ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Delhi HC called PNB fraud case Sketchy seeks ED response on Nirav Modi firm plea

  PNB ફ્રોડઃ કૌભાંડ કેટલાનું તે સ્પષ્ટ નથી, ED દસ્તાવેજો રજૂ કરે- HC

  Divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 05:17 PM IST

  દિલ્હી હાઈકોર્ટે નીરવ મોદીની ફર્મ ફાઈવસ્ટાર ડાયમંડ તરફથી આ કાર્યવાહી વિરૂદ્ધ કરવામાં આવેલી પિટીશન પર સુનાવણી કરી હતી.
  • દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે PNB ફ્રોડ કુલ કેટલાનું છે અને ED તેના પર કયા આધારે કાર્યવાહી કરી રહ્યું છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે PNB ફ્રોડ કુલ કેટલાનું છે અને ED તેના પર કયા આધારે કાર્યવાહી કરી રહ્યું છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી

   નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે PNB ફ્રોડ કુલ કેટલાનું છે અને ED તેના પર કયા આધારે કાર્યવાહી કરી રહ્યું છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી. કોર્ટે નીરવ મોદીની ફર્મ ફાઈવસ્ટાર ડાયમંડ તરફથી આ કાર્યવાહી વિરૂદ્ધ કરવામાં આવેલી પિટીશન પર સુનાવણી કરી હતી. કોર્ટે આ મામલે EDને નોટિસ આપી 19 માર્ચે થનારી વધુ સુનાવણીનાં રોજ કેસ સંબંધિત તમામ દસ્તાવેજ રજૂ કરવાનું કહ્યું છે.

   હાઈકોર્ટે વધુ શું કહ્યું?

   - પિટીશન પર જસ્ટિસ એસ. મુરલીધર અને IAS મહેતાની બેંચે સુનાવણી કરી હતી. બેંચે કહ્યું કે, "કેસ સ્કેચી છે, જોઈએ ED શું કહે છે, કેમકે વિજય અગ્રવાલ (નીરવના વકીલ) પોતે કેસના તથ્યોને લઈને આશ્વસ્ત નથી."
   - બેંચે ED સમક્ષ ફાઈવસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનને સર્ચ વોરંટની કોપી સહિત કેસ સાથે જોડાયેલાં દસ્તાવેજો આપવાનું કહ્યું છે. બેંચે કાર્યવાહી પર સ્ટે લગાવવ અંગે હાલ ઈન્કાર કરી દીધો છે. બેંચે કહ્યું કે EDનો જવાબ આવ્યાં પછી સ્ટે પર વિચાર કરી શકાય છે.
   - બેંચે EDને PNB ફ્રોડ સાથે જોડાયેલી અત્યારસુધીની કાર્યવાહીનો રિપોર્ટને આગામી સુનાવણી દરમિયાન રજૂ કરવાનું કહ્યું છે.

   પિટીશનમાં શું માગ કરવામાં આવી હતી?

   - ફાઈવસ્ટાર ડાયમંડના વકીલ વિજય અગ્રવાલે પિટીશનમાં ફર્મ વિરૂદ્ધ PNB ફ્રોડને લઈને કરવામાં આવેલી EDની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી.
   - આ ઉપરાંત કોર્ટ સમક્ષ માગ કરવામાં આવી હતી કે ED ફર્મને એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટની કોપી આપે, જેના આધારે એજન્સી ફર્મના ઠેકાણાં પર દરોડા અને સીઝ કરવાની કાર્યવાહી કરી.
   - તો એડિશનલ સોલિસિટર જનરલ સંદીપ સેઠી અને વકીલ અમિત મહાજને ફર્મની પિટીશનને પ્રી-મેચ્યોર અને આધારહીન ગણાવી છે.

   શું કાર્યવાહી થઈ?

   - PNB કૌભાંડમાં અત્યારસુધીમાં EDએ દેશભરમાં નીરવ મોદી સાથે જોડાયેલાં 6,393 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરી છે. નીરવના ઠેકાણાંઓ પરથી જપ્ત કરાયેલી જ્વેલરી અને પ્રોપર્ટીની વેલ્યૂએશન કરાવવામાં આવી રહી છે.
   - તો ગીતાંજલિ જેમ્સના શોરૂમમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 22 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત થઈ છે અને હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી અટેચ કરવામાં આવી છે.
   - આ ઉપરાંત મુંબઈની સ્પેશિયલ કોર્ટે 3 ફેબ્રુઆરીનાં રોજ નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર કર્યું છે. નીરવના વકીલે તેને હાઈકોર્ટમાં પડકારવાની વાત કરી છે.

   આગળની સ્લાઈડમાં વાંચો શું છે PNB કૌભાંડ?

  • ફાઈવસ્ટાર ડાયમંડના વકીલ વિજય અગ્રવાલે પિટીશનમાં ફર્મ વિરૂદ્ધ PNB ફ્રોડને લઈને કરવામાં આવેલી EDની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઈવસ્ટાર ડાયમંડના વકીલ વિજય અગ્રવાલે પિટીશનમાં ફર્મ વિરૂદ્ધ PNB ફ્રોડને લઈને કરવામાં આવેલી EDની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી (ફાઈલ)

   નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે PNB ફ્રોડ કુલ કેટલાનું છે અને ED તેના પર કયા આધારે કાર્યવાહી કરી રહ્યું છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી. કોર્ટે નીરવ મોદીની ફર્મ ફાઈવસ્ટાર ડાયમંડ તરફથી આ કાર્યવાહી વિરૂદ્ધ કરવામાં આવેલી પિટીશન પર સુનાવણી કરી હતી. કોર્ટે આ મામલે EDને નોટિસ આપી 19 માર્ચે થનારી વધુ સુનાવણીનાં રોજ કેસ સંબંધિત તમામ દસ્તાવેજ રજૂ કરવાનું કહ્યું છે.

   હાઈકોર્ટે વધુ શું કહ્યું?

   - પિટીશન પર જસ્ટિસ એસ. મુરલીધર અને IAS મહેતાની બેંચે સુનાવણી કરી હતી. બેંચે કહ્યું કે, "કેસ સ્કેચી છે, જોઈએ ED શું કહે છે, કેમકે વિજય અગ્રવાલ (નીરવના વકીલ) પોતે કેસના તથ્યોને લઈને આશ્વસ્ત નથી."
   - બેંચે ED સમક્ષ ફાઈવસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનને સર્ચ વોરંટની કોપી સહિત કેસ સાથે જોડાયેલાં દસ્તાવેજો આપવાનું કહ્યું છે. બેંચે કાર્યવાહી પર સ્ટે લગાવવ અંગે હાલ ઈન્કાર કરી દીધો છે. બેંચે કહ્યું કે EDનો જવાબ આવ્યાં પછી સ્ટે પર વિચાર કરી શકાય છે.
   - બેંચે EDને PNB ફ્રોડ સાથે જોડાયેલી અત્યારસુધીની કાર્યવાહીનો રિપોર્ટને આગામી સુનાવણી દરમિયાન રજૂ કરવાનું કહ્યું છે.

   પિટીશનમાં શું માગ કરવામાં આવી હતી?

   - ફાઈવસ્ટાર ડાયમંડના વકીલ વિજય અગ્રવાલે પિટીશનમાં ફર્મ વિરૂદ્ધ PNB ફ્રોડને લઈને કરવામાં આવેલી EDની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી.
   - આ ઉપરાંત કોર્ટ સમક્ષ માગ કરવામાં આવી હતી કે ED ફર્મને એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટની કોપી આપે, જેના આધારે એજન્સી ફર્મના ઠેકાણાં પર દરોડા અને સીઝ કરવાની કાર્યવાહી કરી.
   - તો એડિશનલ સોલિસિટર જનરલ સંદીપ સેઠી અને વકીલ અમિત મહાજને ફર્મની પિટીશનને પ્રી-મેચ્યોર અને આધારહીન ગણાવી છે.

   શું કાર્યવાહી થઈ?

   - PNB કૌભાંડમાં અત્યારસુધીમાં EDએ દેશભરમાં નીરવ મોદી સાથે જોડાયેલાં 6,393 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરી છે. નીરવના ઠેકાણાંઓ પરથી જપ્ત કરાયેલી જ્વેલરી અને પ્રોપર્ટીની વેલ્યૂએશન કરાવવામાં આવી રહી છે.
   - તો ગીતાંજલિ જેમ્સના શોરૂમમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 22 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત થઈ છે અને હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી અટેચ કરવામાં આવી છે.
   - આ ઉપરાંત મુંબઈની સ્પેશિયલ કોર્ટે 3 ફેબ્રુઆરીનાં રોજ નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર કર્યું છે. નીરવના વકીલે તેને હાઈકોર્ટમાં પડકારવાની વાત કરી છે.

   આગળની સ્લાઈડમાં વાંચો શું છે PNB કૌભાંડ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Delhi HC called PNB fraud case Sketchy seeks ED response on Nirav Modi firm plea
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `