લાગ્યા. આ ઉપરાંત ડંડા પર બંને બાજુ ઇંટ બાંધીને ચેસ્ટની એક્સરસાઇઝ પણ કરે છે.

   52 વર્ષથી બનાવી રહ્યા છે બોડી

   - ત્યારબાદ પ્રેમલાલે વિસ્તારના જ એક નાનકડા જિમને જોઇન કરી લીધું, જ્યાં મહિનાના 100 રૂપિયા આપવા પડે છે.

   - વીતેલા 52 વર્ષોથી પ્રેમલાલ કસરત કરી રહ્યા છે. તેઓ 67 વર્ષના થઇ ચૂક્યા છે. તે છતાંપણ દરરોજ 400 પુશઅપ્સ, 70 બેન્ચ પ્રેસ, 50-50 રાઉન્ડ બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ કરે છે.

  • દરરોજ 400 પુશઅપ્સ, 70 બેન્ચ પ્રેસ, 50-50 રાઉન્ડ બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ કરે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દરરોજ 400 પુશઅપ્સ, 70 બેન્ચ પ્રેસ, 50-50 રાઉન્ડ બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ કરે છે.

   રાયપુર: ફુલઓન એક્શનથી ભરપૂર ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં ટાઇગરની જબરદસ્ત બોડી અને તેમના એક્શન સીન્સના ખૂબ વખાણ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રેમ્બો લુક મેળવવા માટે ટાઇગરે 5 કિલો મસલ્સ ગેઇન કર્યા છે. આ તો થઇ ફિલ્મી 'બાગી'ની વાત. હવે અમે તમને રાયપુરના 67 વર્ષના તે વ્યક્તિને મળાવવા જઇ રહ્યા છીએ, જે શર્ટલેસ હોય છે તો તેનું બોડી ટાઇગર શ્રોફથી જરાપણ ઊતરતું નથી. સ્થાનિક લોકો વચ્ચે આ વ્યક્તિ હોલીવુડ એક્ટર અરનોલ્ડ શ્વાર્ઝનેગર નામથી પ્રખ્યાત છે.

   જાણો આ દેશી 'બાગી' વિશે

   - જે ઉંમરમાં તમામ લોકો બીમારીઓથી ઘેરાયેલા રહે થે, તે ઉંમરે ગૌશાલાપારામાં રહેતા પ્રેમલાલ નિષાદની બોડી જોઇને યુવાનો પણ શરમાઇ જાય છે.

   - પ્રેમલાલ દૈનિક મજૂરી અને વોચમેનની નોકરી કરે છે, ત્યારે પોતાના માટે બે ટંકનો રોટલો રળી શકે છે. સ્થાનિક યુવાનોની વચ્ચે તેઓ અરનોલ્ડના નામથી ફેમસ છે.

   કેવી રીતે થયો બોડી બિલ્ડીંગનો શોખ?

   - 1966માં ધર્મેન્દ્ર અને મીનાકુમારીની ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર'એ પ્રેમલાલની જિંદગીનો મકસદ જ બદલી નાખ્યો.

   - તેમને ધર્મેન્દ્રનું બોડી એટલું બધું ગમી ગયું કે તેઓ રોજ પુશઅપ્સ કરીને અને ઇંટ લઇને બાઇસેપ્સ બનાવવા લાગ્યા. આ ઉપરાંત ડંડા પર બંને બાજુ ઇંટ બાંધીને ચેસ્ટની એક્સરસાઇઝ પણ કરે છે.

   52 વર્ષથી બનાવી રહ્યા છે બોડી

   - ત્યારબાદ પ્રેમલાલે વિસ્તારના જ એક નાનકડા જિમને જોઇન કરી લીધું, જ્યાં મહિનાના 100 રૂપિયા આપવા પડે છે.

   - વીતેલા 52 વર્ષોથી પ્રેમલાલ કસરત કરી રહ્યા છે. તેઓ 67 વર્ષના થઇ ચૂક્યા છે. તે છતાંપણ દરરોજ 400 પુશઅપ્સ, 70 બેન્ચ પ્રેસ, 50-50 રાઉન્ડ બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ કરે છે.

  • પ્રેમલાલ નિષાદની બોડી જોઇને યુવાનો પણ શરમાઇ જાય છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમલાલ નિષાદની બોડી જોઇને યુવાનો પણ શરમાઇ જાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Desi Baaghi of Chhattisgarh having body like a young man at the age of 66
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top