ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Deadbody of small girl found in bag in Rohtak doubt of murder after molestation

  રોહતક: બેગમાં મળ્યું બાળકીનું શબ, રેપ પછી હત્યાની આશંકા

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 11:03 AM IST

  કઠુઆ અને સુરત પછી હવે રોહતક વિસ્તારમાં વધુ એક નાનકડી બાળકીની લાશ મળી છે
  • રોહતકના ટિટૌલી ગામના ખેતરોની નહેરમાંથી આશરે 8થી 10 વર્ષની બાળકીનું શબ મળ્યું છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોહતકના ટિટૌલી ગામના ખેતરોની નહેરમાંથી આશરે 8થી 10 વર્ષની બાળકીનું શબ મળ્યું છે.

   નવી દિલ્હી: મહિલાઓ પર થઇ રહેલા હુમલાઓ અમે બળાત્કારના મામલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. કઠુઆ અને સુરત પછી હવે રોહતક વિસ્તારમાં વધુ એક નાનકડી બાળકીની લાશ મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકીની લાશને બેગમાં બંધ કરીને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી.

   બાળકીના હાથનો એક પંજો પણ ગાયબ

   રોહતકના ટિટૌલી ગામના ખેતરોની નહેરમાંથી 8થી 10 વર્ષની બાળકીનું શબ મળ્યું છે. નહેરમાં પાણી ઓછું હોવાને કારણે શબ ત્યાં જ અટકી ગયું હતું. આમાં કંઇ અઘટિત બન્યું હોવાની શંકા નકારી શકાય એમ નથી કારણકે બાળકીના પ્રાઇવેટ પાર્ટ બહાર નીકળેલા હતા. એટલું જ નહીં, બાળકીના એક હાથનો પંજો પણ ગાયબ છે. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એફએસએલની એક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે.

   ઘટના એક અઠવાડિયા પહેલાની હોવાની આશંકા

   - જણાવવામાં આવી રહ્યું છે કે ટિટોલી ગામની નહેરમાં સોમવારે સવારે ખેતરમાં કામ કરતા લોકોને એક બેગ દેખાઇ, જેમાંથી એક હાથ બહાર જોવા મળી રહ્યો હતો. આ વાતની સૂચના પોલીસને આપવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચીને બેગને બહાર કાઢ્યું અને ખોલીને જોયું તો બેગમાં એક બાળકીનું શબ મળ્યું.

   - શબની હાલત ઘણી ખરાબ હતી. એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલાની છે. સ્થળ પર એફએસએલ ટીમને બોલાવવામાં આવી, જેણે પહોંચીને તપાસ કરી. પ્રાથમિક તપાસમાં હત્યા કરીને શબને ક્ષત-વિક્ષત કરવાનો મામલો માનવામાં આવી રહ્યો છે.
   - પોલીસ તપાસ અધિકારી દેવી સિંહે જણાવ્યું કે સૂચના મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ કરી છે. હાલ મોતના વાસ્તવિક કારણોની જાણ થઇ શકી નથી. શબને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઇ મોકલી દેવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ઘટનાક્રમ અંગે ખુલાસો થઇ શકશે.

  • ટિટોલી ગામની નહેરમાં સોમવારે સવારે ખેતરમાં કામ કરતા લોકોને એક બેગ દેખાઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટિટોલી ગામની નહેરમાં સોમવારે સવારે ખેતરમાં કામ કરતા લોકોને એક બેગ દેખાઇ.

   નવી દિલ્હી: મહિલાઓ પર થઇ રહેલા હુમલાઓ અમે બળાત્કારના મામલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. કઠુઆ અને સુરત પછી હવે રોહતક વિસ્તારમાં વધુ એક નાનકડી બાળકીની લાશ મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકીની લાશને બેગમાં બંધ કરીને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી.

   બાળકીના હાથનો એક પંજો પણ ગાયબ

   રોહતકના ટિટૌલી ગામના ખેતરોની નહેરમાંથી 8થી 10 વર્ષની બાળકીનું શબ મળ્યું છે. નહેરમાં પાણી ઓછું હોવાને કારણે શબ ત્યાં જ અટકી ગયું હતું. આમાં કંઇ અઘટિત બન્યું હોવાની શંકા નકારી શકાય એમ નથી કારણકે બાળકીના પ્રાઇવેટ પાર્ટ બહાર નીકળેલા હતા. એટલું જ નહીં, બાળકીના એક હાથનો પંજો પણ ગાયબ છે. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એફએસએલની એક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે.

   ઘટના એક અઠવાડિયા પહેલાની હોવાની આશંકા

   - જણાવવામાં આવી રહ્યું છે કે ટિટોલી ગામની નહેરમાં સોમવારે સવારે ખેતરમાં કામ કરતા લોકોને એક બેગ દેખાઇ, જેમાંથી એક હાથ બહાર જોવા મળી રહ્યો હતો. આ વાતની સૂચના પોલીસને આપવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચીને બેગને બહાર કાઢ્યું અને ખોલીને જોયું તો બેગમાં એક બાળકીનું શબ મળ્યું.

   - શબની હાલત ઘણી ખરાબ હતી. એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલાની છે. સ્થળ પર એફએસએલ ટીમને બોલાવવામાં આવી, જેણે પહોંચીને તપાસ કરી. પ્રાથમિક તપાસમાં હત્યા કરીને શબને ક્ષત-વિક્ષત કરવાનો મામલો માનવામાં આવી રહ્યો છે.
   - પોલીસ તપાસ અધિકારી દેવી સિંહે જણાવ્યું કે સૂચના મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ કરી છે. હાલ મોતના વાસ્તવિક કારણોની જાણ થઇ શકી નથી. શબને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઇ મોકલી દેવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ઘટનાક્રમ અંગે ખુલાસો થઇ શકશે.

  • પોલીસે સ્થળ પર પહોંચીને બેગને બહાર કાઢ્યું અને ખોલીને જોયું તો બેગમાં એક બાળકીનું શબ મળ્યું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે સ્થળ પર પહોંચીને બેગને બહાર કાઢ્યું અને ખોલીને જોયું તો બેગમાં એક બાળકીનું શબ મળ્યું.

   નવી દિલ્હી: મહિલાઓ પર થઇ રહેલા હુમલાઓ અમે બળાત્કારના મામલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. કઠુઆ અને સુરત પછી હવે રોહતક વિસ્તારમાં વધુ એક નાનકડી બાળકીની લાશ મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકીની લાશને બેગમાં બંધ કરીને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી.

   બાળકીના હાથનો એક પંજો પણ ગાયબ

   રોહતકના ટિટૌલી ગામના ખેતરોની નહેરમાંથી 8થી 10 વર્ષની બાળકીનું શબ મળ્યું છે. નહેરમાં પાણી ઓછું હોવાને કારણે શબ ત્યાં જ અટકી ગયું હતું. આમાં કંઇ અઘટિત બન્યું હોવાની શંકા નકારી શકાય એમ નથી કારણકે બાળકીના પ્રાઇવેટ પાર્ટ બહાર નીકળેલા હતા. એટલું જ નહીં, બાળકીના એક હાથનો પંજો પણ ગાયબ છે. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એફએસએલની એક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે.

   ઘટના એક અઠવાડિયા પહેલાની હોવાની આશંકા

   - જણાવવામાં આવી રહ્યું છે કે ટિટોલી ગામની નહેરમાં સોમવારે સવારે ખેતરમાં કામ કરતા લોકોને એક બેગ દેખાઇ, જેમાંથી એક હાથ બહાર જોવા મળી રહ્યો હતો. આ વાતની સૂચના પોલીસને આપવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચીને બેગને બહાર કાઢ્યું અને ખોલીને જોયું તો બેગમાં એક બાળકીનું શબ મળ્યું.

   - શબની હાલત ઘણી ખરાબ હતી. એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલાની છે. સ્થળ પર એફએસએલ ટીમને બોલાવવામાં આવી, જેણે પહોંચીને તપાસ કરી. પ્રાથમિક તપાસમાં હત્યા કરીને શબને ક્ષત-વિક્ષત કરવાનો મામલો માનવામાં આવી રહ્યો છે.
   - પોલીસ તપાસ અધિકારી દેવી સિંહે જણાવ્યું કે સૂચના મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ કરી છે. હાલ મોતના વાસ્તવિક કારણોની જાણ થઇ શકી નથી. શબને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઇ મોકલી દેવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ઘટનાક્રમ અંગે ખુલાસો થઇ શકશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Deadbody of small girl found in bag in Rohtak doubt of murder after molestation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top