ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Why did the deceased hang, it could not be disclosed.

  દીકરાનો મૃતદેહ લટકતો રહ્યો, પરિવાર રોતો રહ્યો- પણ પોલિસે ન ઉતારી ડેડ બોડિ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 09:30 AM IST

  પોલીસનું કહેવું હતું કે જ્યાં સુધી એફએસએલની ટીમ ન આવે ત્યાં સુધી ડેડ બોડિ ઉતારી શકાય નહીં
  • પુલની રેલિંગ પર લટકેલી આ ડેડબોડી 4.30 કલાક સુધી પોલીસે એટલા માટે નીચે ન ઉતારી કારણ કે એફએસએલ અધિકારી નહોતા આવ્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુલની રેલિંગ પર લટકેલી આ ડેડબોડી 4.30 કલાક સુધી પોલીસે એટલા માટે નીચે ન ઉતારી કારણ કે એફએસએલ અધિકારી નહોતા આવ્યા

   મુરૈના (ગ્વાલિયર). શહેરમાં ફાંસી પર લટકેલી ડેડબોડી ગુરુવાર સવારથી બપોર સુધી તમાશો બની રહી. પુલની રેલિંગ પર લટકેલી આ ડેડબોડી 4.30 કલાક સુધી પોલીસે એટલા માટે નીચે ન ઉતારી કારણ કે એફએસએલ અધિકારી નહોતા આવ્યા. બીજી તરફ, કોઈએ ફાંસો ખાઈ લીધો હોવાની ખબર સાંભળીને પુલ પર લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. ડેડબોડીના ફોટો લેવામાં લોકો વ્યસ્ત થઈ ગયા હતા.

   શું છે મામલો?

   - ગુરુવાર સવારે 9 વાગ્યે છૌંદા પુલની રેલિંગ પર એક વ્યક્તિ ફાંસી પર લટકી હોવાની સૂચના સિવિલ લાઇન પોલીસને મળી.
   - મૃતકની ઓળખ ગોપાલપુરના રહેવાસી ટ્રક ડ્રાઇવર સત્યપાલ સિંહના રૂપમાં થઈ. મૃતકના ખિસ્સામાંથી આધાર કાર્ડ અને કેટલાક ફોન નંબર મળ્યા.
   - પરિવારના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા પરંતુ પોલીસે ડેડબોડીને નીચે ન ઉતારી. ઘટનાસ્થળે હાજર પોલીસનું કહેવું હતું કે, એફએસએલ અધિકારી તપાસ કરશે.

   4 કલાકે આવ્યા એફએસએલ અધિકારી

   - ફાંસી પર લટેકલી ડેડબોડી જોવા માટે હાઈવે પર ભીડ એકત્ર થઈ ગઈ. બપોરે 2 વાગ્યે ગ્વાલિયરથી એફએસએલ અધિકારી આવ્યા ત્યારબાદ ડેડબોડી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.
   - અધિકારીઓએ જણાવ્યું કે મુરૈનાના એફએસએલ અધિકારી રજા પર છે તેના કારણે ગ્વાલિયરથી એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા. જેના કારણે 4 કલાક સુધી શબને ફાંસીથી નીચે ઉતારવામાં ન આવી. જોકે, મૃતકે ફાંસી કેમ લગાવી, તેનો ખુલાસો નથી થઈ શક્યો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • લોકો આ ડેડબોડિના ફોટા પાડતા રહ્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકો આ ડેડબોડિના ફોટા પાડતા રહ્યા

  • પરિવાર રોતો-કકળતો રહ્યો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવાર રોતો-કકળતો રહ્યો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Why did the deceased hang, it could not be disclosed.
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `