ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દિલ્હીમાં ઉપરાજ્યપાલ વિરૂદ્ધ કેજરીવાલના ધરણાંનો ત્રીજો દિવસ | Arvind Kejriwal and his minister protest enter in 3rd day

  કેજરીવાલના ધરણાંનો ત્રીજો દિવસ, જૈન-સિસોદિયાની ભૂખ હડતાળ

  Divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 10:50 AM IST

  CM કેજરીવાલ છેલ્લાં 39 કલાકથી પોતાની માંગ પૂરી ન હોવાનો દાવો કરતાં ઉપરાજ્યપાલની ઓફિસમાં ધરણાં પર બેઠા છે.
  • અરવિંદ કેજરીવાલ સહિત ડેપ્યુટી CM મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પોતાની ત્રણ માગને લઈને વિરોધ કરી રહ્યાં છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરવિંદ કેજરીવાલ સહિત ડેપ્યુટી CM મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પોતાની ત્રણ માગને લઈને વિરોધ કરી રહ્યાં છે

   નવી દિલ્હીઃ દિલ્હીની આમઆદમી પાર્ટીની સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે લાંબા સમયથી ચાલતી ખેંચતાણ હવે નિવેદનબાજી બાદ સીધી જ LG ઓફિસ સુધી પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લાં 39 કલાકથી પોતાની માંગ પૂરી ન હોવાનો દાવો કરતાં ઉપરાજ્યપાલની ઓફિસમાં ધરણાં પર બેઠા છે. તેમની સાથે ત્રણ મંત્રી પણ છે. જેમાંથી સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાએ ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે.

   LGની ઓફિસમાં 39 કલાકથી ધરણાં

   - અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રીઓની સાથે સોમવારે સાંજે 5-30 વાગ્યે ઉપરાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.
   - મુલાકાત દરમિયાન પોતાની માગ પૂરી ન થતાં તેઓ પોતાના મંત્રીઓની સાથે LG ઓફિસમાં જ ધરણાં પર બેસી ગયા છે.
   - મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ભૂખ હડતાળ શરૂ કરી હતી, જે બાદ બુધવારથી મનીષ સિસોદિયાએ પણ અનશનની જાહેરાત કરી દીધી છે.

   સિસોદિયાએ શરૂ કરી ભૂખ હડતાળ

   - સત્યેન્દ્ર જૈન બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજથી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. તેઓએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.
   - સિસોદિયાએ લખ્યું કે, "દિલ્હીની જનતાને તેનો હક આપવા અને તેના રોકાયેલા કામ કરાવવા માટે આજથી હું અનિશ્ચિતકાલીન અનશન પર બેઠો છું. સત્યેન્દ્ર જૈનજીના અનશન પણ કાલથી ચાલી રહ્યાં છે. અમારું આત્મબળ અને જનતાનો વિશ્વાસ જ અમારી તાકાત છે."

   દિલ્હી સરકારના ધરણાં

   - અરવિંદ કેજરીવાલ સહિત ડેપ્યુટી CM મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પોતાની ત્રણ માગને લઈને વિરોધ કરી રહ્યાં છે.
   - મંગળવારે રાત્રે કેજરીવાલે ટ્વીટ કરી લખ્યું કે, "LG હાઉસમાં અમારી બીજી રાત. અમે અહીં એટલા માટે છીએ કેમકે અમને દિલ્હીથી પ્રેમ છે અને અમે તેની કદર કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હી વધુ સારૂ બને. અમને દુઃખ થાય છે કે અનેક સારાં નિર્ણયો અટકેલા પડ્યાં છે. ચાલો આપણી પ્રેમાળ દિલ્હીને બહેતર બનાવીએ એલજી સર સાથે મળીને આવું કરીએ."

   હવે CM હાઉસમાંથી કરશે ધરણાં

   - આપ દ્વારા એલજી કાર્યાલયના બદલે હવે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર પ્રદર્શન કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે.
   - કેજરીવાલે પોતાના મંત્રીઓની સાથે હવે 6 ફ્લેગ સ્ટાફ રોડ એટલે કે સીએમ નિવાસસ્થાન પર ધરણાં કરશે.
   - આપ દ્વારા પોતાના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓને CM નિવાસસ્થાને પહોંચવાના સંદેશ જાહેર કર્યાં છે.
   - આ ઉપરાંત આમઆદમી પાર્ટી દ્વારા એલજી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનની તૈયારી પણ કરી લીધી છે. આપના કાર્યકર્તા આજે સાંજે સીએમ હાઉસથી એલજી હાઉસ સુધી માર્ચ કાઢશે.

   આ છે AAPની 3 માંગ

   - એલજી પોતે IAS અધિકારીઓની ગેરકાયદેસરની હડતાળ તાત્કાલિક ખતમ કરાવે કેમકે તેઓ સર્વિસ વિભાગના વડા છે.
   - કામ રોકનારા IAS અધિકારીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવે.
   - રાશનની ડોર સ્ટેપ ડિલવરી યોજનાને મંજૂર કરે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સત્યેન્દ્ર જૈન બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજથી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. તેઓએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સત્યેન્દ્ર જૈન બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજથી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. તેઓએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી

   નવી દિલ્હીઃ દિલ્હીની આમઆદમી પાર્ટીની સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે લાંબા સમયથી ચાલતી ખેંચતાણ હવે નિવેદનબાજી બાદ સીધી જ LG ઓફિસ સુધી પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લાં 39 કલાકથી પોતાની માંગ પૂરી ન હોવાનો દાવો કરતાં ઉપરાજ્યપાલની ઓફિસમાં ધરણાં પર બેઠા છે. તેમની સાથે ત્રણ મંત્રી પણ છે. જેમાંથી સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાએ ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે.

   LGની ઓફિસમાં 39 કલાકથી ધરણાં

   - અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રીઓની સાથે સોમવારે સાંજે 5-30 વાગ્યે ઉપરાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.
   - મુલાકાત દરમિયાન પોતાની માગ પૂરી ન થતાં તેઓ પોતાના મંત્રીઓની સાથે LG ઓફિસમાં જ ધરણાં પર બેસી ગયા છે.
   - મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ભૂખ હડતાળ શરૂ કરી હતી, જે બાદ બુધવારથી મનીષ સિસોદિયાએ પણ અનશનની જાહેરાત કરી દીધી છે.

   સિસોદિયાએ શરૂ કરી ભૂખ હડતાળ

   - સત્યેન્દ્ર જૈન બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજથી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. તેઓએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.
   - સિસોદિયાએ લખ્યું કે, "દિલ્હીની જનતાને તેનો હક આપવા અને તેના રોકાયેલા કામ કરાવવા માટે આજથી હું અનિશ્ચિતકાલીન અનશન પર બેઠો છું. સત્યેન્દ્ર જૈનજીના અનશન પણ કાલથી ચાલી રહ્યાં છે. અમારું આત્મબળ અને જનતાનો વિશ્વાસ જ અમારી તાકાત છે."

   દિલ્હી સરકારના ધરણાં

   - અરવિંદ કેજરીવાલ સહિત ડેપ્યુટી CM મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પોતાની ત્રણ માગને લઈને વિરોધ કરી રહ્યાં છે.
   - મંગળવારે રાત્રે કેજરીવાલે ટ્વીટ કરી લખ્યું કે, "LG હાઉસમાં અમારી બીજી રાત. અમે અહીં એટલા માટે છીએ કેમકે અમને દિલ્હીથી પ્રેમ છે અને અમે તેની કદર કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હી વધુ સારૂ બને. અમને દુઃખ થાય છે કે અનેક સારાં નિર્ણયો અટકેલા પડ્યાં છે. ચાલો આપણી પ્રેમાળ દિલ્હીને બહેતર બનાવીએ એલજી સર સાથે મળીને આવું કરીએ."

   હવે CM હાઉસમાંથી કરશે ધરણાં

   - આપ દ્વારા એલજી કાર્યાલયના બદલે હવે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર પ્રદર્શન કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે.
   - કેજરીવાલે પોતાના મંત્રીઓની સાથે હવે 6 ફ્લેગ સ્ટાફ રોડ એટલે કે સીએમ નિવાસસ્થાન પર ધરણાં કરશે.
   - આપ દ્વારા પોતાના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓને CM નિવાસસ્થાને પહોંચવાના સંદેશ જાહેર કર્યાં છે.
   - આ ઉપરાંત આમઆદમી પાર્ટી દ્વારા એલજી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનની તૈયારી પણ કરી લીધી છે. આપના કાર્યકર્તા આજે સાંજે સીએમ હાઉસથી એલજી હાઉસ સુધી માર્ચ કાઢશે.

   આ છે AAPની 3 માંગ

   - એલજી પોતે IAS અધિકારીઓની ગેરકાયદેસરની હડતાળ તાત્કાલિક ખતમ કરાવે કેમકે તેઓ સર્વિસ વિભાગના વડા છે.
   - કામ રોકનારા IAS અધિકારીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવે.
   - રાશનની ડોર સ્ટેપ ડિલવરી યોજનાને મંજૂર કરે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • મંગળવારે રાત્રે ટ્વીટ કરી કેજરીવાલે પોતાના ધરણાંની જાણકારી આપી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંગળવારે રાત્રે ટ્વીટ કરી કેજરીવાલે પોતાના ધરણાંની જાણકારી આપી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દિલ્હીમાં ઉપરાજ્યપાલ વિરૂદ્ધ કેજરીવાલના ધરણાંનો ત્રીજો દિવસ | Arvind Kejriwal and his minister protest enter in 3rd day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `