ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Delhi CM Arvind Kejriwal and other AAP leaders apologize to Arun Jaitley in defamatin case

  માનહાનિ કેસઃ ગડકરી-સિબ્બલ બાદ હવે કેજરીવાલે જેટલીની પણ માફી માંગી

  Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 03:12 PM IST

  કેજરીવાલ સહિત આપના અનેક નેતાઓએ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી વિરૂદ્ધ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ કર્યાં હતા.
  • માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલે અરૂણ જેટલીની માફી માગી (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલે અરૂણ જેટલીની માફી માગી (ફાઈલ)

   નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સતત પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે અને જે નેતાઓની સામે કેજરીવાલે એક સમયે ઘણાં ગંભીર આરોપો લગાવ્યાં હતા, તે નેતાઓની હાલ માફી માંગતા નજરે પડે છે. આ કડીમાં બિક્રમસિંહ મજીઠિયા, નીતિન ગડકરી અને કપિલ વિશ્વાસનું નામ સામેલ છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને પણ સોરી લખીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમઆદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા, આશુતોષ, સંજય સિંહ અને દીપક વાજપેયીએ લેખિતમાં અરૂણ જેટલીને માફીનામું મોકલ્યું છે. જો કે અન્ય નેતાઓની જેમ અરૂણ જેટલી તેમને માફ કરશે કે નહીં તે જોવાનું રહ્યું.

   જેટલી પર લગાવ્યાં હતા ભ્રષ્ટાચારના આ આરોપ

   - અરવિંદ કેજરીવાલ સહિત આમઆદમી પાર્ટીના અનેક નેતાઓએ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી વિરૂદ્ધ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - આપનો આરોપ હતો કે જેટલીએ 13 વર્ષ સુધી દિલ્હીની ક્રિકેટ બોડીના પ્રેસિડન્ટ રહેતાં કૌભાંડ કર્યાં હતા.
   - અનેક દિવસ સુધી આપના નેતાઓએ જેટલી વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન પણ ચલાવ્યું હતું. જે બાદ નાણા મંત્રીએ કેજરીવાલ સહિત આપના 5 નેતાઓ વિરૂદ્ધ સિવિલ અને અપરાધિક માનહાનિના બે અલગ અલગ કેસ ફાઈલ કર્યાં અને 10-10 કરોડ રૂપિયાના વળતરની માગ કરી હતી.

   જેઠમલાનીએ માફી માગવાની આપી હતી સલાહ

   - હાઈકોર્ટમાં કેજરીવાલની વકીલાત કરનાર સીનિયર એડવોકેટ રામ જેઠમલાનીએ કેસ છોડી દીધો હતો અને તેઓએ કેજરીવાલને સલાહ આપતાં હવે અરૂણ જેટલીની માફી માગવાનું કહ્યું હતું.

   પહેલાં પણ નેતાઓની માફી માંગી ચુક્યાં છે કેજરીવાલ

   - આ પહેલી વખત નથી કે જ્યારે કેજરીવાલે આરોપોને લઈને કોઈ નેતાની માફી માંગી હોય.
   - 19 માર્ચે કેજરીવાલે માનહાનિ કેસમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલની માફી માંગી હતી. ત્યારે કેજરી અને ગડકરીએ દિલ્હીની એક કોર્ટમાં માનહાનિ કેસ બંધ કરાવવા માટે એક અરજી કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ ગડકરી અને સિબ્બલને લખેલાં માફીનામામાં આરોપોને આધારહીન ગણાવ્યાં હતા.
   - માર્ચમાં કેજરીવાલે પંજાબના પૂર્વ મંત્રી અને અકાલી નેતા બ્રિક્રમ મજીઠિયા પર લગાવેલાં ડ્રગ વ્યવસાયના આરોપોને લઈને માફી માંગી હતી.
   - ઓગસ્ટ, 2017માં પણ તેઓએ હરિયાણાના ભાજપના નેતા અવતાર સિંહ ભડાનાને માફીનામું મોકલ્યું હતું. 2014ની એક રેલીમાં કેજરીવાલે ભડાના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યાં હતા, જે બાદ તેઓએ આપ નેતાઓ વિરૂદ્ધ માનહાનિનો કેસ ફાઈલ કર્યો હતો.

   આગળની સ્લાઈડ જોવા અહીં ક્લિક કરો

  • નાણા મંત્રીએ કેજરીવાલ સહિત આપના 5 નેતાઓ વિરૂદ્ધ સિવિલ અને અપરાધિક માનહાનિના બે અલગ અલગ કેસ ફાઈલ કર્યાં અને 10-10 કરોડ રૂપિયાના વળતરની માગ કરી હતી (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાણા મંત્રીએ કેજરીવાલ સહિત આપના 5 નેતાઓ વિરૂદ્ધ સિવિલ અને અપરાધિક માનહાનિના બે અલગ અલગ કેસ ફાઈલ કર્યાં અને 10-10 કરોડ રૂપિયાના વળતરની માગ કરી હતી (ફાઈલ)

   નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સતત પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે અને જે નેતાઓની સામે કેજરીવાલે એક સમયે ઘણાં ગંભીર આરોપો લગાવ્યાં હતા, તે નેતાઓની હાલ માફી માંગતા નજરે પડે છે. આ કડીમાં બિક્રમસિંહ મજીઠિયા, નીતિન ગડકરી અને કપિલ વિશ્વાસનું નામ સામેલ છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને પણ સોરી લખીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમઆદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા, આશુતોષ, સંજય સિંહ અને દીપક વાજપેયીએ લેખિતમાં અરૂણ જેટલીને માફીનામું મોકલ્યું છે. જો કે અન્ય નેતાઓની જેમ અરૂણ જેટલી તેમને માફ કરશે કે નહીં તે જોવાનું રહ્યું.

   જેટલી પર લગાવ્યાં હતા ભ્રષ્ટાચારના આ આરોપ

   - અરવિંદ કેજરીવાલ સહિત આમઆદમી પાર્ટીના અનેક નેતાઓએ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી વિરૂદ્ધ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપો લગાવ્યાં હતા.
   - આપનો આરોપ હતો કે જેટલીએ 13 વર્ષ સુધી દિલ્હીની ક્રિકેટ બોડીના પ્રેસિડન્ટ રહેતાં કૌભાંડ કર્યાં હતા.
   - અનેક દિવસ સુધી આપના નેતાઓએ જેટલી વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન પણ ચલાવ્યું હતું. જે બાદ નાણા મંત્રીએ કેજરીવાલ સહિત આપના 5 નેતાઓ વિરૂદ્ધ સિવિલ અને અપરાધિક માનહાનિના બે અલગ અલગ કેસ ફાઈલ કર્યાં અને 10-10 કરોડ રૂપિયાના વળતરની માગ કરી હતી.

   જેઠમલાનીએ માફી માગવાની આપી હતી સલાહ

   - હાઈકોર્ટમાં કેજરીવાલની વકીલાત કરનાર સીનિયર એડવોકેટ રામ જેઠમલાનીએ કેસ છોડી દીધો હતો અને તેઓએ કેજરીવાલને સલાહ આપતાં હવે અરૂણ જેટલીની માફી માગવાનું કહ્યું હતું.

   પહેલાં પણ નેતાઓની માફી માંગી ચુક્યાં છે કેજરીવાલ

   - આ પહેલી વખત નથી કે જ્યારે કેજરીવાલે આરોપોને લઈને કોઈ નેતાની માફી માંગી હોય.
   - 19 માર્ચે કેજરીવાલે માનહાનિ કેસમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલની માફી માંગી હતી. ત્યારે કેજરી અને ગડકરીએ દિલ્હીની એક કોર્ટમાં માનહાનિ કેસ બંધ કરાવવા માટે એક અરજી કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ ગડકરી અને સિબ્બલને લખેલાં માફીનામામાં આરોપોને આધારહીન ગણાવ્યાં હતા.
   - માર્ચમાં કેજરીવાલે પંજાબના પૂર્વ મંત્રી અને અકાલી નેતા બ્રિક્રમ મજીઠિયા પર લગાવેલાં ડ્રગ વ્યવસાયના આરોપોને લઈને માફી માંગી હતી.
   - ઓગસ્ટ, 2017માં પણ તેઓએ હરિયાણાના ભાજપના નેતા અવતાર સિંહ ભડાનાને માફીનામું મોકલ્યું હતું. 2014ની એક રેલીમાં કેજરીવાલે ભડાના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યાં હતા, જે બાદ તેઓએ આપ નેતાઓ વિરૂદ્ધ માનહાનિનો કેસ ફાઈલ કર્યો હતો.

   આગળની સ્લાઈડ જોવા અહીં ક્લિક કરો

  • અરવિંદ કેજરીવાલે અરૂણ જેટલીને માફી નામું લખ્યું હતું
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરવિંદ કેજરીવાલે અરૂણ જેટલીને માફી નામું લખ્યું હતું

  • આપ નેતા સંજય સિંહનું માફીનામું
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આપ નેતા સંજય સિંહનું માફીનામું

  • આપના નેતા આશુતોષે પણ પત્ર લખી જેટલીની માફી માગી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આપના નેતા આશુતોષે પણ પત્ર લખી જેટલીની માફી માગી

  • રાઘવ ચઢ્ઢાનું માફીનામું
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાઘવ ચઢ્ઢાનું માફીનામું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Delhi CM Arvind Kejriwal and other AAP leaders apologize to Arun Jaitley in defamatin case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top