ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દિલ્હીના CM અને 3 મંત્રી LGના ઘરે ધરણાં પર| Delhi CM and three of cabinet ministers on strike at Lt. governor home

  દિલ્હી: CM અને 3 મંત્રી LGના ઘરે ધરણાં પર, કેજરીવાલે કહ્યું- સંઘર્ષ ચાલુ છે

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 10:51 AM IST

  દિલ્હી સરકાર અને ઉપરાજ્પાલ વચ્ચે ફરી સંઘર્ષ, મુખ્યમંત્રી સોમવાર સાંજથી છે ધરણાં પર
  • સોમવારે રાતે ઉપરાજ્યપાલના ઘરે સીએમ અને અન્ય મંત્રી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોમવારે રાતે ઉપરાજ્યપાલના ઘરે સીએમ અને અન્ય મંત્રી

   નવી દિલ્હી: દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ફરી એખ વખત સંઘર્ષ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર તેમની માગણીઓ લઈને ઉપ રાજ્યપાલ અનિલ બૈજલના ઘરે સોમવાર સાંજથી ધરણાં પર બેઠા છે. તેમની સાથે ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયા, મંત્રી ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન પણ તેમની સાથે આખી રાત ધરણાં ઉપર હતા. કેજરીવાલ દિલ્હી સરકારની ડોર-ટૂ-ડોર રેશન યોજનાને મંજૂરી આપવા અને છેલ્લા ચાર મહિનાથી સરકારના કામકાજનો બહિષ્કાર કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. કેજરીવાલનો આરોપ છે કે, એલજી કામમાં ઢીલાશ રાખી રહ્યા છે.

   એરવિંદ કેજરીવાલે શું કર્યું ટ્વિટ?

   - અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, તેમની પાસે સીબીઆઈ, પોલીસ, ઈડી, આઈટી, આઈએએસ, એસબી બધુ જ છે તેમ છતા તેઓ કેમ આટલા ગભરાઈ રહ્યા છે? અમારી પાસે સત્ય છે અને આત્મબળ છે. તેથી જ અમારા ચહેરા પર શાંતિ અને સ્માઈલ દેખાઈ રહી છે. સત્યમાં બહુ મોટી તાકાત હોય છે.
   - આજે સવારે પણ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, સુપ્રભાત દિલ્હીવાસીઓ, સંઘર્ષ હજી ચાલુ છે.

   - મનિષ સિસોદિયાએ ઉપરાજ્યપાલ અનિલ બૈજલને ટેગ કરીને ટ્વિટ કર્યું છે કે, અમારી સ્કૂલોમાં વ્હાઈટ વોશનું કામ ગરમીની રજાઓમાં થાય છે. આ વખતે તમારા આઈએએસ અધિકારીઓની હડતાલના કારણે આ કામ હજુ શરૂ પણ થઈ શક્યું નથી. બહુ મુશ્કેલી પછી સરકારી સ્કૂલોની ચમક પાછી આવી હતી. આ કામ બંધ કરાવીને તમે કહી રહ્યા છો કે, તમારા ઓફિસર કામ તો કરે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર અને કેજરીવાલ, મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનની ટ્વિટ

  • સીએમ સહિત 4 મંત્રી એલજી હાઉસમાં અને ટીમ કેજરીવાલ રોડ પર બેસીને જમી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીએમ સહિત 4 મંત્રી એલજી હાઉસમાં અને ટીમ કેજરીવાલ રોડ પર બેસીને જમી

   નવી દિલ્હી: દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ફરી એખ વખત સંઘર્ષ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર તેમની માગણીઓ લઈને ઉપ રાજ્યપાલ અનિલ બૈજલના ઘરે સોમવાર સાંજથી ધરણાં પર બેઠા છે. તેમની સાથે ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયા, મંત્રી ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન પણ તેમની સાથે આખી રાત ધરણાં ઉપર હતા. કેજરીવાલ દિલ્હી સરકારની ડોર-ટૂ-ડોર રેશન યોજનાને મંજૂરી આપવા અને છેલ્લા ચાર મહિનાથી સરકારના કામકાજનો બહિષ્કાર કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. કેજરીવાલનો આરોપ છે કે, એલજી કામમાં ઢીલાશ રાખી રહ્યા છે.

   એરવિંદ કેજરીવાલે શું કર્યું ટ્વિટ?

   - અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, તેમની પાસે સીબીઆઈ, પોલીસ, ઈડી, આઈટી, આઈએએસ, એસબી બધુ જ છે તેમ છતા તેઓ કેમ આટલા ગભરાઈ રહ્યા છે? અમારી પાસે સત્ય છે અને આત્મબળ છે. તેથી જ અમારા ચહેરા પર શાંતિ અને સ્માઈલ દેખાઈ રહી છે. સત્યમાં બહુ મોટી તાકાત હોય છે.
   - આજે સવારે પણ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, સુપ્રભાત દિલ્હીવાસીઓ, સંઘર્ષ હજી ચાલુ છે.

   - મનિષ સિસોદિયાએ ઉપરાજ્યપાલ અનિલ બૈજલને ટેગ કરીને ટ્વિટ કર્યું છે કે, અમારી સ્કૂલોમાં વ્હાઈટ વોશનું કામ ગરમીની રજાઓમાં થાય છે. આ વખતે તમારા આઈએએસ અધિકારીઓની હડતાલના કારણે આ કામ હજુ શરૂ પણ થઈ શક્યું નથી. બહુ મુશ્કેલી પછી સરકારી સ્કૂલોની ચમક પાછી આવી હતી. આ કામ બંધ કરાવીને તમે કહી રહ્યા છો કે, તમારા ઓફિસર કામ તો કરે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર અને કેજરીવાલ, મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનની ટ્વિટ

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દિલ્હીના CM અને 3 મંત્રી LGના ઘરે ધરણાં પર| Delhi CM and three of cabinet ministers on strike at Lt. governor home
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `