ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દિલ્હી- NCRમાં ધૂળિયુ વાતાવરણ| Delhi-NCR AIR Quality Poor Dust And Haze

  દિલ્હી- NCRમાં ધૂળિયું વાતાવરણ, પ્રદૂષણ પહોંચ્યું ગંભીર સ્તરે

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 11:55 AM IST

  ઈરાન-દક્ષિણ અફઘાનિસ્તાન તરફથી ઘૂળની ડમરીઓ 20 હજાર ફૂટ ઉંચાઈથી રાજસ્થાન થઈને દિલ્હી પહોંચી છે
  • ધૂળવાળા વાતાવરણના કારણે દિલ્હીમાં પોલ્યુશન લેવલ સીવિયર કેટેગરીમાં પહોંચી ગયું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધૂળવાળા વાતાવરણના કારણે દિલ્હીમાં પોલ્યુશન લેવલ સીવિયર કેટેગરીમાં પહોંચી ગયું

   દિલ્હી: ભીષણ ગરમી પછી ધૂળિયા વાતાવરણે દિલ્હી-એનસીઆરના લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં બુધવારે હવામાનમાં ફેરફાર નોંધવામાં આવ્યા છે. દિલ્હી અને હરિયાણામાં રાજસ્થાનથી આવેલી ધૂળ છવાઈ ગઈ છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે અનુમાન વ્યક્ત કર્યું છે કે, દિલ્હીમાં ધૂળવાળું વાતાવરણ 3 દિવસ સુધી રહેવાની શક્યતા છે. ધૂળવાળા વાતાવરણના કારણે દિલ્હીમાં પોલ્યુશન લેવલ સીવિયર કેટેગરીમાં પહોંચી ગયું છે. દિલ્હીમાં એવરેજ એર ક્વોલિટી ઈન્ડેક્સ 445 નજીક પહોંચી ગયો છે.

   આ કારણથી દિલ્હી-હરિયાણાની હવા થઈ ખરાબ

   - ઈરાન-દક્ષિણ અફઘાનિસ્તાન તરફથી ઘૂળની ડમરીઓ 20 હજાર ફૂટ ઉંચાઈથી રાજસ્થાન થઈને દિલ્હી પહોંચી છે.
   - રાજસ્થાનથી આવેલા એન્ટી સાઈક્લોનિક હવાઓના કારણે દિલ્હી-એનસીઆર સહિત હરિયાણાના આકાશમાં ધૂળ છવાઈ ગઈ છે. આ કારણથી બુધવારે સાંજ વિઝિબિલિટી ખૂબ ખરાબ થઈ ગઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં આગામી ત્રણ દિવસ સુધી આવું વાતાવરણ રહી શકે છે. અમુક જગ્યાઓએ 30થી 35 કિમીની ઝડપે ધૂળની ડમરી ઉડી શકે છે.
   - હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં વધારે ગરમી પડવાની શક્યતા છે. 15થી 18 જૂન સુધીમાં પશ્ચિમ તરફથી ધૂળની ડમરી ઉડી શકે છે.

   દિલ્હીમાં પીએમ 10નું લેવલ 196 સુધી પહોંચી ગયું

   - કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગુરુવારે પીએમ (પર્ટિકુલેટ મેટર) 10નું લેવલ દિલ્હીમાં 830 સુધી પહોંચી ગયું હતું. ત્યાં દિલ્હી-એનસીઆરમાં પીએમ 10નું લેવલ 796ની સપાટી વટાવી ગયું છે.
   - સીપીસીબીએ જણાવ્યું છે કે, એર ક્વોલિટી ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ની સપાટી વટાવી ચૂક્યું છે. આનંદ વિહારમાં પીએમ 10નું લેવલ 929 નોંધાયું છે. જ્યારે પીએમ 2.5નું લેવલ 301ની નજીક હતું. લેવલનો આ આંક 500 સુધી આવતા આવતા તે ખૂબ સીવિયર અને જોખમી માનવામાં આવે છે. તેનું કારણ રાજસ્થાનમાં ચાલેલી ઘૂળવાળી આંધી છે. રાજસ્થાનથી યુપી સુધીનું પ્રદુષણનું સ્તર જોખમી થઈને 500 અંક કરતા વઘુ થઈ ગયું છે.

   ઉત્તર પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાના કારણે 10ના મોત

   ઉત્તર પ્રદેશમાં ફરી એક વાર વાવાઝોડા અને વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બુધવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લામાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 28 લોકો ઘાયલ થયા છે. વાવાઝોડા અને વરસાદના કારણે ગોંડામાં ત્રણ, ફૈઝાબાદમાં એક અને સીતાપુરમાં 6 લોકોના મોત થયા છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • દિલ્હીમાં ધૂળિયુંં વાતાવરણ, પ્રદુષણ લેવલ પહોંચ્યું ગંભીર સ્તરે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીમાં ધૂળિયુંં વાતાવરણ, પ્રદુષણ લેવલ પહોંચ્યું ગંભીર સ્તરે

  • ઈરાન-દક્ષિણ અફઘાનિસ્તાન તરફથી ઘૂળની ડમરીઓ 20 હજાર ફૂટ ઉંચાઈથી રાજસ્થાન થઈને દિલ્હી પહોંચી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈરાન-દક્ષિણ અફઘાનિસ્તાન તરફથી ઘૂળની ડમરીઓ 20 હજાર ફૂટ ઉંચાઈથી રાજસ્થાન થઈને દિલ્હી પહોંચી

  • રાજસ્થાનના બિકાનેકમાં ધૂળિયુ વાતાવરણ છવાયું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજસ્થાનના બિકાનેકમાં ધૂળિયુ વાતાવરણ છવાયું

  • રાજસ્થાનના બિકાનેરની તસવીર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજસ્થાનના બિકાનેરની તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દિલ્હી- NCRમાં ધૂળિયુ વાતાવરણ| Delhi-NCR AIR Quality Poor Dust And Haze
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `