ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Deoria Miscreants tied youth to a tree & thrashed him after he asked them for the money lent by him

  ઉધારના પૈસા પાછા માંગતા ઝાડ સાથે બાંધી યુવકને માર્યો ઢોરમાર, ભય ફેલાવવા વીડિયો કર્યો વાયરલ

  Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 10:09 AM IST

  માર મારવાનો વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી.
  • યુપીના દેવરિયામાં એક શખ્સને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવાનો વીડિયો વાયરલ થયો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીના દેવરિયામાં એક શખ્સને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવાનો વીડિયો વાયરલ થયો

   દેવરિયાઃ યુપીના દેવરિયામાં એક શખ્સને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત થતી માહિત મુજબ પીડિત શમશાદે નાસિર નામના એક શખ્સ પાસેથી પોતાના ઉધારના પૈસા માંગ્યા હતા. જે નાસિરને પસંદ પડ્યું ન હતું. જે બાદ તેને કોઈ બહાનું કરી શમશાદને એકાંત જગ્યાએ બોલાવ્યો હતો અને મિત્રોની મદદ મળીને તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપી નાસિરની ધરપકડ કરી છે જ્યારે કે આ કાંડમાં સામેલ અન્ય લોકો હજુ ફરાર છે જેની તલાશ કરવામાં આવી રહી છે.

   શું છે સમગ્ર ઘટના?

   - સદર કોતવાલીના શહેર રૌનિયાર વિસ્તારમાં શમશાદ નામનો એક યુવક એક દુકાનમાં કામ કરતો હતો.
   - પીડિત શમશાદે જણાવ્યું કે તે ઘરનો સામાન લેવા માટે નીકળ્યો હતો ત્યારે વિસ્તારમાં રહેતા નાસિરે તેને રામગુલામ ટોલા આવવાનું કહ્યું.
   - પીડિત શમશાદને તે બાદ સકરા લઈ ગયા જ્યાં વિકાસ નામનો એક યુવક પહેલેથી જ હાજર હતો. જ્યાં હાજર 10 યુવકોએ શમશાદના પહેલાં કપડાં ઉતરાવ્યાં અને બાદમાં ઝાડ સાથે બાંધીને તેને નિર્દયતાથી માર માર્યો હતો.

   બેલ્ટ, લાકડી અને દંડાથી ઢોરમાર

   - શમશાદને ઝાડ સાથે બાંધીને બેલ્ટ, લાકડી અને દંડાથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આટલું જ નહીં તેને પેશાબ પણ પીવડાવવાનો પ્રયાસ કરાયો હતો.
   - હેવાનોનું આટલેથી જ મન ન ભરાતાં તેઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને ભય ફેલાવવા માટે વાયરલ પણ કર્યો હતો.
   - પીડિત શમશાદ ગંભીર રીતે ઘાયલ થઈ જતાં આરોપીઓ તેને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા.

   વીડિયો વાયરલ થતાં પોલીસ આવી હરકતમાં

   - શમશાદને નિર્દયતાથી માર મારવાનો વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી.
   - પોલીસે મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે જ્યારે અન્ય આરોપીઓની તલાશ કરવામાં આવી રહી છે.
   - સીઓ સિટી સીતારામે જણાવ્યું કે, "મુખ્ય આરોપી નાસિરની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ચાર આરોપીઓની પણ ઓળખ થઈ ચુકી છે, ત્યારે ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થઈ જશે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પોલીસે મુખ્ય આરોપી નાસિરની ધરપકડ કરી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે મુખ્ય આરોપી નાસિરની ધરપકડ કરી છે

  • શમશાદને ઝાડ સાથે બાંધીને બેલ્ટ, લાકડી અને દંડાથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શમશાદને ઝાડ સાથે બાંધીને બેલ્ટ, લાકડી અને દંડાથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો

  • ઉધાર આપેલાં પૈસા માગતા ઢોર માર મારવામાં આવ્યો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉધાર આપેલાં પૈસા માગતા ઢોર માર મારવામાં આવ્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Deoria Miscreants tied youth to a tree & thrashed him after he asked them for the money lent by him
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top