ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Delhi CS assault case Arvind Kejriwal gave their time to Delhi police

    દિલ્હી CS મારપીટ કેસઃ કેજરીવાલે આપ્યો 5 વાગ્યાનો સમય, શુ્ક્રવારે થશે પૂછપરછ

    Divyabhaskar.com | Last Modified - May 17, 2018, 02:57 PM IST

    દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે કથિત મારપીટના મામલે કેજરીવાલે 18મેની પૂછપરછમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો.
    • કેજરીવાલે દિલ્હી પોલીસને સૂચિત કર્યા કે તેઓ પોતાનું નિવેદન વીડિયો રેકોર્ડ પણ કરાવશે (ફાઈલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેજરીવાલે દિલ્હી પોલીસને સૂચિત કર્યા કે તેઓ પોતાનું નિવેદન વીડિયો રેકોર્ડ પણ કરાવશે (ફાઈલ)

      નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે કથિત મારપીટના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલ લાઈનના SHOને પત્ર લખીને 18 મેનાં નક્કી કરેલા સમયમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. કેજરીવાલે પોલીસને પહેલાંથી નક્કી કરેલાં કાર્યક્રમોનો હવાલો આપ્યો છે.

      વીડિયો રેકોર્ડિંગની માગ

      - કેજરીવાલે દિલ્હી પોલીસને સૂચિત કર્યા કે તેઓ પોતાનું નિવેદન વીડિયો રેકોર્ડ પણ કરાવશે.
      - પોલીસના જણાવ્યા મુજબ તેઓએ લેખિતમાં મોકલ્યું છે કે કાર્યવાહીની વીડિયો રેકોર્ડિગ પર જો તેમને વાંધો હોય તો આ અંગેની વ્યવસ્થા તેઓ કરે અને પૂછપરછ પુરી થયાં બાદ તેને તે વીડિયો ઉપલબ્ધ કરાવી દે.
      - સાથે જ તેઓએ પોલીસ દ્વારા પૂછપરછ માટે 11 વાગ્યાના બદલે સાંજે 5 વાગ્યાનો સમય માંગ્યો છે.
      - એટલું જ નહીં કેજરીવાલે કહ્યું કે પોલીસવાળા તેમના ઘરે આવીને તેમની પૂછપરછ કરે.
      - સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને મોકલેલા પત્રમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે 5 વાગ્યે પોતાના કેમ્પ ઓફિસમાં હાજર રહેશે.
      - આ પહેલાં પોલીસે તેમને નોટિસ મોકલી શુક્રવારે સવારે 11 વાગ્યે તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું.

      શું છે સમગ્ર મામલો?

      - કેજરીવાલના સરકારી નિવાસસ્થાને 19 ફેબ્રુઆરીએ એક બેઠક થઈ હતી. બેટખ દરમિયાન કથિત રીતે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને માર મારવામાં આવ્યો હતો.
      - પોલીસે આપના 11 ધારાસભ્યોની કે જેઓ તે સમયે CMના નિવાસસ્થાને હાજર હતા તેમની પૂછપરછ કરી છે.
      - આ કેસમાં બે ધારાસભ્યો અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી હતી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • કેજરીવાલના સરકારી નિવાસસ્થાને 19 ફેબ્રુઆરીએ એક બેઠક થઈ હતી. બેટખ દરમિયાન કથિત રીતે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને માર મારવામાં આવ્યો હતો (ફાઈલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેજરીવાલના સરકારી નિવાસસ્થાને 19 ફેબ્રુઆરીએ એક બેઠક થઈ હતી. બેટખ દરમિયાન કથિત રીતે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને માર મારવામાં આવ્યો હતો (ફાઈલ)

      નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે કથિત મારપીટના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલ લાઈનના SHOને પત્ર લખીને 18 મેનાં નક્કી કરેલા સમયમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. કેજરીવાલે પોલીસને પહેલાંથી નક્કી કરેલાં કાર્યક્રમોનો હવાલો આપ્યો છે.

      વીડિયો રેકોર્ડિંગની માગ

      - કેજરીવાલે દિલ્હી પોલીસને સૂચિત કર્યા કે તેઓ પોતાનું નિવેદન વીડિયો રેકોર્ડ પણ કરાવશે.
      - પોલીસના જણાવ્યા મુજબ તેઓએ લેખિતમાં મોકલ્યું છે કે કાર્યવાહીની વીડિયો રેકોર્ડિગ પર જો તેમને વાંધો હોય તો આ અંગેની વ્યવસ્થા તેઓ કરે અને પૂછપરછ પુરી થયાં બાદ તેને તે વીડિયો ઉપલબ્ધ કરાવી દે.
      - સાથે જ તેઓએ પોલીસ દ્વારા પૂછપરછ માટે 11 વાગ્યાના બદલે સાંજે 5 વાગ્યાનો સમય માંગ્યો છે.
      - એટલું જ નહીં કેજરીવાલે કહ્યું કે પોલીસવાળા તેમના ઘરે આવીને તેમની પૂછપરછ કરે.
      - સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને મોકલેલા પત્રમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે 5 વાગ્યે પોતાના કેમ્પ ઓફિસમાં હાજર રહેશે.
      - આ પહેલાં પોલીસે તેમને નોટિસ મોકલી શુક્રવારે સવારે 11 વાગ્યે તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું.

      શું છે સમગ્ર મામલો?

      - કેજરીવાલના સરકારી નિવાસસ્થાને 19 ફેબ્રુઆરીએ એક બેઠક થઈ હતી. બેટખ દરમિયાન કથિત રીતે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને માર મારવામાં આવ્યો હતો.
      - પોલીસે આપના 11 ધારાસભ્યોની કે જેઓ તે સમયે CMના નિવાસસ્થાને હાજર હતા તેમની પૂછપરછ કરી છે.
      - આ કેસમાં બે ધારાસભ્યો અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી હતી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • આ કેસમાં બે ધારાસભ્યો અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી હતી (ફાઈલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ કેસમાં બે ધારાસભ્યો અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી હતી (ફાઈલ)

      નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે કથિત મારપીટના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલ લાઈનના SHOને પત્ર લખીને 18 મેનાં નક્કી કરેલા સમયમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. કેજરીવાલે પોલીસને પહેલાંથી નક્કી કરેલાં કાર્યક્રમોનો હવાલો આપ્યો છે.

      વીડિયો રેકોર્ડિંગની માગ

      - કેજરીવાલે દિલ્હી પોલીસને સૂચિત કર્યા કે તેઓ પોતાનું નિવેદન વીડિયો રેકોર્ડ પણ કરાવશે.
      - પોલીસના જણાવ્યા મુજબ તેઓએ લેખિતમાં મોકલ્યું છે કે કાર્યવાહીની વીડિયો રેકોર્ડિગ પર જો તેમને વાંધો હોય તો આ અંગેની વ્યવસ્થા તેઓ કરે અને પૂછપરછ પુરી થયાં બાદ તેને તે વીડિયો ઉપલબ્ધ કરાવી દે.
      - સાથે જ તેઓએ પોલીસ દ્વારા પૂછપરછ માટે 11 વાગ્યાના બદલે સાંજે 5 વાગ્યાનો સમય માંગ્યો છે.
      - એટલું જ નહીં કેજરીવાલે કહ્યું કે પોલીસવાળા તેમના ઘરે આવીને તેમની પૂછપરછ કરે.
      - સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને મોકલેલા પત્રમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે 5 વાગ્યે પોતાના કેમ્પ ઓફિસમાં હાજર રહેશે.
      - આ પહેલાં પોલીસે તેમને નોટિસ મોકલી શુક્રવારે સવારે 11 વાગ્યે તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું.

      શું છે સમગ્ર મામલો?

      - કેજરીવાલના સરકારી નિવાસસ્થાને 19 ફેબ્રુઆરીએ એક બેઠક થઈ હતી. બેટખ દરમિયાન કથિત રીતે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને માર મારવામાં આવ્યો હતો.
      - પોલીસે આપના 11 ધારાસભ્યોની કે જેઓ તે સમયે CMના નિવાસસ્થાને હાજર હતા તેમની પૂછપરછ કરી છે.
      - આ કેસમાં બે ધારાસભ્યો અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી હતી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • અમાનતુલ્લા ખાન (ફાઈલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમાનતુલ્લા ખાન (ફાઈલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Delhi CS assault case Arvind Kejriwal gave their time to Delhi police
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top