ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Semen-filled balloons hurled at students of a Delhi college

  હોળી પર નીચતાની હદ વટાવતો કિસ્સો, DUની બે યુવતી પર ફેંકાયા વીર્યથી ભરેલાં ફુગ્ગા

  Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 06:01 PM IST

  દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજની બે વિદ્યાર્થિનીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા.
  • આ મામલે ગુરુવારે વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ દિલ્હી પોલીસના હેડક્વાર્ટરે દેખાવો કર્યા હતા (ફોટો- ટ્વિટર)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મામલે ગુરુવારે વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ દિલ્હી પોલીસના હેડક્વાર્ટરે દેખાવો કર્યા હતા (ફોટો- ટ્વિટર)

   નવી દિલ્હીઃ સામાન્ય રીતે રંગોના પર્વની ઉજવણી ધર્મ, જાતિના વિવાદોને ભૂલીને એકબીજાને ગુલાલ ઉડાડી મનાવાતો પર્વ છે. એક રીતે આસુરી શક્તિ પરના વિજયનો પર્વ એટલે હોળી. પરંતુ દિલ્હીમાં નીચતાની હદ જોવા મળી હતી. ગુરૂવારે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજની બે વિદ્યાર્થિનીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગુરુવારે વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ દિલ્હી પોલીસના હેડક્વાર્ટરે દેખાવો કર્યા હતા.

   દિલ્હીમાં ફરી હેવાનિયતનો કિસ્સો

   - ધૂળેટીના પર્વ પર છેડતી અને યુવતીઓને પરેશાન કરવાની ઘટનાઓ વધી જતી હોય છે. ત્યારે આવા તત્વોને રોકવા પોલીસ ખડેપગે હોય છે.
   - પરંતુ રાજધાની દિલ્હીમાં પોલીસની જાણે કોઈ ડર જ હોય તેમ હેવાનિયત કિસ્સાઓ વારંવાર જોવા મળે છે.
   - હિન્નતાની તમામ હદ વટાવતો કિસ્સો ફરી દિલ્હીમાં બન્યો છે.
   - હોળીની ઉજવણી DUની બે વિદ્યાર્થિનીઓ પર કેટલાંક નરાધમોએ વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા.
   - આ મામલે વિદ્યાર્થિનીઓએ કમિશનરને આવેદન સોંપ્યું હતું જેમાં કહ્યું હતું કે, "હોળી દરમિયાન દિલ્હીમાં મહિલાઓ અને યુવતીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવી રહ્યાં છે. અમે પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને તાત્કાલિક કાર્યવાહીની અપીલ કરીએ છીએ."

   હોળીના નામે હેવાનિયત બંધ કરો

   - વિદ્યાર્થિનીઓના હાથમાં જે પોસ્ટર હતાં તેના પર લખ્યું હતું કે "હોળીના નામે હેવાનિયત બંધ કરો, ખરાબ કેમ ન માનીએ હોળી પર છેડતી અને દુર્વ્યવહારનું."
   - વિદ્યાર્થિનીઓએ આરોપ મૂક્યો હતો કે દિલ્હી પોલીસ અશ્લીલ કૃત્યોને રોકવા માટે કોઈ કાર્યવાહી પણ કરી રહી નથી. જ્યારે શ્રીરામ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ પણ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ગુરૂવારે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજની બે વિદ્યાર્થિનીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા (સિમ્બોલિક ઈમેજ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરૂવારે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજની બે વિદ્યાર્થિનીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા (સિમ્બોલિક ઈમેજ)

   નવી દિલ્હીઃ સામાન્ય રીતે રંગોના પર્વની ઉજવણી ધર્મ, જાતિના વિવાદોને ભૂલીને એકબીજાને ગુલાલ ઉડાડી મનાવાતો પર્વ છે. એક રીતે આસુરી શક્તિ પરના વિજયનો પર્વ એટલે હોળી. પરંતુ દિલ્હીમાં નીચતાની હદ જોવા મળી હતી. ગુરૂવારે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજની બે વિદ્યાર્થિનીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગુરુવારે વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ દિલ્હી પોલીસના હેડક્વાર્ટરે દેખાવો કર્યા હતા.

   દિલ્હીમાં ફરી હેવાનિયતનો કિસ્સો

   - ધૂળેટીના પર્વ પર છેડતી અને યુવતીઓને પરેશાન કરવાની ઘટનાઓ વધી જતી હોય છે. ત્યારે આવા તત્વોને રોકવા પોલીસ ખડેપગે હોય છે.
   - પરંતુ રાજધાની દિલ્હીમાં પોલીસની જાણે કોઈ ડર જ હોય તેમ હેવાનિયત કિસ્સાઓ વારંવાર જોવા મળે છે.
   - હિન્નતાની તમામ હદ વટાવતો કિસ્સો ફરી દિલ્હીમાં બન્યો છે.
   - હોળીની ઉજવણી DUની બે વિદ્યાર્થિનીઓ પર કેટલાંક નરાધમોએ વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા.
   - આ મામલે વિદ્યાર્થિનીઓએ કમિશનરને આવેદન સોંપ્યું હતું જેમાં કહ્યું હતું કે, "હોળી દરમિયાન દિલ્હીમાં મહિલાઓ અને યુવતીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવી રહ્યાં છે. અમે પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને તાત્કાલિક કાર્યવાહીની અપીલ કરીએ છીએ."

   હોળીના નામે હેવાનિયત બંધ કરો

   - વિદ્યાર્થિનીઓના હાથમાં જે પોસ્ટર હતાં તેના પર લખ્યું હતું કે "હોળીના નામે હેવાનિયત બંધ કરો, ખરાબ કેમ ન માનીએ હોળી પર છેડતી અને દુર્વ્યવહારનું."
   - વિદ્યાર્થિનીઓએ આરોપ મૂક્યો હતો કે દિલ્હી પોલીસ અશ્લીલ કૃત્યોને રોકવા માટે કોઈ કાર્યવાહી પણ કરી રહી નથી. જ્યારે શ્રીરામ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ પણ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ધૂળેટીના પર્વ પર છેડતી અને યુવતીઓને પરેશાન કરવાની ઘટનાઓ વધી જતી હોય છે (સિમ્બોલિક ઈમેજ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધૂળેટીના પર્વ પર છેડતી અને યુવતીઓને પરેશાન કરવાની ઘટનાઓ વધી જતી હોય છે (સિમ્બોલિક ઈમેજ)

   નવી દિલ્હીઃ સામાન્ય રીતે રંગોના પર્વની ઉજવણી ધર્મ, જાતિના વિવાદોને ભૂલીને એકબીજાને ગુલાલ ઉડાડી મનાવાતો પર્વ છે. એક રીતે આસુરી શક્તિ પરના વિજયનો પર્વ એટલે હોળી. પરંતુ દિલ્હીમાં નીચતાની હદ જોવા મળી હતી. ગુરૂવારે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજની બે વિદ્યાર્થિનીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગુરુવારે વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ દિલ્હી પોલીસના હેડક્વાર્ટરે દેખાવો કર્યા હતા.

   દિલ્હીમાં ફરી હેવાનિયતનો કિસ્સો

   - ધૂળેટીના પર્વ પર છેડતી અને યુવતીઓને પરેશાન કરવાની ઘટનાઓ વધી જતી હોય છે. ત્યારે આવા તત્વોને રોકવા પોલીસ ખડેપગે હોય છે.
   - પરંતુ રાજધાની દિલ્હીમાં પોલીસની જાણે કોઈ ડર જ હોય તેમ હેવાનિયત કિસ્સાઓ વારંવાર જોવા મળે છે.
   - હિન્નતાની તમામ હદ વટાવતો કિસ્સો ફરી દિલ્હીમાં બન્યો છે.
   - હોળીની ઉજવણી DUની બે વિદ્યાર્થિનીઓ પર કેટલાંક નરાધમોએ વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા.
   - આ મામલે વિદ્યાર્થિનીઓએ કમિશનરને આવેદન સોંપ્યું હતું જેમાં કહ્યું હતું કે, "હોળી દરમિયાન દિલ્હીમાં મહિલાઓ અને યુવતીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવી રહ્યાં છે. અમે પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને તાત્કાલિક કાર્યવાહીની અપીલ કરીએ છીએ."

