ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» CBSE Paper Leak: HRD Minister Javadekar says I am a also a parent

    CBSE પેપર લીકથી દુઃખી છું, આખી રાત સૂઈ ન શક્યો- જાવડેકર

    Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 03:02 PM IST

    10મા ધોરણના 16.38 લાખ અને 12મા ધોરણના 8 લાખ સ્ટુડન્ટ્સને ફરી પરીક્ષા આપવી પડશે
    • પેપર લીક વિવાદ વધ્યા બાદ પ્રકાશ જાવડેકરે 48 કલાકમાં બે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પેપર લીક વિવાદ વધ્યા બાદ પ્રકાશ જાવડેકરે 48 કલાકમાં બે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.

      નવી દિલ્હીઃ સીબીએસઈ પેપર લીક મામલે ગુરુવારે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે દુઃખ વ્યક્ત કર્યું. તેઓએ કહ્યું કે, હું પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સનું દર્દ સમજી શકું છું. હું પણ એક પેરેન્ટ છું. ઉલ્લેખય છે કે, 13 દિવસથી પેપર લીકના અહેવાલો નકારી રહેલા સીબીએસઈએ બુધવારે અંતે સ્વીકાર્યું હતું કે પેપર લીક થયા છે. ત્યારબાદ 10મા ધોરણની ગણિત અને 12મા ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરી દેવામાં આવી. નવી તારીખોની જાહેરાત સપ્તાહની અંદર સીબીએસઈની વેબસાઇટ પર કરવામાં આવશે. આ મામલામાં મોદીએ નારાજગી વ્યક્ત કરી અને જાવડેકરને કડક એક્શન લેવા કહ્યું છે.

      ટૂંક સમયમાં પકડાઈ જશે દોષી- જાવડેકર

      - કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ ઘનટા બાદ હું પણ સૂઈ નથી શક્યો. જે પણ દોષી છે તેમની છોડવામાં નહીં આવે. પોલીસ આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેશે. પોલીસે એસએસસી પેપર લીક મામલામાં ઝડપથી કાર્યવાહી કરી છે અને તેજ રીતે આ મામલામાં દોષિતોને પકડવામાં આવશે.
      - તેમણે એમ પણ કહ્યું કે, પેપર લીક કરવા પાછળ કોઈ ગેન્ગ સમગ્ર યોજનાબદ્ધ રીતે કામ કરી રહી હતી. આ ગેન્ગ ટૂંક સમયમાં પકડાઈ જશે. મને પેપર લીક થવાનું દુઃખ છે. સ્ટુડન્ટ્સને મુશ્કેલી થશે. હું સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને વિશ્વાસ આપું છું કે ભવિષ્યમાં પેપર લીકનો એક પણ મામલો સામે નહીં આવે. સોમવારથી પેપરની વહેંચણી દરમિયાન કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.

      દિલ્હી પોલીસ થઈ સક્રિય, બુધવાર સવારથી જ દરોડાની કાર્યવાહી

      CBSE બોર્ડે ધોરણ 10ના ગણિત અને ધોરણ 12ના અર્થશાસ્ત્રના પેપર લીક મામલે દિલ્હી પોલીસે બુધવારે રાત્રે દરોડા પાડ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ દરોડાની કાર્યવાહી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે દિલ્હીની સાથે સાથે NCRના અનેક વિસ્તારોમાં પણ કરી છે. ત્યારે પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરી શકે છે. પોલીસ આ મામલે અત્યારસુધીમાં 25 લોકોની પૂછપરછ કરી ચુકી છે ત્યારે આ સંખ્યા વધી પણ શકે છે.

      શું કરી હતી ફરિયાદ?

      - CBSEએ દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેમની પાસે 23 માર્ચે ફેક્સની મદદથી પેપર લીકની જાણકારી મળી હતી.
      - ફરિયાદ મુજબ 23 માર્ચે ફેક્સમાં જણાવાયું હતું કે પેપર લીકની પાછળ રાજેન્દ્ર નાગર નામનો એક શખ્સ છે. આ શખ્સ કોચિંગ સેન્ટર ચલાવે છે.
      - આ પહેલાં મંગળવારે સાંજે પણ ફરિયાદ થઈ હતી, જેમાં CBSEના 12મા ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ બુધવારે 10માનું ગણિતનું પેપર લીક થયાનો મામલો ઉઠ્યો હતો.
      - 12માંનું અર્થશાસ્ત્રનું પેપર 26 માર્ચે જ્યારે 10માંનું ગણિતનું પેપર 28 માર્ચે લેવાયું હતું.

      પેપર લીક મામલે SITની રચના

      - પેપર લીક મામલે તપાસ કરવા દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાંચની એક ખાસ ટીમ રચના કરી છે.
      - વિશેષ પોલીસના અધિકારીના જણાવ્યા મુજબ, SITનું નેતૃત્વ સંયુક્ત આયુક્ત આલોક કુમાર કરી રહ્યાં છે.
      - તપાસ કરનાર SITમાં DCP અને ACP રેન્કના પોલીસ કર્માચારીઓ સામેલ છે.

      ફરી લેવાશે બંને પેપર

      - CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે. - બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા.
      - જો કે બીજી વખત પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે અંગે કોઈ જ નિર્ણય જાહેર કરાયો નથી. પરંતુ એક સપ્તાહની અંદર CBSEની વેબસાઈટમાં તારીખો જાહેર કરાશે.

      મોદીએ જાહેર કરી હતી નારાજગી

      - ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ, પેપર લીક કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવડેકર સાથે વાત કરી નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ આ મામલામાં કડક એક્શન લેવા માટે પણ કહ્યું હતું.

      CBSEના 28 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

      - આ વર્ષે 5 માર્ચથી CBSEની 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ હતી.
      - આ પરીક્ષાઓમાં દેશભરમાંથી 28 લાખ, 24 હજાર, 734 પરીક્ષાર્થીઓ સામેલ થયાં હતા
      - CBSE મુજબ આ વર્ષે 10માની પરીક્ષામાં 16 લાખ, 38 હજાર, 428 અને 12મા ધોરણની પરીક્ષામાં 11 લાખ, 86 હજાર, 306 પરીક્ષાર્થીઓ રજીસ્ટર થયાં હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • CBSEએ દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેમની પાસે 23 માર્ચે ફેક્સની મદદથી પેપર લીકની જાણકારી મળી હતી (સિમ્બોલિક ઈમેજ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      CBSEએ દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેમની પાસે 23 માર્ચે ફેક્સની મદદથી પેપર લીકની જાણકારી મળી હતી (સિમ્બોલિક ઈમેજ)

    • ફરિયાદ મુજબ 23 માર્ચે ફેક્સમાં જણાવાયું હતું કે પેપર લીકની પાછળ રાજેન્દ્ર નાગર નામનો એક શખ્સ છે. આ શખ્સ કોચિંગ સેન્ટર ચલાવે છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફરિયાદ મુજબ 23 માર્ચે ફેક્સમાં જણાવાયું હતું કે પેપર લીકની પાછળ રાજેન્દ્ર નાગર નામનો એક શખ્સ છે. આ શખ્સ કોચિંગ સેન્ટર ચલાવે છે

    • CBSE બોર્ડે ધોરણ 10ના ગણિત અને ધોરણ 12ના અર્થશાસ્ત્રના પેપર લીક મામલે દિલ્હી પોલીસે બુધવારે રાત્રે દરોડા પાડ્યા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      CBSE બોર્ડે ધોરણ 10ના ગણિત અને ધોરણ 12ના અર્થશાસ્ત્રના પેપર લીક મામલે દિલ્હી પોલીસે બુધવારે રાત્રે દરોડા પાડ્યા

    • 12માંનું અર્થશાસ્ત્રનું પેપર 26 માર્ચે જ્યારે 10માંનું ગણિતનું પેપર 28 માર્ચે લેવાયું હતું (સિમ્બોલિક ઈમેજ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      12માંનું અર્થશાસ્ત્રનું પેપર 26 માર્ચે જ્યારે 10માંનું ગણિતનું પેપર 28 માર્ચે લેવાયું હતું (સિમ્બોલિક ઈમેજ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: CBSE Paper Leak: HRD Minister Javadekar says I am a also a parent
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top