ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Defense Ministry Prepared Roadmap-2018 Army Needs 400 Drones

  સેનાને 400 ડ્રોન અને નેક્સ્ટ જનરેશન વેપન્સની જરૂરઃ રક્ષા મંત્રાલય

  divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 12:08 PM IST

  દુશ્મનના ઠેકાણાંઓને નિશાન બનાવવા માટે હાઈપાવર લેઝર અને માઈક્રોવેવ્ઝ વેપન્સ પણ ભારતીય સેના ઈચ્છે છે
  • હાલ સેનાની પાસે 200 ડ્રોન છે, તેમાંથી મોટાંભાગની લાંબા અંતર અને ટાર્ગેટ પર નજર રાખતા ઇઝરાયેલથી ખરીદેલા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ સેનાની પાસે 200 ડ્રોન છે, તેમાંથી મોટાંભાગની લાંબા અંતર અને ટાર્ગેટ પર નજર રાખતા ઇઝરાયેલથી ખરીદેલા છે. (ફાઇલ)

   નવી દિલ્હીઃ સેનાને આગામી એક દશકામાં 400 આધુનિક ડ્રોનની જરૂરત રહેશે. જેમાં કોમ્બેટ અને સબમરીનથી લોન્ચ કરનારાં રિમોન્ટ સંચાલિત એરક્રાફ્ટ પણ સામેલ છે. સાથે જ દુશ્મનના ઠેકાણાંઓને નિશાન બનાવવા માટે હાઈપાવર લેઝર અને માઈક્રોવેવ્ઝ વેપન્સ પણ ભારતીય સેના ઈચ્છે છે. હાલ સેનાની પાસે 200 ડ્રોન છે. જેમાંથી મોટાભાગની લાંબા અંતરની અને ટાર્ગેટ પર નજર રાખનારી ઇઝરાયેલથી ખરીદેલી છે. અહીં જાણ કરવાની કે ડિફેન્સ મિનિસ્ટ્રીએ રોડમેપ-2018 તૈયાર કર્યો છે.

   - એજન્સીના જણાવ્યા મુજબ ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી તૈયાર ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2018 ડોક્યુમેન્ટમાં સેનાને 2020ના દશક સુધી જરૂર મુજબના વેપન્સની ઓળખ થઈ ગઈ છે.
   - 82 પેજના આ ડોક્યુમેન્ટનો અર્થ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને સેનાની જરૂરિયાત મુજબ રોડમેપ પૂરો પાડવાનો છે, કે જેથી મેક ઈન ઈન્ડિયા સ્કીમ અંતર્ગત ડિફેન્સ હથિયાર તૈયાર કરવાની સાથે મેન્યુફેકચર અને પ્રોડકશન કરે.

   સબમરિનથી લઇને મિસાઇલની જરૂર

   - ડિફેન્સ મિનિસ્ટ્રીએ ડોક્યુમેન્ટ અનુસાર, સેનાને નેક્સ્ટ જનરેશન મિસાઇલ, ડિસ્ટ્રાયર અને ફ્રિગેટ્સ, મિસાઇલ્સ, ઇન્ફ્રેન્ટ્રી વેપન્સ, ખાસ પ્રકારના ઇમ્યુનિશન અને સીબીઆરએન (કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યૂક્લિયર) ડિફેન્સ સિસ્ટમની સાથે જ અનેક પ્રકારના ડ્રોનની જરૂર હશે.

   ડીઆઇરડીઓ બન્યું કોમ્બેટ ડ્રોન
   - ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) 2650 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ ખતરનાક સ્ટેલ્થ યુસીએવી (કોમ્બેટ ડ્રોન) તૈયાર કરી રહ્યું છે. ડિફેન્સ મિનિસ્ટ્રીના રોડમેપમાં દર્શાવવામાં આવ્યું છે કે, સેના અને નેવીને 30 રિમોટથી ચાલતા એરક્રાફ્ટ (આરપીએ)ની જરૂર પડશે. જે 30 હજાર ફૂટની ઉંચાઇ પર 24 કલાક સુધી ઉડાણ ભરતા હોવા જોઇએ.

  • ડીઆરડીઓ 2650 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ ખતરનાક સ્ટેલ્થ યુસીએવી (કોમ્બેટ ડ્રોન) તૈયાર કરી રહ્યું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડીઆરડીઓ 2650 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ ખતરનાક સ્ટેલ્થ યુસીએવી (કોમ્બેટ ડ્રોન) તૈયાર કરી રહ્યું છે. (ફાઇલ)

   નવી દિલ્હીઃ સેનાને આગામી એક દશકામાં 400 આધુનિક ડ્રોનની જરૂરત રહેશે. જેમાં કોમ્બેટ અને સબમરીનથી લોન્ચ કરનારાં રિમોન્ટ સંચાલિત એરક્રાફ્ટ પણ સામેલ છે. સાથે જ દુશ્મનના ઠેકાણાંઓને નિશાન બનાવવા માટે હાઈપાવર લેઝર અને માઈક્રોવેવ્ઝ વેપન્સ પણ ભારતીય સેના ઈચ્છે છે. હાલ સેનાની પાસે 200 ડ્રોન છે. જેમાંથી મોટાભાગની લાંબા અંતરની અને ટાર્ગેટ પર નજર રાખનારી ઇઝરાયેલથી ખરીદેલી છે. અહીં જાણ કરવાની કે ડિફેન્સ મિનિસ્ટ્રીએ રોડમેપ-2018 તૈયાર કર્યો છે.

   - એજન્સીના જણાવ્યા મુજબ ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી તૈયાર ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2018 ડોક્યુમેન્ટમાં સેનાને 2020ના દશક સુધી જરૂર મુજબના વેપન્સની ઓળખ થઈ ગઈ છે.
   - 82 પેજના આ ડોક્યુમેન્ટનો અર્થ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને સેનાની જરૂરિયાત મુજબ રોડમેપ પૂરો પાડવાનો છે, કે જેથી મેક ઈન ઈન્ડિયા સ્કીમ અંતર્ગત ડિફેન્સ હથિયાર તૈયાર કરવાની સાથે મેન્યુફેકચર અને પ્રોડકશન કરે.

   સબમરિનથી લઇને મિસાઇલની જરૂર

   - ડિફેન્સ મિનિસ્ટ્રીએ ડોક્યુમેન્ટ અનુસાર, સેનાને નેક્સ્ટ જનરેશન મિસાઇલ, ડિસ્ટ્રાયર અને ફ્રિગેટ્સ, મિસાઇલ્સ, ઇન્ફ્રેન્ટ્રી વેપન્સ, ખાસ પ્રકારના ઇમ્યુનિશન અને સીબીઆરએન (કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યૂક્લિયર) ડિફેન્સ સિસ્ટમની સાથે જ અનેક પ્રકારના ડ્રોનની જરૂર હશે.

   ડીઆઇરડીઓ બન્યું કોમ્બેટ ડ્રોન
   - ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) 2650 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ ખતરનાક સ્ટેલ્થ યુસીએવી (કોમ્બેટ ડ્રોન) તૈયાર કરી રહ્યું છે. ડિફેન્સ મિનિસ્ટ્રીના રોડમેપમાં દર્શાવવામાં આવ્યું છે કે, સેના અને નેવીને 30 રિમોટથી ચાલતા એરક્રાફ્ટ (આરપીએ)ની જરૂર પડશે. જે 30 હજાર ફૂટની ઉંચાઇ પર 24 કલાક સુધી ઉડાણ ભરતા હોવા જોઇએ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Defense Ministry Prepared Roadmap-2018 Army Needs 400 Drones
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `