ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Husband and wife were first unconscious then death, Gizer may be reason

  પતિ-પત્ની પહેલાં થયા બેભાન પછી થયુ મોત, ગીઝર હોઈ શકે છે મોતનું કારણ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 12:09 AM IST

  એમએનસીમાં કામ કરતા હતા પતિ-પત્ની, બાથરુમમાં કપડાં વગર મળીતી લાશ
  • ગેસ ગીઝરના કારણે ગુંગળામણમાં મોત થયું હોવાની શક્યતા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેસ ગીઝરના કારણે ગુંગળામણમાં મોત થયું હોવાની શક્યતા

   ગાઝિયાબાદ: એમએનસીમાં કામ કરતા નીરજ અને રુચી સિંઘાનિયાની મોતના મામલે પરિવારે પોલીસમાં ફરિયાદ લખાવી નથી. પીએમ રિપોર્ટમાં પણ બંનેનું મોતનું કારણ એક સરખું જ જોવા મળ્યું છે. પોલીસ બિસરા રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ભાસ્કર.કોમે તપાસ કરતા ગીઝર મોતનું કારણ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.પોલીસના જણાવ્યા પ્રમાણે મોત પછી નીરજ અને રુચીના ફેસબુક આઈડી પરથી તેમના ફોટો અને અન્ય અંગત માહિતી સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થવા લાગી છે. તેથી પરિવારજનોએ હવે તેમના ફેસબુક આઈડી ડિલીટ કરી દીધા છે.

   ભાસ્કર.કોમે કરી તપાસ

   - બંનેએ તેમના મોત પહેલા નાહી લીધુ હતું કારણકે તેઓ છત પર આખો દિવસ હોળી રમ્યા હતા. રાત્રે જ્યારે પરિવારજનો દરવાજો તોડીને તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે તેમના શરીર પર રંગ-ગુલાલ નહતા. જિલ્લા હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડૉ. આર.પી સિંહના જણાવ્યા પ્રમાણે, રંગ-ગુલાલ કાઢવા માટે ચોક્કસ તેઓ ગરમ પાણીથી જ નાહ્યા હશે અને તે માટે તેમણએ ગીઝર ચાલુ કર્યું હશે.
   - બંનેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સ્પષ્ટ આવ્યા નથી, બિસરા પ્રિઝર્વ કરી દેવામાં આવ્યા છે. બંનેના રિપોર્ટમાં હાલ મોતનું કારણ ફેફસા અને માથામાં કંજેક્શન બતાવવામાં આવી રહ્યું છે. કોઈ જ પ્રકારની ઈજા કે ઝેરનો પ્રભાવ શરીરમાં દેખાતો નથી.
   - ઈન્દિરાપુરમ ઈન્સપેક્ટર સચિન મલિકે જણાવ્યું કે અત્યાર સુધી પરિવારજનોએ કોઈ ફરિયાદ દાખલ કરાવી નથી. તેથી અમે અધિકારીક રીતે તપાસ ન કરી શકીએ. મોતનું કારણ જાણવા માટે અમે કોઈ એક્સપર્ટ સાથે વાત કરી છે. આ સંજોગોમાં મોતનું કારણ ગેસ ગીઝર કહેવામાં આવી રહ્યું છે.

   આ રીતે ગેસ ગીઝર બની જાય છે જીવલેણ

   - એલપીજીમાં બ્યૂટેન અને પ્રોપેન ગેસ હોય છે. જે સળગ્યા પછી કાર્બન ડાયોક્સાઈડ પેદા કરે છે. નાની જગ્યાએ ગેસ ગીઝર ચાલુ કરવામાં આવ્યું હોય તો ત્યાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધી જાય છે અને ઓક્સિજન ઘટવા લાગે છે.
   - ઓક્સિજન ઓછી થઈ જવાથી માણસ બેભાન થઈ જાય છે અને શરીરના અંગ પ્રભાવિત થવા લાગે છે. અંતે માણસનું મોત નીપજે છે.

   જીવલેણ થઈ શકે છે ગેસ

   - યશોદા હોસ્પિટલના ન્યૂરોલોજિસ્ટ ડૉ. રાકેશ કુમારના જણાવ્યા પ્રમાણે એલપીજી ગીઝરના કારણે શરૂ થતી આગના કારણે ઓક્સિજનમાં ઘટાડો થાય છે.
   - તે સાથે જ કાર્બન મોનોક્સાઈડ પણ બને છે. મગજમાં ઓક્સિજન ઓછો પહોચવું જીવલેણ પણ બની શકે છે.

   સતર્ક રહો, ગીઝર લઈ શકે છે જીવ

   - જાન્યુઆરીમાં પૂર્વી દિલ્હીના ગણેશ નગરમાં બાથરૂમમાં નહાતી વખતે ગેસ ગીઝરથી યુવતીનું ગુંગળામળના કારણે મોત થયું છે.
   - ગ્રેટર નોઈડામાં ચેતન સૈની અને પત્ની કિરણનું મોત ગીઝરના કારણે ગુંગળાવાથી મોત થયું છે.
   - ગાઝિયાબાદમાં ડિસેમ્બરમાં યુવકનું ગેસ ગીઝરના કારણે ગુંગળાવાથી મોત થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • અહીં દંપતિ રહેતું હતું પરિવાર સાથે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીં દંપતિ રહેતું હતું પરિવાર સાથે

  • બાથરૂમમાંથી મળી હતી બંનેની અર્ધનગ્ન લાશ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાથરૂમમાંથી મળી હતી બંનેની અર્ધનગ્ન લાશ

  No Comment
  Add Your Comments
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Husband and wife were first unconscious then death, Gizer may be reason
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top