   હોળીના નામે હેવાનિયત બંધ કરો

   - વિદ્યાર્થિનીઓના હાથમાં જે પોસ્ટર હતાં તેના પર લખ્યું હતું કે "હોળીના નામે હેવાનિયત બંધ કરો, ખરાબ કેમ ન માનીએ હોળી પર છેડતી અને દુર્વ્યવહારનું."
   - વિદ્યાર્થિનીઓએ આરોપ મૂક્યો હતો કે દિલ્હી પોલીસ અશ્લીલ કૃત્યોને રોકવા માટે કોઈ કાર્યવાહી પણ કરી રહી નથી. જ્યારે શ્રીરામ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ પણ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • વિદ્યાર્થિનીઓના હાથમાં જે પોસ્ટર હતાં તેના પર લખ્યું હતું કે હોળીના નામે હેવાનિયત બંધ કરો, ખરાબ કેમ ન માનીએ હોળી પર છેડતી અને દુર્વ્યવહારનું (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદ્યાર્થિનીઓના હાથમાં જે પોસ્ટર હતાં તેના પર લખ્યું હતું કે હોળીના નામે હેવાનિયત બંધ કરો, ખરાબ કેમ ન માનીએ હોળી પર છેડતી અને દુર્વ્યવહારનું (ફાઈલ)

   નવી દિલ્હીઃ સામાન્ય રીતે રંગોના પર્વની ઉજવણી ધર્મ, જાતિના વિવાદોને ભૂલીને એકબીજાને ગુલાલ ઉડાડી મનાવાતો પર્વ છે. એક રીતે આસુરી શક્તિ પરના વિજયનો પર્વ એટલે હોળી. પરંતુ દિલ્હીમાં નીચતાની હદ જોવા મળી હતી. ગુરૂવારે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજની બે વિદ્યાર્થિનીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગુરુવારે વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ દિલ્હી પોલીસના હેડક્વાર્ટરે દેખાવો કર્યા હતા.

   દિલ્હીમાં ફરી હેવાનિયતનો કિસ્સો

   - ધૂળેટીના પર્વ પર છેડતી અને યુવતીઓને પરેશાન કરવાની ઘટનાઓ વધી જતી હોય છે. ત્યારે આવા તત્વોને રોકવા પોલીસ ખડેપગે હોય છે.
   - પરંતુ રાજધાની દિલ્હીમાં પોલીસની જાણે કોઈ ડર જ હોય તેમ હેવાનિયત કિસ્સાઓ વારંવાર જોવા મળે છે.
   - હિન્નતાની તમામ હદ વટાવતો કિસ્સો ફરી દિલ્હીમાં બન્યો છે.
   - હોળીની ઉજવણી DUની બે વિદ્યાર્થિનીઓ પર કેટલાંક નરાધમોએ વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા.
   - આ મામલે વિદ્યાર્થિનીઓએ કમિશનરને આવેદન સોંપ્યું હતું જેમાં કહ્યું હતું કે, "હોળી દરમિયાન દિલ્હીમાં મહિલાઓ અને યુવતીઓ પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવી રહ્યાં છે. અમે પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને તાત્કાલિક કાર્યવાહીની અપીલ કરીએ છીએ."

   હોળીના નામે હેવાનિયત બંધ કરો

   - વિદ્યાર્થિનીઓના હાથમાં જે પોસ્ટર હતાં તેના પર લખ્યું હતું કે "હોળીના નામે હેવાનિયત બંધ કરો, ખરાબ કેમ ન માનીએ હોળી પર છેડતી અને દુર્વ્યવહારનું."
   - વિદ્યાર્થિનીઓએ આરોપ મૂક્યો હતો કે દિલ્હી પોલીસ અશ્લીલ કૃત્યોને રોકવા માટે કોઈ કાર્યવાહી પણ કરી રહી નથી. જ્યારે શ્રીરામ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ પણ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Semen-filled balloons hurled at students of a Delhi college
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `